આ ગુજરાતી સિરીયલો તમને યાદ કરાવી દેશે દૂરદર્શનનો જમાનો

Published: Apr 11, 2019, 12:39 IST | Bhavin
 • એક ડાળના પંખી એ કદાચ ગુજરાતી સિરીયલના ઈતિહાસમાં સૌથી લાંબી ચાલેલી સિરીલય છે. ડીડી ગિરનાર પર બપોરે ચાર વાગે પ્રસારિત થતી આ સિરીયલ એક સમયે મહિલાઓની ફેવરિટ હતી.

  એક ડાળના પંખી એ કદાચ ગુજરાતી સિરીયલના ઈતિહાસમાં સૌથી લાંબી ચાલેલી સિરીલય છે. ડીડી ગિરનાર પર બપોરે ચાર વાગે પ્રસારિત થતી આ સિરીયલ એક સમયે મહિલાઓની ફેવરિટ હતી.

  1/13
 • આજના તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની જેમ  આ સિરીયલમાં પણ 8 પરિવારોની વાત હતી. એક જ ફળિયામાં રહેતા પરિવારો કેવી રીતે સંપીને રહેતા, મુસીબતમાં એકબીજાને સાથ આપતા, એક બીજાનો વિરોધ કરતા તેની કથા હતી એક ડાળના પંખી 

  આજના તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની જેમ  આ સિરીયલમાં પણ 8 પરિવારોની વાત હતી. એક જ ફળિયામાં રહેતા પરિવારો કેવી રીતે સંપીને રહેતા, મુસીબતમાં એકબીજાને સાથ આપતા, એક બીજાનો વિરોધ કરતા તેની કથા હતી એક ડાળના પંખી 

  2/13
 • હૂતો હુતી, દૂરદર્શનના પિક ટાઈમે આ સિરીયલ પણ ખૂબ જ ફેમસ હતી. હૂતો હુતીનું ટાઈટલ સોંગ લોકોની જીભે રમતું હતું. આ ગુજરાતી ડેયલી સોપમાં લગ્નજીવનની વાત હતી, જેન ેહિતુ પટેલે ડિરેક્ટ કરી હતી. તો ફિલ્મમાં મિત્રેહર્દષ વર્મા, ચારુ પટેલ, શૈલેેષ પ્રજાપતિ જેવા કલાકારો હતા.

  હૂતો હુતી, દૂરદર્શનના પિક ટાઈમે આ સિરીયલ પણ ખૂબ જ ફેમસ હતી. હૂતો હુતીનું ટાઈટલ સોંગ લોકોની જીભે રમતું હતું. આ ગુજરાતી ડેયલી સોપમાં લગ્નજીવનની વાત હતી, જેન ેહિતુ પટેલે ડિરેક્ટ કરી હતી. તો ફિલ્મમાં મિત્રેહર્દષ વર્મા, ચારુ પટેલ, શૈલેેષ પ્રજાપતિ જેવા કલાકારો હતા.

  3/13
 • કાકા એટલે કાકા આ પણ દર રવિવારે ડીડી ગિરનાર પર પ્રસારિત થઈ એક લોકપ્રિય સિરીયલ હતી. ભાવિની જાની સ્ટારર આ કોમેડી સિરીયલ ડીડી ગિરનારના દર્શકોને ખડખડાટ હસાવતી. કાકાના ટુચકા લોકમાં ફેમસ થઈ ચૂક્યા હતા. આ સિરીયલ કાર્તિકેય ભટ્ટે લખી હતી અને હેતલ ત્રિવેદીએ ડિરેક્ટ કરી હતી. 

  કાકા એટલે કાકા આ પણ દર રવિવારે ડીડી ગિરનાર પર પ્રસારિત થઈ એક લોકપ્રિય સિરીયલ હતી. ભાવિની જાની સ્ટારર આ કોમેડી સિરીયલ ડીડી ગિરનારના દર્શકોને ખડખડાટ હસાવતી. કાકાના ટુચકા લોકમાં ફેમસ થઈ ચૂક્યા હતા. આ સિરીયલ કાર્તિકેય ભટ્ટે લખી હતી અને હેતલ ત્રિવેદીએ ડિરેક્ટ કરી હતી. 

  4/13
 • શ્યામલી, આજે ભલે બોલીવુડમાં મ્યુઝિકલ ફિલ્મો બનતી હોય. પરંતુ દૂરદર્શન પર તે સમયે આ મ્યુઝિકલ સિરીયલ પ્રસારિત થતી હતી. શ્યામલીનું ટાઈટલ સોંગ પણ ખૂબ જ લોકપ્રિય થયું હતું. 

  શ્યામલી, આજે ભલે બોલીવુડમાં મ્યુઝિકલ ફિલ્મો બનતી હોય. પરંતુ દૂરદર્શન પર તે સમયે આ મ્યુઝિકલ સિરીયલ પ્રસારિત થતી હતી. શ્યામલીનું ટાઈટલ સોંગ પણ ખૂબ જ લોકપ્રિય થયું હતું. 

  5/13
 • શ્યામલી એક ગામના યુવાન યુવતીની વાત હતી. જેમાં શ્યામલીનું પાત્ર મુખ્ય હતું. સારું ગાઈ વગાડી જાણતા ગામના યુવકને શહેરમાં તક મળે પછી સંબંધો કેવા બદલાય છે તેની વાત આ સિરીયલમાં કરાઈ હતી. 

  શ્યામલી એક ગામના યુવાન યુવતીની વાત હતી. જેમાં શ્યામલીનું પાત્ર મુખ્ય હતું. સારું ગાઈ વગાડી જાણતા ગામના યુવકને શહેરમાં તક મળે પછી સંબંધો કેવા બદલાય છે તેની વાત આ સિરીયલમાં કરાઈ હતી. 

  6/13
 • આરતી વ્યાસ પટેલ સ્ટારર સુહાસિની પણ ખૂબ જાણીતી સિરીયલ હતી. લવની ભવાઈ ફેમ આરોહીના મમ્મી આરતી વ્યાસ પટેલ આ સિરીયલમાં મુખ્ય રોલમાં હતા. મોટાભાગનાં લોકો એમને હજુ પણ 'સુહાસિની' તરીકે જ ઓળખે છે. આ સિરીયલને બીપિન બાપોદરાએ ડિરેક્ટ કરી હતી. બાજુના ઘરમાં મારે વાદળની ચૂંદડી ઓઢીને, રૂડા તારલિયા ચોડીને, ...' '...સંતાકૂકડી રમતાં રમતાં એકલું રે લાગે, કોઈ ચાંદાને કહેજો આખી રાત રે જાગે શબ્દો વાગે એટલે તરત જ ટીવી ઓન થઈ જતા.

  આરતી વ્યાસ પટેલ સ્ટારર સુહાસિની પણ ખૂબ જાણીતી સિરીયલ હતી. લવની ભવાઈ ફેમ આરોહીના મમ્મી આરતી વ્યાસ પટેલ આ સિરીયલમાં મુખ્ય રોલમાં હતા. મોટાભાગનાં લોકો એમને હજુ પણ 'સુહાસિની' તરીકે જ ઓળખે છે. આ સિરીયલને બીપિન બાપોદરાએ ડિરેક્ટ કરી હતી. બાજુના ઘરમાં મારે વાદળની ચૂંદડી ઓઢીને, રૂડા તારલિયા ચોડીને, ...' '...સંતાકૂકડી રમતાં રમતાં એકલું રે લાગે, કોઈ ચાંદાને કહેજો આખી રાત રે જાગે શબ્દો વાગે એટલે તરત જ ટીવી ઓન થઈ જતા.

  7/13
 • ગમ્મત ગુલાલ. સ્ટેન્ડ અપ કોમેડીનો ક્રેઝ ભલે અત્યારે શરૂ થયો. પરંતુ ગુજરાતના હાસ્યકલાકારો આ કાર્યક્રમ દ્વારા લોકોને ખૂબ હસાવતા હતા. 

  ગમ્મત ગુલાલ. સ્ટેન્ડ અપ કોમેડીનો ક્રેઝ ભલે અત્યારે શરૂ થયો. પરંતુ ગુજરાતના હાસ્યકલાકારો આ કાર્યક્રમ દ્વારા લોકોને ખૂબ હસાવતા હતા. 

  8/13
 • દૂરદર્શને આ કાર્યક્રમ દ્વારા અનેક હાસ્ય કલાકારોને સ્ટેજ આપ્યું છે. દરેક એપિસોડમાં જુદા જુદા હાસ્ય કલાકારો આવીને પોતાની કલાથી લોકોને ખડખડાટ હસાવતા હતા. 

  દૂરદર્શને આ કાર્યક્રમ દ્વારા અનેક હાસ્ય કલાકારોને સ્ટેજ આપ્યું છે. દરેક એપિસોડમાં જુદા જુદા હાસ્ય કલાકારો આવીને પોતાની કલાથી લોકોને ખડખડાટ હસાવતા હતા. 

  9/13
 • રસોઈની રંગત. આજે પણ ડીડી ગિરનાર પર પ્રસારિત થતા રસોઈ શૉનું નામ આ જ છે. ભલે જુદી જુદી ગુજરાતી ચેનલો પર કૂકરી શૉ આવતા હોય, પરંતુ રસોઈની રંગત હતી પણ મહિલાઓમાં લોકપ્રિય છે. 

  રસોઈની રંગત. આજે પણ ડીડી ગિરનાર પર પ્રસારિત થતા રસોઈ શૉનું નામ આ જ છે. ભલે જુદી જુદી ગુજરાતી ચેનલો પર કૂકરી શૉ આવતા હોય, પરંતુ રસોઈની રંગત હતી પણ મહિલાઓમાં લોકપ્રિય છે. 

  10/13
 • આ રિયાલિટી શૉમાં દૂરદર્શનના મહિલા એન્કર્સ લોકોના ઘરે પહોંચતા અને તેમની પાસેથી જુદી જુદી વાનગીઓ બનાવવાની ટિપ્સ લઈને શૂટિંગ કરતા હતા. ઘરે નવી વાનગી બનાવવા આ શૉ ખૂબ જ જાણીતો હતો. 

  આ રિયાલિટી શૉમાં દૂરદર્શનના મહિલા એન્કર્સ લોકોના ઘરે પહોંચતા અને તેમની પાસેથી જુદી જુદી વાનગીઓ બનાવવાની ટિપ્સ લઈને શૂટિંગ કરતા હતા. ઘરે નવી વાનગી બનાવવા આ શૉ ખૂબ જ જાણીતો હતો. 

  11/13
 • સપનાના વાવેતર. આ નામથી તો ભાગ્યે જ કોઈ અજાણ હશે. સપનાનાં વાવેતર ભારત દેશના દૂરદર્શન પ્રસારણના ગુજરાતી વિભાગની ચેનલ ડીડી ગુજરાતી પર રજુ થયેલી ધારાવાહી શ્રેણી હતી. આ શ્રેણીમાં અનેક કલાકારોએ પોતાનો અભિનય દાખવ્યો હતો.જેવા કે સ્વ:અજીત વાછાની,કલ્પના દીવાન,અપરા મહેતા,દીના પાઠક,ઝંખના દેસાઈ,મેઘના રોય. વી.આજ શ્રેણી હિન્દીમાં પણ આજ કલાકારો સાથે 'એક મહલ હો સપનો કા' ના નામે પણ રજુ થઇ હતી.

  સપનાના વાવેતર. આ નામથી તો ભાગ્યે જ કોઈ અજાણ હશે. સપનાનાં વાવેતર ભારત દેશના દૂરદર્શન પ્રસારણના ગુજરાતી વિભાગની ચેનલ ડીડી ગુજરાતી પર રજુ થયેલી ધારાવાહી શ્રેણી હતી. આ શ્રેણીમાં અનેક કલાકારોએ પોતાનો અભિનય દાખવ્યો હતો.જેવા કે સ્વ:અજીત વાછાની,કલ્પના દીવાન,અપરા મહેતા,દીના પાઠક,ઝંખના દેસાઈ,મેઘના રોય. વી.આજ શ્રેણી હિન્દીમાં પણ આજ કલાકારો સાથે 'એક મહલ હો સપનો કા' ના નામે પણ રજુ થઇ હતી.

  12/13
 • ફિલ્મી સરગમ એટલે બોલીવુડના ગીતોનો પ્રોગ્રામ. જેમ નેશનલ દૂરદર્શન પર રંગોલી આવતી તેમ ડીડી ગિરનાર પર પ્રસારિત થતું ફિલ્મી સરગમ. 

  ફિલ્મી સરગમ એટલે બોલીવુડના ગીતોનો પ્રોગ્રામ. જેમ નેશનલ દૂરદર્શન પર રંગોલી આવતી તેમ ડીડી ગિરનાર પર પ્રસારિત થતું ફિલ્મી સરગમ. 

  13/13
 • loading...

ફોટોઝ વિશે

આજકાલ મનોરંજન માટે જુદા જુદા અને સાધનો હાથવગા છે. ઓનલાઈન સ્ટ્રીમિંગ પણ વધી ગયું છે. પરંતુ દૂરદર્શનનો પણ પોતાનો જમાનો હતો. જ્યારે ડીડી ગિરનાર પર આવતી સિરીયલ જોવા માટે ઘરમાં મહિલાઓ ખાસ હાજર રહેતી. ચાલો ત્યારે તમને આજે યાદ કરાવીએ દૂરદર્શનની એ જમાનાની ગુજરાતી સિરીયલો (તસવીર સૌજન્યઃયુટ્યુબ અને ઈન્સ્ટાગ્રામ) 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK