ધવલ દોમડિયાઃમોડલ કરતા કમ નથી આ સૌથી સફળ ગુજરાતી યુટ્યુબર

Updated: Apr 17, 2019, 11:15 IST | Bhavin
 • યુટ્યુબ પર ફની વીડિયો બનાવીને ફેમસ થનાર ધવલ દોમડિયાની લાઈફ એક મોડેલ જેવી જ છે. જિગલીના પાત્રએ ધવલ ડોમાડિયાને વર્લડ ફેમસ બનાવી દીધો છે. 

  યુટ્યુબ પર ફની વીડિયો બનાવીને ફેમસ થનાર ધવલ દોમડિયાની લાઈફ એક મોડેલ જેવી જ છે. જિગલીના પાત્રએ ધવલ ડોમાડિયાને વર્લડ ફેમસ બનાવી દીધો છે. 

  1/12
 • એન્જિનિયરિંગનો અભ્યાસ કરનાર ધવલ 2015થી ફની વીડિયોઝ બનાવે છે. બાદમાં તેણે નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ સાથે કોલાબ્રેશન પણ કર્યું હતું. 

  એન્જિનિયરિંગનો અભ્યાસ કરનાર ધવલ 2015થી ફની વીડિયોઝ બનાવે છે. બાદમાં તેણે નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ સાથે કોલાબ્રેશન પણ કર્યું હતું. 

  2/12
 • ખજૂર ઉર્ફે નીતિન જાની અને ધવલ દોમડિયાએ ફિલ્મના પ્રમોશન માટે ફની વીડિયોનો આઈડિયા અપનાવ્યો હતો. અને બંનેના પાત્રો જિગલી અને ખજૂર લોકપ્રિય બન્યા હતા. 

  ખજૂર ઉર્ફે નીતિન જાની અને ધવલ દોમડિયાએ ફિલ્મના પ્રમોશન માટે ફની વીડિયોનો આઈડિયા અપનાવ્યો હતો. અને બંનેના પાત્રો જિગલી અને ખજૂર લોકપ્રિય બન્યા હતા. 

  3/12
 • જો કે પાછળથી જિગલી અને ખજૂર એટલે કે નીતિન જાની અને ધવલ દોમડિયા છૂટા પડી ગયા. આજે બંનેી પોતાની જુદી જુદી યુટ્યુબ ચેનલ છે. 

  જો કે પાછળથી જિગલી અને ખજૂર એટલે કે નીતિન જાની અને ધવલ દોમડિયા છૂટા પડી ગયા. આજે બંનેી પોતાની જુદી જુદી યુટ્યુબ ચેનલ છે. 

  4/12
 • ધવલ દોમડિયા સૌથી સફળ ગુજરાતી યુટ્યુબર છે. જુદી જુદી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં ધવલની ચેનલના સબસ્ક્રાઈબર સૌથી વધુ છે. 

  ધવલ દોમડિયા સૌથી સફળ ગુજરાતી યુટ્યુબર છે. જુદી જુદી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં ધવલની ચેનલના સબસ્ક્રાઈબર સૌથી વધુ છે. 

  5/12
 • ઘવલ દોમડિયાની યુટ્યુબ ચેનલ Dhaval Domadiyaના 11,95,571 સબસ્ક્રાઈબર્સ છે. તો ધવલના ફની વીડિયોઝને અત્યાર સુધીમાં કુલ  30,19,09,822 વ્યુઝ મળી ચૂક્યા છે. 

  ઘવલ દોમડિયાની યુટ્યુબ ચેનલ Dhaval Domadiyaના 11,95,571 સબસ્ક્રાઈબર્સ છે. તો ધવલના ફની વીડિયોઝને અત્યાર સુધીમાં કુલ  30,19,09,822 વ્યુઝ મળી ચૂક્યા છે. 

  6/12
 • ધવલ દોમડિયા યુટ્યુબ દ્વારા જ સેલિબ્રિટી સ્ટેટસ ભોગવે છે. તેના ફની વીડિયોઝ રિલીઝ થવાની સાથે જ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ જાય છે. 

  ધવલ દોમડિયા યુટ્યુબ દ્વારા જ સેલિબ્રિટી સ્ટેટસ ભોગવે છે. તેના ફની વીડિયોઝ રિલીઝ થવાની સાથે જ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ જાય છે. 

  7/12
 • ગુજ્જુ કોમેડી નામે સૌથી વધુ વાઈરલ થતા વીડિયોઝ ધવલ દોમડિયાના હોય છે. 

  ગુજ્જુ કોમેડી નામે સૌથી વધુ વાઈરલ થતા વીડિયોઝ ધવલ દોમડિયાના હોય છે. 

  8/12
 • ધવલ દોમડિયા કાઠિયાવાડી ટચમાં રોજબરોજની જિંદગીના મુદ્દાઓ પર ફની સિચ્યુએશન ક્રિએટ કરીને વીડિયો બનાવે છે. 

  ધવલ દોમડિયા કાઠિયાવાડી ટચમાં રોજબરોજની જિંદગીના મુદ્દાઓ પર ફની સિચ્યુએશન ક્રિએટ કરીને વીડિયો બનાવે છે. 

  9/12
 • ધવલ દોમડિયા પોતાના વીડિયોઝ દ્વારા જ યુથમાં લોકપ્રિય બની ચૂક્યા છે. તે જ્યાં જાય ત્યાં ફોટો પડાવવા ભીડ લાગી જાય છે. 

  ધવલ દોમડિયા પોતાના વીડિયોઝ દ્વારા જ યુથમાં લોકપ્રિય બની ચૂક્યા છે. તે જ્યાં જાય ત્યાં ફોટો પડાવવા ભીડ લાગી જાય છે. 

  10/12
 • ધવલ દોમડિયા ગુજરાતી ફિલ્મમાં પણ એક્ટિંગ કરી ચૂક્યો છે. 'આવું જ રેશે' નામની ગુજરાતી ફિલ્મમાં તે નીતિન જાની સાથે દેકાયો હતો.

  ધવલ દોમડિયા ગુજરાતી ફિલ્મમાં પણ એક્ટિંગ કરી ચૂક્યો છે. 'આવું જ રેશે' નામની ગુજરાતી ફિલ્મમાં તે નીતિન જાની સાથે દેકાયો હતો.

  11/12
 • ફરવાનો શોખીન ધવલ કામમાંથી સમય કાઢીને દેશ વિદેશની ટૂર કરતો રહે છે. 

  ફરવાનો શોખીન ધવલ કામમાંથી સમય કાઢીને દેશ વિદેશની ટૂર કરતો રહે છે. 

  12/12
 • loading...

ફોટોઝ વિશે

ધવલ દોમડિયા ઉર્ફે 'જીગલી'ના સંખ્યાબંધ વાઈરલ કોમેડી વીડિયોઝ તમે જોયા જ હશે. આ કાઠિયાવાડી યુવક સૌથી સફળ ગુજરાતી યુટ્યુબર છે, જે પોતાના ફની વીડિયોઝને કારણે ફેમસ થઈ ચૂક્યો છે. જુઓ કેવી રહી છે ધવલ ડોમાડિયાની સફર (Image Courtesy:Instagram)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK