Dolly Jain: સેલિબ્રિટીઝને સાડી પહેરાવીને કરે છે લાખો રૂપિયાની કમાણી

Aug 13, 2019, 09:29 IST
  • બેંગ્લુરૂમાં જન્મેલી તથા મોટી થયેલી ડોલી જૈનને માતા તરફથી સાડીનો વારસો મળ્યો છે. 

    બેંગ્લુરૂમાં જન્મેલી તથા મોટી થયેલી ડોલી જૈનને માતા તરફથી સાડીનો વારસો મળ્યો છે. 

    1/42
  • બૉલીવુડની સેલિબ્રિટીને સાડી પહેરાવનાર ડોલી જૈને સૌપ્રથમ શ્રીદેવીને મુંબઈમાં સાડી પહેરાવી હતી.

    બૉલીવુડની સેલિબ્રિટીને સાડી પહેરાવનાર ડોલી જૈને સૌપ્રથમ શ્રીદેવીને મુંબઈમાં સાડી પહેરાવી હતી.

    2/42
  • જુઓ પરિણીતી ચોપડા આ સાડીમાં ઘણી સુંદર લાગી રહી છે.

    જુઓ પરિણીતી ચોપડા આ સાડીમાં ઘણી સુંદર લાગી રહી છે.

    3/42
  • હાઈ પ્રોફાઈલ લગ્નો અને કાર્યક્રમોમાં તે લાખો રૂપિયાની કમાણી કરે છે. તસવીરમાં - વિદ્યા બાલનને દરેક ઈવેન્ટ્સમાં કે કોઈ પ્રસંગમાં તમે સાડીમાં જ જોઈ હશે

    હાઈ પ્રોફાઈલ લગ્નો અને કાર્યક્રમોમાં તે લાખો રૂપિયાની કમાણી કરે છે.

    તસવીરમાં - વિદ્યા બાલનને દરેક ઈવેન્ટ્સમાં કે કોઈ પ્રસંગમાં તમે સાડીમાં જ જોઈ હશે

    4/42
  • અંબાણી પરિવારના દરેક પ્રસંગમાં ડોલી જૈન જ અલગ પ્રકારની સાડી પહેરાવે છે.

    અંબાણી પરિવારના દરેક પ્રસંગમાં ડોલી જૈન જ અલગ પ્રકારની સાડી પહેરાવે છે.

    5/42
  • લગ્ન બાદ તે આસપાસના લોકોને લગ્ન કે તહેવારો દરમિયાન સાડી પહેરાવે છે.

    લગ્ન બાદ તે આસપાસના લોકોને લગ્ન કે તહેવારો દરમિયાન સાડી પહેરાવે છે.

    6/42
  • તેમના નામે અનેક રેકોર્ડ પણ છે આ સફળતાની શરૂઆતની વાત પણ રસપ્રદ છે. તસવીરમાં - સ્મૃતિ ઈરાની સાથે ડોલી જૈન

    તેમના નામે અનેક રેકોર્ડ પણ છે આ સફળતાની શરૂઆતની વાત પણ રસપ્રદ છે.

    તસવીરમાં - સ્મૃતિ ઈરાની સાથે ડોલી જૈન

    7/42
  • શરૂઆતમાં તેના આ બધુ અશક્ય લાગતું હતું. લોકોને એમ જ લાગતું હતું કે સાડી પહેરવી તથા પહેરાવવી તેનો શોખ છે. તેને પોતાના પિતાને આ વાત કહી હતી.

    શરૂઆતમાં તેના આ બધુ અશક્ય લાગતું હતું. લોકોને એમ જ લાગતું હતું કે સાડી પહેરવી તથા પહેરાવવી તેનો શોખ છે. તેને પોતાના પિતાને આ વાત કહી હતી.

    8/42
  • ડોલીને ગુજરાતની બાંધણી બહુ પ્રિય છે. કારણકે તે વજનમાં હલકી હોય છે એટલે પહેરવામાં કમ્ફર્ટેબલ રહે છે. તસવીરમાં- કરિશ્માને અલગ પ્રકારની સાડી પહેરાવીને ઘણી સ્ટાઈલિશ બનાવી છે. તસવીરમાં- દુલ્હન લૂકમાં કરિશ્મા કપૂર

    ડોલીને ગુજરાતની બાંધણી બહુ પ્રિય છે. કારણકે તે વજનમાં હલકી હોય છે એટલે પહેરવામાં કમ્ફર્ટેબલ રહે છે. તસવીરમાં- કરિશ્માને અલગ પ્રકારની સાડી પહેરાવીને ઘણી સ્ટાઈલિશ બનાવી છે.

    તસવીરમાં- દુલ્હન લૂકમાં કરિશ્મા કપૂર

    9/42
  • ડોલીએ કહ્યું હતું કે તેની પાસે એક જ સ્ટાઈલમાં સાડી પહેરી હતી પરંતુ સાડી પહેરીને તમામ કામો કરતા હતાં.

    ડોલીએ કહ્યું હતું કે તેની પાસે એક જ સ્ટાઈલમાં સાડી પહેરી હતી પરંતુ સાડી પહેરીને તમામ કામો કરતા હતાં.

    10/42
  • ડોલી નાની હતી ત્યારે તે ઢીંગલીઓને સાડી પહેરાવતી હતી.

    ડોલી નાની હતી ત્યારે તે ઢીંગલીઓને સાડી પહેરાવતી હતી.

    11/42
  • લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં ડોલીનું કામ ઘણું પસંદ આવ્યું અને તેને એવોર્ડ આપવામાં આવ્યો હતો.

    લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં ડોલીનું કામ ઘણું પસંદ આવ્યું અને તેને એવોર્ડ આપવામાં આવ્યો હતો.

    12/42
  • લગ્ન બાદ ડોલી કોલકાતા આવી ગઈ હતી. સાસરે તેને માત્ર સાડી જ પહેરવાની હતી. 

    લગ્ન બાદ ડોલી કોલકાતા આવી ગઈ હતી. સાસરે તેને માત્ર સાડી જ પહેરવાની હતી. 

    13/42
  • ડોલી અલગ-અલગ સ્ટાઈલથી સાડી પહેરાવે છે.

    ડોલી અલગ-અલગ સ્ટાઈલથી સાડી પહેરાવે છે.

    14/42
  • ડોલી આસપાસમાં લોકોને સાડી પહેરવામાં પણ મદદ કરે છે.

    ડોલી આસપાસમાં લોકોને સાડી પહેરવામાં પણ મદદ કરે છે.

    15/42
  • લોકો તેની સાડી પહેરાવવાની સ્ટાઈલના ઘણાં જ વખાણ કરે છે.  

    લોકો તેની સાડી પહેરાવવાની સ્ટાઈલના ઘણાં જ વખાણ કરે છે.  

    16/42
  • પિતાએ ડોલીને સલાહ આપી હતી કે દુનિયા એવોર્ડની ભાષા સમજે છે.

    પિતાએ ડોલીને સલાહ આપી હતી કે દુનિયા એવોર્ડની ભાષા સમજે છે.

    17/42
  • પિતાએ ડોલીને કહ્યં હતું કે જો તારે તારી અલગ ઓળખ બનાવવી હોય તો પહેલાં પોતાનું નામ તથા હુન્નર દુનિયાને બતાવવું જરૂરી છે.

    પિતાએ ડોલીને કહ્યં હતું કે જો તારે તારી અલગ ઓળખ બનાવવી હોય તો પહેલાં પોતાનું નામ તથા હુન્નર દુનિયાને બતાવવું જરૂરી છે.

    18/42
  • પિતાની વાત સાંભળ્યા બાદ ડોલી જૈને રાતના 11થી સવારના 3 સુધી અલગ અલગ રીતે સાડી પહેરવાનો પ્રયાસ કર્યો હતો.

    પિતાની વાત સાંભળ્યા બાદ ડોલી જૈને રાતના 11થી સવારના 3 સુધી અલગ અલગ રીતે સાડી પહેરવાનો પ્રયાસ કર્યો હતો.

    19/42
  • ડોલીએ એક સાડી અલગ-અલગ 125 રીતે પહેરી શકાય તેની સીડી લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં મોકલી હતી.

    ડોલીએ એક સાડી અલગ-અલગ 125 રીતે પહેરી શકાય તેની સીડી લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં મોકલી હતી.

    20/42
  • બાદ ડોલીએ 325 રીતે અલગ-અલગ સ્ટાઈલથી સાડી પહેરી શકાય તે રેકોર્ડ બનાવ્યો હતો. 

    બાદ ડોલીએ 325 રીતે અલગ-અલગ સ્ટાઈલથી સાડી પહેરી શકાય તે રેકોર્ડ બનાવ્યો હતો. 

    21/42
  • આ સિવાય એક સાડી તે માત્ર 18.5 સેકન્ડમાં પહેરવાનો રેકોર્ડ પણ બનાવી ચૂકી છે.

    આ સિવાય એક સાડી તે માત્ર 18.5 સેકન્ડમાં પહેરવાનો રેકોર્ડ પણ બનાવી ચૂકી છે.

    22/42
  • બૉલીવુડની એક્ટ્રેસને પ્રસંગમાં સાડી પહેરાવવા માટે કોલકાત્તાથી મુંબઈ આવવું પડતું.

    બૉલીવુડની એક્ટ્રેસને પ્રસંગમાં સાડી પહેરાવવા માટે કોલકાત્તાથી મુંબઈ આવવું પડતું.

    23/42
  • ડોલીએ સપનામાં પણ નહોતું વિચાર્યું કે તે મુંબઈ આવશે.

    ડોલીએ સપનામાં પણ નહોતું વિચાર્યું કે તે મુંબઈ આવશે.

    24/42
  • આજે ડોલી જૈનનું ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણું નામ થઈ ગયું છે. તસવીરમાં - શ્લોકા મહેતાની માતા સાથે ડોલી જૈન

    આજે ડોલી જૈનનું ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણું નામ થઈ ગયું છે. તસવીરમાં - શ્લોકા મહેતાની માતા સાથે ડોલી જૈન

    25/42
  • કોલકાત્તામાં એક દુલ્હને અબુ જાની-સંદિપ ખોસલાના ડિઝાઈનવેર પહેર્યાં હતાં. દુલ્હન હેવી દુપટ્ટાને કારણે ઘણી હેરાન થઈ હતી. ડોલીએ દુપટ્ટાને એ રીતે સેટ કરી દીધો કે તે ડાન્સ પણ કરે તો તે સહેજ પણ ખસે નહીં. 

    કોલકાત્તામાં એક દુલ્હને અબુ જાની-સંદિપ ખોસલાના ડિઝાઈનવેર પહેર્યાં હતાં. દુલ્હન હેવી દુપટ્ટાને કારણે ઘણી હેરાન થઈ હતી. ડોલીએ દુપટ્ટાને એ રીતે સેટ કરી દીધો કે તે ડાન્સ પણ કરે તો તે સહેજ પણ ખસે નહીં. 

    26/42
  • સંદિપ ખોસલાએ તેનું આ કામ જોયું અને તેનાથી ઈમ્પ્રેસ થયા હતાં. તેમણે તેના નામની ભલામણ સેલિબ્રિટિઝમાં કરી હતી. તસવીરમાં- શિલ્પા શેટ્ટીનો સાડીમાં ગ્લેમરસ લૂક

    સંદિપ ખોસલાએ તેનું આ કામ જોયું અને તેનાથી ઈમ્પ્રેસ થયા હતાં. તેમણે તેના નામની ભલામણ સેલિબ્રિટિઝમાં કરી હતી. તસવીરમાં- શિલ્પા શેટ્ટીનો સાડીમાં ગ્લેમરસ લૂક

    27/42
  • ડોલી સાડી પહેરાવવાના 35 હજારથી 2 લાખ રૂપિયાનો ચાર્જ લે છે.

    ડોલી સાડી પહેરાવવાના 35 હજારથી 2 લાખ રૂપિયાનો ચાર્જ લે છે.

    28/42
  • હેમા માલિની, જયા બચ્ચન, રવિના ટંડન, ટ્વિન્કલ ખન્ના, પ્રિયંકા ચોપડાથી લઇને દીપિકા પદુકોણ, એશ્વર્યા રાય બચ્ચન તેમજ અંબાણી પરિવારમાં ડોલી જૈન સાડી પહેરાવવા જાય છે. 

    હેમા માલિની, જયા બચ્ચન, રવિના ટંડન, ટ્વિન્કલ ખન્ના, પ્રિયંકા ચોપડાથી લઇને દીપિકા પદુકોણ, એશ્વર્યા રાય બચ્ચન તેમજ અંબાણી પરિવારમાં ડોલી જૈન સાડી પહેરાવવા જાય છે. 

    29/42
  • કોઇ ફિલ્મ હોય કે કોઇ શુભ પ્રસંગ હોય, ફોટોશૂટ હોય કે મીડિયા પ્રેઝન્ટેશન હોય સાડી પહેરવા માટે દરેક ડોલી જૈનને યાદ કરે છે. 

    કોઇ ફિલ્મ હોય કે કોઇ શુભ પ્રસંગ હોય, ફોટોશૂટ હોય કે મીડિયા પ્રેઝન્ટેશન હોય સાડી પહેરવા માટે દરેક ડોલી જૈનને યાદ કરે છે. 

    30/42
  • ડોલીએ પોતે મહેનત કરી આ કામને નવી ઓળખ આપી છે.

    ડોલીએ પોતે મહેનત કરી આ કામને નવી ઓળખ આપી છે.

    31/42
  • ડોલીના મતે બાંધણી સાડી દેખાવમાં રિચ અન હેવી લાગે છે. દરેક પ્રસંગે સારી લાગે છે અને થોડી લાઇટ જ્વેલરી પહેરી લેવામાં આવે તો દેખાવમાં ચાર ચાંદ લાગી જાય છે.

    ડોલીના મતે બાંધણી સાડી દેખાવમાં રિચ અન હેવી લાગે છે. દરેક પ્રસંગે સારી લાગે છે અને થોડી લાઇટ જ્વેલરી પહેરી લેવામાં આવે તો દેખાવમાં ચાર ચાંદ લાગી જાય છે.

    32/42
  • તસવીરમાં- રિયા કપૂર સાથે ડોલી જૈન

    તસવીરમાં- રિયા કપૂર સાથે ડોલી જૈન

    33/42
  • ડોલી જૈન જયારે સફળતાના શિખર પર છે ત્યારે મહિલાઓને સંદેશ આપતા તેમણે જણાવ્યું કે પોતે એક દીકરી, વહુ, માતા અને પત્નીનો રોલ યોગ્ય રીતે નિભાવ્યો છે અને ત્યાર બાદ કારકિર્દી પસંદ કરી છે. સોનમ કપૂર સાથે સાડી ડ્રેપર ડોલી જૈન

    ડોલી જૈન જયારે સફળતાના શિખર પર છે ત્યારે મહિલાઓને સંદેશ આપતા તેમણે જણાવ્યું કે પોતે એક દીકરી, વહુ, માતા અને પત્નીનો રોલ યોગ્ય રીતે નિભાવ્યો છે અને ત્યાર બાદ કારકિર્દી પસંદ કરી છે.

    સોનમ કપૂર સાથે સાડી ડ્રેપર ડોલી જૈન

    34/42
  • એક સ્ત્રીની સાચી સફળતા ત્યારે જ કહેવાય જયારે સફળતામાં તમારો પરિવાર પણ સાથે ઊભો હોય અને ગર્વ મહેસૂસ કરતો હોય. 

    એક સ્ત્રીની સાચી સફળતા ત્યારે જ કહેવાય જયારે સફળતામાં તમારો પરિવાર પણ સાથે ઊભો હોય અને ગર્વ મહેસૂસ કરતો હોય. 

    35/42
  • આજે સફળતામાં ડોલીના પતિ નવીન જૈન તથા બંને દીકરીઓ રતિકા તથા આન્યાનો પણ ફાળો છે. તસવીરમાં - રેખાનો સાડીમાં સુંદર અવતાર

    આજે સફળતામાં ડોલીના પતિ નવીન જૈન તથા બંને દીકરીઓ રતિકા તથા આન્યાનો પણ ફાળો છે.

    તસવીરમાં - રેખાનો સાડીમાં સુંદર અવતાર

    36/42
  • ડોલી સાડી પહેરાવવા માટે કેટલીક તકેદારી રાખે છે. સાડીનું મટિરિયલ કેવું છે, સાડી પહેરવા વાળી વ્યક્તિ કઈ છે, તેમજ શું પ્રસંગ છે, તે વિચારીને સાડી પહેરાવે છે. તસવીરમાં- તાપસી પન્નૂનો બ્યૂટિફૂ્લ લૂક

    ડોલી સાડી પહેરાવવા માટે કેટલીક તકેદારી રાખે છે. સાડીનું મટિરિયલ કેવું છે, સાડી પહેરવા વાળી વ્યક્તિ કઈ છે, તેમજ શું પ્રસંગ છે, તે વિચારીને સાડી પહેરાવે છે.

    તસવીરમાં- તાપસી પન્નૂનો બ્યૂટિફૂ્લ લૂક

    37/42
  • આ ઉપરાંત શરીરનો બાંધો જોઇને ડોલી કેવી સાડી પહેરાવવી તે નકકી કરે છે અને કયારેક જવેલરી પણ સજેસ્ટ કરે છે. 

    આ ઉપરાંત શરીરનો બાંધો જોઇને ડોલી કેવી સાડી પહેરાવવી તે નકકી કરે છે અને કયારેક જવેલરી પણ સજેસ્ટ કરે છે. 

    38/42
  • રસપ્રદ વાત એ છે કે સિનેમા જગતની તમામ સેલિબ્રિટીઝને સાડી પહેરાવનાર ડોલી જૈનને એક સમયે સાડી પહેરવી જરા પણ નહોતી ગમતી. તસવીરમાં - ડોલીએ માધુરી દીક્ષિતને સાડી પહેરાવી એકદમ અલગ લૂક આપ્યો છે.

    રસપ્રદ વાત એ છે કે સિનેમા જગતની તમામ સેલિબ્રિટીઝને સાડી પહેરાવનાર ડોલી જૈનને એક સમયે સાડી પહેરવી જરા પણ નહોતી ગમતી.

    તસવીરમાં - ડોલીએ માધુરી દીક્ષિતને સાડી પહેરાવી એકદમ અલગ લૂક આપ્યો છે.

    39/42
  • સાડી પહેરાવતી વખતે શ્રીદેવીએ ડોલી જૈનને કહ્યં હતું કે તેની આંગળઓમાં જાદૂ છે. બિપાસા બાસુની આ સાડી પહેરાવીને એનો લૂક પરફેક્ટ કરી દીધો છે.

    સાડી પહેરાવતી વખતે શ્રીદેવીએ ડોલી જૈનને કહ્યં હતું કે તેની આંગળઓમાં જાદૂ છે. બિપાસા બાસુની આ સાડી પહેરાવીને એનો લૂક પરફેક્ટ કરી દીધો છે.

    40/42
  • ત્યાર બાદ તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા ડિઝાઈનર મનીષ મલ્હોત્રા સાથે જોડાઈને સાડી પહેરાવવાનું કામ કરવા લાગી. 

    ત્યાર બાદ તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા ડિઝાઈનર મનીષ મલ્હોત્રા સાથે જોડાઈને સાડી પહેરાવવાનું કામ કરવા લાગી. 

    41/42
  • એક સામાન્ય પરિવારની ગૃહણી આજે વિશ્વભરમાં લોકપ્રિય બની ગઈ છે. સાડી પહેરાવીને કમાઈ છે લાખો રૂપિયા.

    એક સામાન્ય પરિવારની ગૃહણી આજે વિશ્વભરમાં લોકપ્રિય બની ગઈ છે. સાડી પહેરાવીને કમાઈ છે લાખો રૂપિયા.

    42/42
  • loading...

ફોટોઝ વિશે

હાલમાં દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપડા, ઈશા અંબાણી, શ્લોકા મહેતાએ ધામધૂમથી લગ્ન કર્યાં છે. આ લગ્નનમાં તેમના ડ્રેસ, સાડી તથા ગાઉનની ચર્ચા ઘણા દિવસ સુધી ચાલી રહી હતી. જોકે, નીતા અંબાણી, મોના મહેતાને સાડી કોણ પહેરાવે છે? આ મહિલા ડોલી જૈન છે. જે ઈશા અંબાણી, દીપિકા પાદુકોણ, સોનમ કપૂરને લગ્નમાં સાડી પહેરાવે છે. ડોલી જૈન ઘણાં જ સામાન્ય પરિવારમાંથી આવે છે. જુઓ એમની ગ્લેમરસ તસવીરો

તસવીર સૌજન્ય- Dolly Jain Instagram Account

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK