Happy Birthday: ગુજરાતી એક્ટર મલ્હાર ઠાકરની હિટ ફિલ્મ પર કરો એક નજર

Apr 07, 2019, 08:54 IST
  • છેલ્લો દિવસ - વાત કરીએ ફિલ્મ 'છેલ્લો દિવસ'ની તો આ ફિલ્મ 20 નવેમ્બર 2015એ રિલીઝ થઈ હતી. આ ફિલ્મે આપણને ખૂબ હસાવ્યા, એના મેકર્સને કમાણી કરાવીને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મલ્હાર ઠાકર જેવો ફ્યૂચર સુપરસ્ટાર આપ્યો. આ ફિલ્મમાં વિકીડો બનીને ચાહકોનું દિલ જીતનારો મલ્હાર ઠાકર. આ ફિલ્મમાં કિંજલ રાજપ્રિયા, જાનકી બોડીવાલા, યશ સોની, નેત્રી ત્રિવેદી, આર્જવ ત્રિવેદી, મયૂર ચૌહાણ, મિત્ર ગઢવીનો અભિનય પણ લોકપ્રિય બની ગયો છે.

    છેલ્લો દિવસ - વાત કરીએ ફિલ્મ 'છેલ્લો દિવસ'ની તો આ ફિલ્મ 20 નવેમ્બર 2015એ રિલીઝ થઈ હતી. આ ફિલ્મે આપણને ખૂબ હસાવ્યા, એના મેકર્સને કમાણી કરાવીને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મલ્હાર ઠાકર જેવો ફ્યૂચર સુપરસ્ટાર આપ્યો. આ ફિલ્મમાં વિકીડો બનીને ચાહકોનું દિલ જીતનારો મલ્હાર ઠાકર. આ ફિલ્મમાં કિંજલ રાજપ્રિયા, જાનકી બોડીવાલા, યશ સોની, નેત્રી ત્રિવેદી, આર્જવ ત્રિવેદી, મયૂર ચૌહાણ, મિત્ર ગઢવીનો અભિનય પણ લોકપ્રિય બની ગયો છે.

    1/10
  • લવની ભવાઈ - ગુજરાતી ફિલ્મ 'Loveની ભવાઈ' નજીકના ભૂતકાળમાં સફળ રહેલી ફિલ્મોમાંની એક સફળ ફિલ્મ છે.આ ફિલ્મે કલાકારો મલ્હાર ઠાકર, આરોહી પટેલ અને પ્રતિક ગાંધીને નવી ઓળખ આપી તેમની લોકપ્રિયતામાં વધારો પણ કર્યો. આ ફિલ્મ 17 નવેમ્બર 2017એ રિલીઝ થઈ હતી. મલ્હારની છેલ્લી ફિલ્મ લવની ભવાઇના પાત્ર સાગર દ્વારા તે દરેક લોકોના હ્યદયમાં સ્થાન પામી ગયા છે. આરોહી પટેલ સાથે તેમની જોડી ખુબ સુંદર લાગી રહી હતી.

    લવની ભવાઈ - ગુજરાતી ફિલ્મ 'Loveની ભવાઈ' નજીકના ભૂતકાળમાં સફળ રહેલી ફિલ્મોમાંની એક સફળ ફિલ્મ છે.આ ફિલ્મે કલાકારો મલ્હાર ઠાકર, આરોહી પટેલ અને પ્રતિક ગાંધીને નવી ઓળખ આપી તેમની લોકપ્રિયતામાં વધારો પણ કર્યો. આ ફિલ્મ 17 નવેમ્બર 2017એ રિલીઝ થઈ હતી. મલ્હારની છેલ્લી ફિલ્મ લવની ભવાઇના પાત્ર સાગર દ્વારા તે દરેક લોકોના હ્યદયમાં સ્થાન પામી ગયા છે. આરોહી પટેલ સાથે તેમની જોડી ખુબ સુંદર લાગી રહી હતી.

    2/10
  • શરતો લાગુ - હવે વાત કરીએ સત્યવ્રત (મલ્હાર ઠાકર) જે પાણી પ્રેમી છે અને સાવિત્રી (દિક્ષા જોષી) જે પ્રાણી પ્રેમ છે તો અમે વાત કરીએ ફિલ્મ 'શરતો લાગુ'ની. આ ફિલ્મ 19 ઑક્ટોબર 2019માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મના દિગ્દર્શક નિરજ જોષી હતા અને આ ફિલ્મ સિમ્પલ, રોમેન્ટિક અને કોમેડી સ્ટોરી છે. ફિલ્મમાં મનોરંજનની સાથે હાસ્ય પણ છે. ફિલ્મના ડાયલોગ પણ શાનદાર છે. અમદાવાદ, સુરત, વડોદરા અને કચ્છમાં આ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું છે.

    શરતો લાગુ - હવે વાત કરીએ સત્યવ્રત (મલ્હાર ઠાકર) જે પાણી પ્રેમી છે અને સાવિત્રી (દિક્ષા જોષી) જે પ્રાણી પ્રેમ છે તો અમે વાત કરીએ ફિલ્મ 'શરતો લાગુ'ની. આ ફિલ્મ 19 ઑક્ટોબર 2019માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મના દિગ્દર્શક નિરજ જોષી હતા અને આ ફિલ્મ સિમ્પલ, રોમેન્ટિક અને કોમેડી સ્ટોરી છે. ફિલ્મમાં મનોરંજનની સાથે હાસ્ય પણ છે. ફિલ્મના ડાયલોગ પણ શાનદાર છે. અમદાવાદ, સુરત, વડોદરા અને કચ્છમાં આ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું છે.

    3/10
  • શું થયુ? - ફરીથી 'છેલ્લો દિવસ'ના કાસ્ટ એક સાથે આ ફિલ્મમાં જોવા મળ્યા હતા. જેમા મલ્હાર ઠાકર, આર્જવ ત્રિવેદી, મિત્ર ગઢવી, યશ સોની અને કિંજલ રાજપ્રિયા. આ એક કૉમેડી ફિલ્મ છે અને ક્રિષ્નદેવ યાજ્ઞિક ફિલ્મના ડિરેક્ટર છે. એકંદરે ફિલ્મ મનોરંજક બની છે. જો તમે 'છેલ્લો દિવસ' ટીમના ફૅન છો તો આ ફિલ્મ તમારે જોવી જોઈએ. એક અલગ જ સ્ટોરીમાં આ ટીમે જાદુ ચલાવ્યો હતો. આ ફિલ્મ 24 ઑગસ્ટ 2018માં રિલીઝ થઈ હતી.

    શું થયુ? - ફરીથી 'છેલ્લો દિવસ'ના કાસ્ટ એક સાથે આ ફિલ્મમાં જોવા મળ્યા હતા. જેમા મલ્હાર ઠાકર, આર્જવ ત્રિવેદી, મિત્ર ગઢવી, યશ સોની અને કિંજલ રાજપ્રિયા. આ એક કૉમેડી ફિલ્મ છે અને ક્રિષ્નદેવ યાજ્ઞિક ફિલ્મના ડિરેક્ટર છે. એકંદરે ફિલ્મ મનોરંજક બની છે. જો તમે 'છેલ્લો દિવસ' ટીમના ફૅન છો તો આ ફિલ્મ તમારે જોવી જોઈએ. એક અલગ જ સ્ટોરીમાં આ ટીમે જાદુ ચલાવ્યો હતો. આ ફિલ્મ 24 ઑગસ્ટ 2018માં રિલીઝ થઈ હતી.

    4/10
  • મિડ નાઈટ વીથ મેનકા - કોમેડી કિંગ અને ગુજરાતી સુપરસ્ટાર મલ્હાર ઠાકર અભિનીત કોમેડી ફિલ્મ ‘મિડનાઇટ વીથ મેનકા’ એકદમ તાજા અને નવી વાર્તા છે. આ ફિલ્મ ‘વાસ્તવિક સ્ટારની નકલી બાયોપિક’ છે. આ ફિલ્મમાં મલ્હાર ઠાકર, એશા કંસારા, હાર્દિક સંઘાની અને વિનીતા જોશી સાથે અભિનય કરતા જોવા મળ્યા હતા. આ સંપૂર્ણપણે ફેમિલી અને મનોરંજક ફિલ્મ છે. આ ફિલ્મ 7 ડિસેમ્બર 2018મા રિલીઝ થઈ હતી.

    મિડ નાઈટ વીથ મેનકા - કોમેડી કિંગ અને ગુજરાતી સુપરસ્ટાર મલ્હાર ઠાકર અભિનીત કોમેડી ફિલ્મ ‘મિડનાઇટ વીથ મેનકા’ એકદમ તાજા અને નવી વાર્તા છે. આ ફિલ્મ ‘વાસ્તવિક સ્ટારની નકલી બાયોપિક’ છે. આ ફિલ્મમાં મલ્હાર ઠાકર, એશા કંસારા, હાર્દિક સંઘાની અને વિનીતા જોશી સાથે અભિનય કરતા જોવા મળ્યા હતા. આ સંપૂર્ણપણે ફેમિલી અને મનોરંજક ફિલ્મ છે. આ ફિલ્મ 7 ડિસેમ્બર 2018મા રિલીઝ થઈ હતી.

    5/10
  • થઈ જશે - આજકાલ દર્શકો ગુજરાતી ફિલ્મ તરફ વળી રહ્યા છે અને એમા પણ જો મલ્હાર ઠાકરની ફિલ્મ હોય તો લોકો એના મૂવી જોવાનું ચૂક્તા નથી. એવી જ રીતે અમે વાત કરીએ છે એમની ફિલ્મ 'થઈ જશે'. મનોજ જોશી મજબૂત અભિનય માટે જાણીતા છે, તેમણે આ ફિલ્મમાં જબરદસ્ત અભિનય કર્યો હતો. ફિલ્મની એક્ટ્રેસ મોનલ ગજ્જર જે એક સાઉથ ફિલ્મમાં કામનારી અભિનેત્રી છે. આ ફિલ્મ સુપરહિટ રહી હતી. આ ફિલ્મ 3 જૂન 2016માં રિલીઝ થઈ હતી.

    થઈ જશે - આજકાલ દર્શકો ગુજરાતી ફિલ્મ તરફ વળી રહ્યા છે અને એમા પણ જો મલ્હાર ઠાકરની ફિલ્મ હોય તો લોકો એના મૂવી જોવાનું ચૂક્તા નથી. એવી જ રીતે અમે વાત કરીએ છે એમની ફિલ્મ 'થઈ જશે'. મનોજ જોશી મજબૂત અભિનય માટે જાણીતા છે, તેમણે આ ફિલ્મમાં જબરદસ્ત અભિનય કર્યો હતો. ફિલ્મની એક્ટ્રેસ મોનલ ગજ્જર જે એક સાઉથ ફિલ્મમાં કામનારી અભિનેત્રી છે. આ ફિલ્મ સુપરહિટ રહી હતી. આ ફિલ્મ 3 જૂન 2016માં રિલીઝ થઈ હતી.

    6/10
  • મિજાજ - આપણા ગુજરાતીના મિજાજ કઇંક અલગ જ હોય છે. અને આવા ગુજરાતી મિજાજની કથાવસ્તુ લઇને આવી રહી છે. ગુજરાતી ફિલ્મ “મિજાજ”. આ ફિલ્મમાં મલ્હાર ઠાકર, એશા કંસારા, રેવતા સારાભાઈ, અભિનય બેન્કર, છાયા વોરા, જયેશ મોરે, ભટ્ટ ભૂષણ અને તપન વ્યાસ ફિલ્મના ડિરેક્ટર છે. આ ફિલ્મ 5 જાન્યુઆરી 2018એ રિલીઝ થઈ હતી.

    મિજાજ - આપણા ગુજરાતીના મિજાજ કઇંક અલગ જ હોય છે. અને આવા ગુજરાતી મિજાજની કથાવસ્તુ લઇને આવી રહી છે. ગુજરાતી ફિલ્મ “મિજાજ”. આ ફિલ્મમાં મલ્હાર ઠાકર, એશા કંસારા, રેવતા સારાભાઈ, અભિનય બેન્કર, છાયા વોરા, જયેશ મોરે, ભટ્ટ ભૂષણ અને તપન વ્યાસ ફિલ્મના ડિરેક્ટર છે. આ ફિલ્મ 5 જાન્યુઆરી 2018એ રિલીઝ થઈ હતી.

    7/10
  • સાહેબ - મલ્હાર ઠાકરની ફિલ્મ 'સાહેબ' એક સ્ટુડન્ટના લીડર બનવાની વાત છે. આ ફિલ્મના ડાયલોગ પણ દમદાર છે. ફિલ્મને શૈલૈષ પ્રજાપતિએ ડિરેક્ટ કરી છે. તો ફિલ્મને સાગર શાહ, આશિ પટેલ અને મલ્હાર ઠાકરે પોતે જ પ્રોડ્યુસ કરી છે. ફિલ્મમાં મલ્હાર ઠાકરની સાથે કિંજલ રાજપ્રિયા દેખાશે. તો અર્ચન ત્રિવેદી વિલનના કિરદારમાં દેખાશે. મલ્હાર ઠાકરની શું થયું અને શરતો લાગુ બંને ફિલ્મો હિટ સાબિત થઈ ચૂકી છે. આ ફિલ્મ 8 ફેબ્રુઆરી 2019એ રિલીઝ થઈ હતી.

    સાહેબ - મલ્હાર ઠાકરની ફિલ્મ 'સાહેબ' એક સ્ટુડન્ટના લીડર બનવાની વાત છે. આ ફિલ્મના ડાયલોગ પણ દમદાર છે. ફિલ્મને શૈલૈષ પ્રજાપતિએ ડિરેક્ટ કરી છે. તો ફિલ્મને સાગર શાહ, આશિ પટેલ અને મલ્હાર ઠાકરે પોતે જ પ્રોડ્યુસ કરી છે. ફિલ્મમાં મલ્હાર ઠાકરની સાથે કિંજલ રાજપ્રિયા દેખાશે. તો અર્ચન ત્રિવેદી વિલનના કિરદારમાં દેખાશે. મલ્હાર ઠાકરની શું થયું અને શરતો લાગુ બંને ફિલ્મો હિટ સાબિત થઈ ચૂકી છે. આ ફિલ્મ 8 ફેબ્રુઆરી 2019એ રિલીઝ થઈ હતી.

    8/10
  • દુનિયાદારી - ‘દુનિયાદારી’ મરાઠી ફિલ્મની ઓફિશિયલ રિમેક છે. જેને શિતલ શાહે ડિરેક્ટ કરી છે અને આ એક પીરિયોડિક ફિલ્મ છે. આ ફિલ્મમાં વિકીડો અને આર્જવ ત્રિવેદી એટલે છેલ્લો દિવસનો ધૂલો બન્નેની મિત્રોના યારીની નવી વાર્તા છે, જેમાં મિત્રતા અને પ્રેમ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. ફિલ્મમાં એશા કંસારાનો પણ મહત્વનો રોલ છે. આ ફિલ્મ 19 જૂલાઈ 2013એ રિલીઝ થઈ હતી અને દર્શકોને ઘણી પસંદ આવી હતી.

    દુનિયાદારી - ‘દુનિયાદારી’ મરાઠી ફિલ્મની ઓફિશિયલ રિમેક છે. જેને શિતલ શાહે ડિરેક્ટ કરી છે અને આ એક પીરિયોડિક ફિલ્મ છે. આ ફિલ્મમાં વિકીડો અને આર્જવ ત્રિવેદી એટલે છેલ્લો દિવસનો ધૂલો બન્નેની મિત્રોના યારીની નવી વાર્તા છે, જેમાં મિત્રતા અને પ્રેમ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. ફિલ્મમાં એશા કંસારાનો પણ મહત્વનો રોલ છે. આ ફિલ્મ 19 જૂલાઈ 2013એ રિલીઝ થઈ હતી અને દર્શકોને ઘણી પસંદ આવી હતી.

    9/10
  • પાસપોર્ટ - આ ફિલ્મ રાજેશ શર્માએ ડિરેક્ટ કરી છે, ફિલ્મના મુખ્ય કલાકારો મલ્હાર ઠાકર અને એના એડોર છે. એના વિદેશી કલાકાર છે અને તે ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. આ ઉપરાંત અન્ય કલાકારોમાં ઉજ્જવલ દવે, લિપિ ગોયલ, આશિષ વસી, પ્રેમ ગઢવી પણ જોવા મળશે. આ ફિલ્મ 2016માં દિવાળીના દિવસે રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મના ગીત લોકોને ખૂબ પસંદ પડ્યા હતા.

    પાસપોર્ટ - આ ફિલ્મ રાજેશ શર્માએ ડિરેક્ટ કરી છે, ફિલ્મના મુખ્ય કલાકારો મલ્હાર ઠાકર અને એના એડોર છે. એના વિદેશી કલાકાર છે અને તે ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. આ ઉપરાંત અન્ય કલાકારોમાં ઉજ્જવલ દવે, લિપિ ગોયલ, આશિષ વસી, પ્રેમ ગઢવી પણ જોવા મળશે. આ ફિલ્મ 2016માં દિવાળીના દિવસે રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મના ગીત લોકોને ખૂબ પસંદ પડ્યા હતા.

    10/10
  • loading...

ફોટોઝ વિશે

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌથી સફળ ફિલ્મની લિસ્ટમાં 'છેલ્લો દિવસ' ટોચના સ્થાને છે. ત્યારે આ ફિલ્મથી તમામ કલાકારો લોકોમાં લોકપ્રિય બન્યા હતા. આ ફિલ્મનો વિકીડો હાલમાં ઘણા ફૅમસ એક્ટરમાંથી એક છે. મલ્હાર ઠાકર ગુજરાતી નાટકો દ્વારા આગળ આવેલા અભિનેતા છે. ફિલ્મ છેલ્લો દિવસ દ્વારા ખૂબ પોપ્યુલર થયેલા મલ્હાર ઠાકરે છેલ્લો દિવસ પછી પાછુ વળીને જોયુ નથી. વિકીડાની જબરજસ્ત એક્ટિંગ દ્વારા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની અલગ છાપ બનાવી છે. બાળનાટકથી કરિયર શરૂઆત કરનાર અને ગુજરાતી ફિલ્મોમાં બહોળું નામ ધરાવતા સુપરસ્ટાર મલ્હાર ઠાકરની સુપરહિટ ફિલ્મની એક ઝલક

તસવીર સૌજન્ય - મલ્હાર ઠાકર ઈન્સ્ટાગ્રામ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK