સાદગી અને સુંદરતાનો પર્યાય છે Dia Mirza, આ તસવીરો છે પુરાવો

Published: Nov 18, 2019, 09:15 IST | Falguni Lakhani
  • 9 ડિસેમ્બરે જન્મેલી દિયા વર્ષ 2000માં મિસ એશિયા પેસિફિકનું ટાઈટલ જીતી હતી.

    9 ડિસેમ્બરે જન્મેલી દિયા વર્ષ 2000માં મિસ એશિયા પેસિફિકનું ટાઈટલ જીતી હતી.

    1/19
  • દિયા મિર્ઝા મલ્ટી ટેલેન્ટેડ છે. તે મોડેલ, એક્ટ્રેસ, પ્રોડ્યૂસર, સોશિયલ વર્કર અને બ્યુટી ક્વીન છે.

    દિયા મિર્ઝા મલ્ટી ટેલેન્ટેડ છે. તે મોડેલ, એક્ટ્રેસ, પ્રોડ્યૂસર, સોશિયલ વર્કર અને બ્યુટી ક્વીન છે.

    2/19
  • સ્કૂલના સમયથી જ દિયાને એક્ટિંગનો શોખ હતો. હૈદરાબાદમાં જ ભણ્યા બાદ તે મોડેલિંગમાં આવી હતી.

    સ્કૂલના સમયથી જ દિયાને એક્ટિંગનો શોખ હતો. હૈદરાબાદમાં જ ભણ્યા બાદ તે મોડેલિંગમાં આવી હતી.

    3/19
  • દિયાએ ઘણી જાહેરાતોમાં પણ કામ કર્યું છે. તેને મિસ એશિયા પેસિફિકનું ટાઈટલ મળ્યા બાદ વધુ પ્રસિદ્ધી મળી.

    દિયાએ ઘણી જાહેરાતોમાં પણ કામ કર્યું છે. તેને મિસ એશિયા પેસિફિકનું ટાઈટલ મળ્યા બાદ વધુ પ્રસિદ્ધી મળી.

    4/19
  • દિયા મિર્ઝાએ પોતાની ફિલ્મી કરિઅરની શરૂઆત રહેના હૈ તેરે દિલમે થી કરી હતી. જેના માટે તેને અવૉર્ડ્સ પણ મળ્યા છે.

    દિયા મિર્ઝાએ પોતાની ફિલ્મી કરિઅરની શરૂઆત રહેના હૈ તેરે દિલમે થી કરી હતી. જેના માટે તેને અવૉર્ડ્સ પણ મળ્યા છે.

    5/19
  • રહેના હૈ તેરે દિલ મેની રીનાના પાત્રએ દર્શકોને દિલમાં ખાસ જગ્યા બનાવી. જેને આજે પણ યાદ રાખવામાં આવે છે.

    રહેના હૈ તેરે દિલ મેની રીનાના પાત્રએ દર્શકોને દિલમાં ખાસ જગ્યા બનાવી. જેને આજે પણ યાદ રાખવામાં આવે છે.

    6/19
  • આ બાદ દિયાએ દીવાનાપન, તુમકો ના ભૂલ પાયેંગે, દમ, તેહઝીબ જેવી ફિલ્મો કરી. પરંતુ તેને એટલી સફળતા ન મળી.

    આ બાદ દિયાએ દીવાનાપન, તુમકો ના ભૂલ પાયેંગે, દમ, તેહઝીબ જેવી ફિલ્મો કરી. પરંતુ તેને એટલી સફળતા ન મળી.

    7/19
  • દિયાની લગે રહો મુન્નાભાઈ, શૂટઆઉટ એટ લોખંડવાલા, સંજુ જેવી ફિલ્મોમાં એક્ટિંગના વખાણ થયા હતા.

    દિયાની લગે રહો મુન્નાભાઈ, શૂટઆઉટ એટ લોખંડવાલા, સંજુ જેવી ફિલ્મોમાં એક્ટિંગના વખાણ થયા હતા.

    8/19
  • સંજુમાં દિયા મિર્ઝાએ સંજય દત્તની પત્ની માન્યતા દત્તનું પાત્ર ભજવ્યું હતું.

    સંજુમાં દિયા મિર્ઝાએ સંજય દત્તની પત્ની માન્યતા દત્તનું પાત્ર ભજવ્યું હતું.

    9/19
  • દિયા મિર્ઝાએ ઝી5ની વેબ સીરિઝ કાફિરથી પોતાનું ડિજિટલ ડેબ્યૂ કર્યું હતું. જેના વખાણ થઈ રહ્યા છે.

    દિયા મિર્ઝાએ ઝી5ની વેબ સીરિઝ કાફિરથી પોતાનું ડિજિટલ ડેબ્યૂ કર્યું હતું. જેના વખાણ થઈ રહ્યા છે.

    10/19
  • એમેઝોન પ્રાઈમ વીડિયો પર આવેલી સીરિઝ માઈન્ડ ધ મલ્હોત્રાસની તે પ્રોડ્યૂસર હતી.

    એમેઝોન પ્રાઈમ વીડિયો પર આવેલી સીરિઝ માઈન્ડ ધ મલ્હોત્રાસની તે પ્રોડ્યૂસર હતી.

    11/19
  • ન માત્ર ફિલ્મો કે સીરિઝ, દિયા મિર્ઝા તેના સોશિયલ વર્ક માટે પણ ખૂબ જાણીતી છે.

    ન માત્ર ફિલ્મો કે સીરિઝ, દિયા મિર્ઝા તેના સોશિયલ વર્ક માટે પણ ખૂબ જાણીતી છે.

    12/19
  • દિયાએ કેન્સર પીડિતો માટે કામ કર્યું છે. સાથે HIV,  સ્ત્રી ભૃણ હત્યા જેવા જાગૃતિ ફેલાવવા માટે આંધ્ર પ્રદેશ સરકાર સાથે મળીને ઘણું કામ કર્યું.

    દિયાએ કેન્સર પીડિતો માટે કામ કર્યું છે. સાથે HIV,  સ્ત્રી ભૃણ હત્યા જેવા જાગૃતિ ફેલાવવા માટે આંધ્ર પ્રદેશ સરકાર સાથે મળીને ઘણું કામ કર્યું.

    13/19
  • લખનઊમાં આવેલ પ્રિન્સ ઑફ વેલ્સ ઝૂઓલોજીકલ પાર્કમાંથી દિયાએ બે ચિતાના બચ્ચાને દતક પણ લીધા છે.

    લખનઊમાં આવેલ પ્રિન્સ ઑફ વેલ્સ ઝૂઓલોજીકલ પાર્કમાંથી દિયાએ બે ચિતાના બચ્ચાને દતક પણ લીધા છે.

    14/19
  • પર્યાવરણને સાંકળતા મુદ્દાઓ પર દિયા કામ કરે છે. આ માટે તેને ખાસ સન્માન પણ મળી ચુક્યું છે.

    પર્યાવરણને સાંકળતા મુદ્દાઓ પર દિયા કામ કરે છે. આ માટે તેને ખાસ સન્માન પણ મળી ચુક્યું છે.

    15/19
  • પેટા, વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ જેવી સંસ્થાઓ સાથે દિયા જોડાઈ ચુકી છે.

    પેટા, વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ જેવી સંસ્થાઓ સાથે દિયા જોડાઈ ચુકી છે.

    16/19
  • દિયા એની હાથવૅ, એન્જેલિના જોલી, કેટી પેરી, એમ્મા વૉટ્સન જેવા સ્ટાર્સની સાથે સંયુક્ત રાષ્ટ્રની ગુડવિલ એમ્બેસેડર પણ રહી ચુકી છે.

    દિયા એની હાથવૅ, એન્જેલિના જોલી, કેટી પેરી, એમ્મા વૉટ્સન જેવા સ્ટાર્સની સાથે સંયુક્ત રાષ્ટ્રની ગુડવિલ એમ્બેસેડર પણ રહી ચુકી છે.

    17/19
  • દિયાએ 2014માં સાહિલ સાંઘા સાથે લગ્ન કર્યા હતા. જો કે ઑગસ્ટ 2019માં બંનેએ અલગ પડવાની જાહેરાત કરી હતી. દિયાએ આ મામલે હંમેશા મૌન જ રાખ્યું છે.

    દિયાએ 2014માં સાહિલ સાંઘા સાથે લગ્ન કર્યા હતા. જો કે ઑગસ્ટ 2019માં બંનેએ અલગ પડવાની જાહેરાત કરી હતી. દિયાએ આ મામલે હંમેશા મૌન જ રાખ્યું છે.

    18/19
  • દિયા સારી વ્યક્તિની સાથે સ્ટાઈલ દિવા પણ છે. વેસ્ટર્ન હોય કે એથનિક...કોઈ પણ આઉટફિટ તેના પર સુંદર લાગે છે.

    દિયા સારી વ્યક્તિની સાથે સ્ટાઈલ દિવા પણ છે. વેસ્ટર્ન હોય કે એથનિક...કોઈ પણ આઉટફિટ તેના પર સુંદર લાગે છે.

    19/19
  • loading...

ફોટોઝ વિશે

દિયા મિર્ઝા..આ નામ પડતા જ એક સુંદર ચહેરો સામે આવે.સ્ટાઈલ અને એલિગન્સ દિયાના વ્યક્તિત્વમાં છે. જુઓ તેની આવી જ કેટલીર તસવીરો..
(તસવીર સૌજન્યઃ દિયા મિર્ઝા ઈન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK