HBD સુરભી ચંદના: અભિનેત્રીની 'તારક મહેતા'થી 'નાગિન 5' સુધીની સફર

Updated: Sep 11, 2020, 16:00 IST | Rachana Joshi
  • સુરભી ચંદનાનો જન્મ 11 સપ્ટેમ્બર 1989ના રોજ મુંબઈમાં થયો છે. મુળ તે પંજાબની છે. અત્યારે તે પવઈમાં માતા-પિતા સાથે રહે છે.

    સુરભી ચંદનાનો જન્મ 11 સપ્ટેમ્બર 1989ના રોજ મુંબઈમાં થયો છે. મુળ તે પંજાબની છે. અત્યારે તે પવઈમાં માતા-પિતા સાથે રહે છે.

    1/30
  • સુરભીના પિતા સીપી ચંદના અને માતા શશી ચંદના બન્ને બિઝનેસમેન છે. તેને એક નાની બહેન પણ છે. જેનુ નામ પ્રાણવી ચંદના છે.

    સુરભીના પિતા સીપી ચંદના અને માતા શશી ચંદના બન્ને બિઝનેસમેન છે. તેને એક નાની બહેન પણ છે. જેનુ નામ પ્રાણવી ચંદના છે.

    2/30
  • સુરભી ચંદનાએ તેનું પ્રારંભિક શિક્ષણ મુંબઈમાં કર્યું છે. તેણે ગ્રેજ્યુએશન અર્થવ ઈનસ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝમાંથી પુર્ણ કર્યું છે.

    સુરભી ચંદનાએ તેનું પ્રારંભિક શિક્ષણ મુંબઈમાં કર્યું છે. તેણે ગ્રેજ્યુએશન અર્થવ ઈનસ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝમાંથી પુર્ણ કર્યું છે.

    3/30
  • બહુ ઓછા લોકો જાણે ચે કે, સુરભીએ માર્કેટિંગમાં એમબીએ કર્યું છે અને તે એક નામાંકિત કંપનીમાં કામ કરતી હતી. જ્યાં તે આંતરાષ્ટ્રીય ક્લાઈન્ટ્સને સંભાળતી હતી અને તેને લીધે તે લગભગ આખા વિશ્વમાં મુસાફરી કરી છે.

    બહુ ઓછા લોકો જાણે ચે કે, સુરભીએ માર્કેટિંગમાં એમબીએ કર્યું છે અને તે એક નામાંકિત કંપનીમાં કામ કરતી હતી. જ્યાં તે આંતરાષ્ટ્રીય ક્લાઈન્ટ્સને સંભાળતી હતી અને તેને લીધે તે લગભગ આખા વિશ્વમાં મુસાફરી કરી છે.

    4/30
  • સુરભી ચંદનાએ 'ઈન્ડિયન પ્રિન્સેસ' નામની સૌંદર્ય સ્પર્ધામાં પણ કામ કર્યું છે. એક્ટિંગ ક્ષેત્રે ઝંપલાવવા પહેલા તેણે અનેક ઈવેન્ટ્સમાં બૅકસ્ટેજ હેન્ડલિંગ કર્યું છે.

    સુરભી ચંદનાએ 'ઈન્ડિયન પ્રિન્સેસ' નામની સૌંદર્ય સ્પર્ધામાં પણ કામ કર્યું છે. એક્ટિંગ ક્ષેત્રે ઝંપલાવવા પહેલા તેણે અનેક ઈવેન્ટ્સમાં બૅકસ્ટેજ હેન્ડલિંગ કર્યું છે.

    5/30
  • એટલું જ નહીં, સુરભિ ચંદના પ્રશિક્ષિત ભરતનાટ્યમ ડાન્સર છે.

    એટલું જ નહીં, સુરભિ ચંદના પ્રશિક્ષિત ભરતનાટ્યમ ડાન્સર છે.

    6/30
  • અભિનેત્રીએ તેની લોકપ્રિયતાને લીધે એકવાર 'બીઝએશિયા'ની ટીવી પર્સનાલિટીની યાદીમાં સાતમો ક્રમાંક મેળવ્યો હતો.

    અભિનેત્રીએ તેની લોકપ્રિયતાને લીધે એકવાર 'બીઝએશિયા'ની ટીવી પર્સનાલિટીની યાદીમાં સાતમો ક્રમાંક મેળવ્યો હતો.

    7/30
  • 2017માં 'ઈર્સ્ટન આઈ'ની ટોપ 50 સેક્સીએસ્ટ મહિલાઓની યાદીમાં સુરભી ચંદનાએ 29મો ક્રમાંક મેળવ્યો હતો.

    2017માં 'ઈર્સ્ટન આઈ'ની ટોપ 50 સેક્સીએસ્ટ મહિલાઓની યાદીમાં સુરભી ચંદનાએ 29મો ક્રમાંક મેળવ્યો હતો.

    8/30
  • સુરભી ચંદનાએ ક્યારેય અભિનેત્રી બનવાનું વિચાર્યું ન હતું પણ નાટકો જોવાની શોખીન હતી. તેની માતા શશી ચંદનાની એક ટેલિવિઝન અભિનેત્રી સાથે મિત્રતા હતી. તેમને મળ્યા બાદ સુરભીએ એક્ટિંગ ક્ષેત્રે ઝંપલાવવાનો વિચાર કર્યો હતો.

    સુરભી ચંદનાએ ક્યારેય અભિનેત્રી બનવાનું વિચાર્યું ન હતું પણ નાટકો જોવાની શોખીન હતી. તેની માતા શશી ચંદનાની એક ટેલિવિઝન અભિનેત્રી સાથે મિત્રતા હતી. તેમને મળ્યા બાદ સુરભીએ એક્ટિંગ ક્ષેત્રે ઝંપલાવવાનો વિચાર કર્યો હતો.

    9/30
  • કોલેજના દિવસોમાં સુરભીએ થિયેટર આર્ટિસ્ટ નિરજ કવી અને અતુલ મોંગિયા જેવા લોકોના વર્કશોપ અટેન્ડ કર્યા હતા. જ્યારે ગ્રેજ્યુએશન કરતી હતી ત્યારે તેણે એક્ટિંગ કરવાનું નક્કી કર્યું અને તે હંમેશા માતાને ઓડિશનમાં સાથે લઈ જતી.

    કોલેજના દિવસોમાં સુરભીએ થિયેટર આર્ટિસ્ટ નિરજ કવી અને અતુલ મોંગિયા જેવા લોકોના વર્કશોપ અટેન્ડ કર્યા હતા. જ્યારે ગ્રેજ્યુએશન કરતી હતી ત્યારે તેણે એક્ટિંગ કરવાનું નક્કી કર્યું અને તે હંમેશા માતાને ઓડિશનમાં સાથે લઈ જતી.

    10/30
  • થોડાક કર્મશિયલમાં કામ કર્યા બાદ વર્ષ 2009માં સુરભી ચંદનાને ટીવીમાં પ્રથમ બ્રેક મળ્યો હતો. તેણે ટીવીની લોકપ્રિય સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' દ્વારા ડેબ્યૂ કર્યું હતું. 2009માં તે આ સિરિયલના કેટલાક એપિસોડમાં જોવા મળી હતી.

    થોડાક કર્મશિયલમાં કામ કર્યા બાદ વર્ષ 2009માં સુરભી ચંદનાને ટીવીમાં પ્રથમ બ્રેક મળ્યો હતો. તેણે ટીવીની લોકપ્રિય સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' દ્વારા ડેબ્યૂ કર્યું હતું. 2009માં તે આ સિરિયલના કેટલાક એપિસોડમાં જોવા મળી હતી.

    11/30
  • પછી તે સિરિયલ 'એક નનંદ કી ખુશિયો કી ચાબી...મેરી ભાભી'માં જોવા મળી હતી.

    પછી તે સિરિયલ 'એક નનંદ કી ખુશિયો કી ચાબી...મેરી ભાભી'માં જોવા મળી હતી.

    12/30
  • જોકે તેને 'કુબૂલ હૈ' સિરિયલ દ્વારા લોકપ્રિયતા મળી હતી અને આ જ સિરિયલમાં તેના અભિનયની પ્રશંસા કરવામાં આવી હતી. સુરભીએ ભજવેલુ હાયાનું પાત્ર બહુ લોકપ્રિય થયું હતું.

    જોકે તેને 'કુબૂલ હૈ' સિરિયલ દ્વારા લોકપ્રિયતા મળી હતી અને આ જ સિરિયલમાં તેના અભિનયની પ્રશંસા કરવામાં આવી હતી. સુરભીએ ભજવેલુ હાયાનું પાત્ર બહુ લોકપ્રિય થયું હતું.

    13/30
  • ચાહકોમાં લોકપ્રિય થવાને લીધે અભિનેત્રીને સિરિયલ 'ઈશ્કબાઝ'માં અનિકાનો રોલ ઓફર થયો હતો. આ સિરિયલ દ્વારા સુરભી ચંદનાએ બહુ પ્રશંસા અને લોકપ્રિયતા મેળવી હતી.

    ચાહકોમાં લોકપ્રિય થવાને લીધે અભિનેત્રીને સિરિયલ 'ઈશ્કબાઝ'માં અનિકાનો રોલ ઓફર થયો હતો. આ સિરિયલ દ્વારા સુરભી ચંદનાએ બહુ પ્રશંસા અને લોકપ્રિયતા મેળવી હતી.

    14/30
  • સુરભી ચંદનાએ 2014માં આવેલી વિદ્યા બાલન સ્ટારર ફિલ્મ 'બૉબી જાસુસ' દ્વારા બૉલીવુડમાં ડેબ્યૂ કર્યું હતુ. આમના ખાન ઉર્ફ અદિતિના તેના પાત્રને બહુ પ્રશંસા મળી હતી.

    સુરભી ચંદનાએ 2014માં આવેલી વિદ્યા બાલન સ્ટારર ફિલ્મ 'બૉબી જાસુસ' દ્વારા બૉલીવુડમાં ડેબ્યૂ કર્યું હતુ. આમના ખાન ઉર્ફ અદિતિના તેના પાત્રને બહુ પ્રશંસા મળી હતી.

    15/30
  • પ્રથમ ફિલ્મ 'બૉબી જાસુસ'માં અભિનયના લોકોએ વખાણ કાર્ય હોવા છતા અભિનેત્રીએ બૉલીવુડમાં આગળ વધવાનો વિચાર નહોતો કર્યો.

    પ્રથમ ફિલ્મ 'બૉબી જાસુસ'માં અભિનયના લોકોએ વખાણ કાર્ય હોવા છતા અભિનેત્રીએ બૉલીવુડમાં આગળ વધવાનો વિચાર નહોતો કર્યો.

    16/30
  • અભિનેત્રિએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, હું કયારેય બૉલીવુડની ફૅન રહી જ નથી. ઘણીવાર તો મને ખબર પણ નથી હોતી કે ક્યારે કઈ ફિલ્મ રિલીઝ થવાની છે. ફિલ્મોમાં કામ કરવું ડેલી સોપમાં કામ કરવા કરતા ઓછું સ્ટ્રેસફુલ છે. પરંતુ ટીવી જેવી લોકપ્રિયતા અન્ય કોઈ માધ્યમ નથી આપી શકતું.

    અભિનેત્રિએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, હું કયારેય બૉલીવુડની ફૅન રહી જ નથી. ઘણીવાર તો મને ખબર પણ નથી હોતી કે ક્યારે કઈ ફિલ્મ રિલીઝ થવાની છે. ફિલ્મોમાં કામ કરવું ડેલી સોપમાં કામ કરવા કરતા ઓછું સ્ટ્રેસફુલ છે. પરંતુ ટીવી જેવી લોકપ્રિયતા અન્ય કોઈ માધ્યમ નથી આપી શકતું.

    17/30
  • સુરભી ચંદનાને મેક-અપ કરવો પસંદ નથી એવું તેણે અનેકવાર ઈન્ટરવ્યૂમાં કહ્યું છે.

    સુરભી ચંદનાને મેક-અપ કરવો પસંદ નથી એવું તેણે અનેકવાર ઈન્ટરવ્યૂમાં કહ્યું છે.

    18/30
  • 2015માં સુરભી ચંદનાએ સિરિયલ આહટમાં એપિસોડિક રોલ કર્યો હતો.

    2015માં સુરભી ચંદનાએ સિરિયલ આહટમાં એપિસોડિક રોલ કર્યો હતો.

    19/30
  • 'ઈશ્કબાઝ'ના અનિકાના પાત્રથી લોકપ્રિયતા મેળવ્યા બાદ તેની સ્પિન ઓફ સિરિયલ 'દિલ બોલે ઓબરૉય'માં પણ સુરભી ચંદનાએ નાનકડી ભૂમિકા ભજવી હતી.

    'ઈશ્કબાઝ'ના અનિકાના પાત્રથી લોકપ્રિયતા મેળવ્યા બાદ તેની સ્પિન ઓફ સિરિયલ 'દિલ બોલે ઓબરૉય'માં પણ સુરભી ચંદનાએ નાનકડી ભૂમિકા ભજવી હતી.

    20/30
  • 2017માં ફરાહ ખાન આયોજીત રિયાલીટી શો 'લિપ સિંગ બેટલ'માં સુરભી ચંદના 'ઈશ્કબાઝ'ના સહ-કલાકાર નકુલ મહેતા સાથે જોવા મળી હતી.

    2017માં ફરાહ ખાન આયોજીત રિયાલીટી શો 'લિપ સિંગ બેટલ'માં સુરભી ચંદના 'ઈશ્કબાઝ'ના સહ-કલાકાર નકુલ મહેતા સાથે જોવા મળી હતી.

    21/30
  • સુરભી ચંદનાએ 'ઈશ્કબાઝ'ના સહ-કલાકાર કૃણાલ જયસિંહ સાથે વહાબીઝ ડોરાબજીના ટૉક શોમાં ભાગ લીધો હતો.

    સુરભી ચંદનાએ 'ઈશ્કબાઝ'ના સહ-કલાકાર કૃણાલ જયસિંહ સાથે વહાબીઝ ડોરાબજીના ટૉક શોમાં ભાગ લીધો હતો.

    22/30
  • ત્યારબાદ 'કુબૂલ હૈ'ની સહ-અભિનેત્રી સુરભી જ્યોતિ સાથે ઈરા દુબેના શો 'અ ટેબલ ફૉર ટુ'માં સુરભી ચંદના જોવા મળી હતી.

    ત્યારબાદ 'કુબૂલ હૈ'ની સહ-અભિનેત્રી સુરભી જ્યોતિ સાથે ઈરા દુબેના શો 'અ ટેબલ ફૉર ટુ'માં સુરભી ચંદના જોવા મળી હતી.

    23/30
  • અભિનેત્રીની માતાની બાળપણથી જ ઈચ્છા હતી કે, સુરભી ચંદના મોટી થઈને ડૉક્ટર બને. નાનપણમાં તેણીને ડૉક્ટર-ડૉક્ટર રમવુ બહુ ગમતુ હતું.

    અભિનેત્રીની માતાની બાળપણથી જ ઈચ્છા હતી કે, સુરભી ચંદના મોટી થઈને ડૉક્ટર બને. નાનપણમાં તેણીને ડૉક્ટર-ડૉક્ટર રમવુ બહુ ગમતુ હતું.

    24/30
  • રિયલ લાઈફમાં તો સુરભી ચંદનાએ માતાનું ડૉક્ટર બનવાનું સ્વપ્ન પુર્ણ ન કર્યું. પણ રિલ લાઈફમાં કર્યું. સિરિયલ 'સંજીવની'માં ડૉક્ટરનું પાત્ર ભજવીને. મેડિકલ ડ્રામા પર આધારિત સિરિયલ 'સંજીવની'ની બીજી સિઝન ઓગસ્ટ 2019થી માર્ચ 2020 દરમિયાન ટેલિકાસ્ટ થઈ હતી.

    રિયલ લાઈફમાં તો સુરભી ચંદનાએ માતાનું ડૉક્ટર બનવાનું સ્વપ્ન પુર્ણ ન કર્યું. પણ રિલ લાઈફમાં કર્યું. સિરિયલ 'સંજીવની'માં ડૉક્ટરનું પાત્ર ભજવીને. મેડિકલ ડ્રામા પર આધારિત સિરિયલ 'સંજીવની'ની બીજી સિઝન ઓગસ્ટ 2019થી માર્ચ 2020 દરમિયાન ટેલિકાસ્ટ થઈ હતી.

    25/30
  • અત્યારે સિરિયલ 'નાગિન 5' દ્વારા અભિનેત્રી દર્શકોના દિલ પર રાજ કરી રહી છે.

    અત્યારે સિરિયલ 'નાગિન 5' દ્વારા અભિનેત્રી દર્શકોના દિલ પર રાજ કરી રહી છે.

    26/30
  • સુરભી ચંદનાને 2016માં ગોલ્ડ એવૉર્ડમાં 'ઈશ્કબાઝ'ના સહ-કલાકાર નકુલ મહેતા સાથે સર્વશ્રેષ્ઠ ઓનસ્ક્રિન જોડીનો એવૉર્ડ મળ્યો હતો.

    સુરભી ચંદનાને 2016માં ગોલ્ડ એવૉર્ડમાં 'ઈશ્કબાઝ'ના સહ-કલાકાર નકુલ મહેતા સાથે સર્વશ્રેષ્ઠ ઓનસ્ક્રિન જોડીનો એવૉર્ડ મળ્યો હતો.

    27/30
  • વર્ષ 2017 અને 2018માં અભિનેત્રીને 'ઈશ્કબાઝ' માટે એશિયન વ્યૂઅર્ઝ ટેલિવિઝન એવૉર્ડમાં સર્વશ્રેષ્ઠ મહિલા અભિનેત્રીનો એવૉર્ડ મળ્યો હતો.

    વર્ષ 2017 અને 2018માં અભિનેત્રીને 'ઈશ્કબાઝ' માટે એશિયન વ્યૂઅર્ઝ ટેલિવિઝન એવૉર્ડમાં સર્વશ્રેષ્ઠ મહિલા અભિનેત્રીનો એવૉર્ડ મળ્યો હતો.

    28/30
  • વર્ષ 2019માં સુરભી ચંદનાને ગોલ્ડ એવૉર્ડસમાં સ્ટાયલ દિવાનો એવૉર્ડ મળ્યો હતો.

    વર્ષ 2019માં સુરભી ચંદનાને ગોલ્ડ એવૉર્ડસમાં સ્ટાયલ દિવાનો એવૉર્ડ મળ્યો હતો.

    29/30
  • મલ્ટી ટેલેન્ટેડ અને સુંદર, હૉટ સુરભી ચંદનાને હેપી બર્થ ડે.

    મલ્ટી ટેલેન્ટેડ અને સુંદર, હૉટ સુરભી ચંદનાને હેપી બર્થ ડે.

    30/30
  • loading...

ફોટોઝ વિશે

સબ ટીવીની લોકપ્રિય સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'થી ટેલિવિઝનમાં ડેબ્યૂ કરનાર અને સ્ટાર પ્લસની સિરિયલ 'ઈશ્કબાઝ' દ્વારા લોકોના દિલમાં રાજ કરનાર અભિનેત્રી સુરભી ચંદના (Surbhi Chandna)નો આજે એટલે કે 11 સપ્ટેમ્બરના રોજ 31મો જન્મદિવસ છે. ત્યારે આજના આ અવસરે જાણીએ અભિનેત્રીના જીવનની કેટલીક જાણી-અજાણી વાતો અને સાથે જ જોઈએ તેની સુંદર તસવીરો.

(તસવીર સૌજન્ય: અભિનેત્રી સુરભી ચંદનાનું ઓફિશ્યલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK