દીપિકા ચિખલિયાઃ જાણો આજે ક્યાં છે રામાયણની 'સીતા' ?

Apr 02, 2019, 10:50 IST
 • દૂરદર્શન પર પ્રસારિત થયેલા રામાનંદ સાગરના રામાયણનો પણ એક જમાનો હતો. આ રામાયણમાં સીતાનું પાત્ર ભજવ્યું હતું ગુજરાતી અભિનેત્રી દીપિકા ચિખલીયાએ. તે સમયે ઘર ઘરમાં જાણીતા બનેલા સીતા આજે કંઈક આવા લાગી રહ્યા છે. 

  દૂરદર્શન પર પ્રસારિત થયેલા રામાનંદ સાગરના રામાયણનો પણ એક જમાનો હતો. આ રામાયણમાં સીતાનું પાત્ર ભજવ્યું હતું ગુજરાતી અભિનેત્રી દીપિકા ચિખલીયાએ. તે સમયે ઘર ઘરમાં જાણીતા બનેલા સીતા આજે કંઈક આવા લાગી રહ્યા છે. 

  1/21
 • રામાનંદ સાગર બાદ રામાયણ પર જુદી જુદી સિરીયલો બની. પરંતુ 1986માં દીપિકા ચિખલિયાએ જે સીતા તરીકેનો રોલ ભજવ્યો તેવી લોકપ્રિયતા આજ સુધી કોઈ મેળવી શક્યું નથી.  

  રામાનંદ સાગર બાદ રામાયણ પર જુદી જુદી સિરીયલો બની. પરંતુ 1986માં દીપિકા ચિખલિયાએ જે સીતા તરીકેનો રોલ ભજવ્યો તેવી લોકપ્રિયતા આજ સુધી કોઈ મેળવી શક્યું નથી.

   

  2/21
 • જો કે રામાયણથી લોકપ્રિયતા મેળવ્યા બાદ દીપિકા ચિખલીયા સ્ક્રીન પર ખાસ નથી દેખાયા. દીપિકા ચિખલિયાએ બિઝનેસમેન હેમાંગ ટોપીવાલા સાથે લગ્ન કર્યા છે. બંનેને નીધિ અને જૂહી નામની પુત્રીઓ પણ છે. 

  જો કે રામાયણથી લોકપ્રિયતા મેળવ્યા બાદ દીપિકા ચિખલીયા સ્ક્રીન પર ખાસ નથી દેખાયા. દીપિકા ચિખલિયાએ બિઝનેસમેન હેમાંગ ટોપીવાલા સાથે લગ્ન કર્યા છે. બંનેને નીધિ અને જૂહી નામની પુત્રીઓ પણ છે. 

  3/21
 • રામાયણ બાદ દીપિકા ચિખલિયાએ કેટલીક ટીવી સિરયલો કરી જેમાં ટીપુ સુલ્તાન અને વિક્રમ-વેતાળ જેવા નામ સામેલ છે.

  રામાયણ બાદ દીપિકા ચિખલિયાએ કેટલીક ટીવી સિરયલો કરી જેમાં ટીપુ સુલ્તાન અને વિક્રમ-વેતાળ જેવા નામ સામેલ છે.

  4/21
 • ખૂબ જ ઓછા લોકોને ખ્યાલ છે કે દીપિકા ચીખલિયા કેટલીક ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે. દીપિકાએ 'સુન મેરી લૈલા' નામની ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કર્યો હતો.

  ખૂબ જ ઓછા લોકોને ખ્યાલ છે કે દીપિકા ચીખલિયા કેટલીક ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે. દીપિકાએ 'સુન મેરી લૈલા' નામની ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કર્યો હતો.

  5/21
 • આ ફિલ્મમાં દીપિકા ચિખલિયા સામે રાજ કિરણ હતા. દીપિકા રાજેશ ખન્ના સાથે પણ 3 હિન્દી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. 

  આ ફિલ્મમાં દીપિકા ચિખલિયા સામે રાજ કિરણ હતા. દીપિકા રાજેશ ખન્ના સાથે પણ 3 હિન્દી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. 

  6/21
 • પાછળથી દીપિકા ચિખલીયાએ રાજકારણમાં પણ હાથ અજમાવ્યો. 1991માં દીપિકા ચિખલિયા ભાજપની ટિકિટ પર વડોદરાથી સાંસદ પણ રહી ચૂક્યા છે. તસવીરમાંઃઅટલ બિહારી વાજપેયી સાથે દીપિકા ચિખલિયા

  પાછળથી દીપિકા ચિખલીયાએ રાજકારણમાં પણ હાથ અજમાવ્યો. 1991માં દીપિકા ચિખલિયા ભાજપની ટિકિટ પર વડોદરાથી સાંસદ પણ રહી ચૂક્યા છે.

  તસવીરમાંઃઅટલ બિહારી વાજપેયી સાથે દીપિકા ચિખલિયા

  7/21
 • ટીવી સ્ક્રીન પર દીપિકા ચિખલિયાએ ગુજરાતી શૉથી કમબેક કર્યું હતું. તેમણે છૂટાછેડામાં સૂત્રધારની ભૂમિકામાં કમબેક કર્યું હતું.

  ટીવી સ્ક્રીન પર દીપિકા ચિખલિયાએ ગુજરાતી શૉથી કમબેક કર્યું હતું. તેમણે છૂટાછેડામાં સૂત્રધારની ભૂમિકામાં કમબેક કર્યું હતું.

  8/21
 • રામાયણથી જાણીતા થયેલા દીપિકા ચિખલિયા લૉ પ્રોફાઈલ રહે છે. લગ્ન બાદ તેઓ ઈન્ડસ્ટ્રીની પાર્ટીમાં પણ ઓછા દેખાય છે. લાંબા સમય સુધી તેમણે પારિવારિક બિઝનેસમાં પતિ સાથે કામ કર્યું છે.

  રામાયણથી જાણીતા થયેલા દીપિકા ચિખલિયા લૉ પ્રોફાઈલ રહે છે. લગ્ન બાદ તેઓ ઈન્ડસ્ટ્રીની પાર્ટીમાં પણ ઓછા દેખાય છે. લાંબા સમય સુધી તેમણે પારિવારિક બિઝનેસમાં પતિ સાથે કામ કર્યું છે.

  9/21
 •  દીપિકા ચિખલિયાને ટ્રેડિશનલ વૅર પસંદ છે. એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે તેમને શોર્ટ્સ કરતા સાડી અને જીન્સ પહેરવા વધુ પસંદ છે. 

   દીપિકા ચિખલિયાને ટ્રેડિશનલ વૅર પસંદ છે. એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે તેમને શોર્ટ્સ કરતા સાડી અને જીન્સ પહેરવા વધુ પસંદ છે. 

  10/21
 • દીપિકા ચિખલીયા સાડીમાં આજે પણ એટલા જ સુંદર લાગે છે.  તસવીરમાંઃ એક લગ્ન સમારોહ દરમિયાન દીપિકા કંઈક આવા તૈયાર થયા હતા.

  દીપિકા ચિખલીયા સાડીમાં આજે પણ એટલા જ સુંદર લાગે છે. 

  તસવીરમાંઃ એક લગ્ન સમારોહ દરમિયાન દીપિકા કંઈક આવા તૈયાર થયા હતા.

  11/21
 • દીપિકા ચિખલિયા 20 વર્ષ બાદ સિલ્વર સ્ક્રીન પર કમબેક કર્યું હતું. દીપિકા 'ગાલિબ'  ફિલ્મ દ્વારા બોલીવુડમાં કમબેક કર્યું હતું.

  દીપિકા ચિખલિયા 20 વર્ષ બાદ સિલ્વર સ્ક્રીન પર કમબેક કર્યું હતું. દીપિકા 'ગાલિબ'  ફિલ્મ દ્વારા બોલીવુડમાં કમબેક કર્યું હતું.

  12/21
 • આ ફિલ્મમાં તે આતંકવાદી અફઝલ ગુરુની પત્ની અને તેમના પુત્ર ગાલિબની માતા તબ્બસુમનું પાત્ર ભજવ્યું. આ ફિલ્મ અફઝલના પુત્ર ગાલિબ પર જ બનાવામાં આવી છે. તસવીરમાંઃવડાપ્રધાન મોદી અને લાલકૃષ્ણ અડવાણી સાથે દીપિકા ચિખલિયા 

  આ ફિલ્મમાં તે આતંકવાદી અફઝલ ગુરુની પત્ની અને તેમના પુત્ર ગાલિબની માતા તબ્બસુમનું પાત્ર ભજવ્યું. આ ફિલ્મ અફઝલના પુત્ર ગાલિબ પર જ બનાવામાં આવી છે.

  તસવીરમાંઃવડાપ્રધાન મોદી અને લાલકૃષ્ણ અડવાણી સાથે દીપિકા ચિખલિયા 

  13/21
 • દીપિકા ચિખલિયા ભલે એક જ વાર સાંસદ રહ્યા હોય, પરંતુ કેટલીકવાર તે રાજકીય કાર્યક્રમોમાં દેખા દઈ દે છે. તસવીરમાંઃઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ સાથે દીપિકા ચિખલિયા 

  દીપિકા ચિખલિયા ભલે એક જ વાર સાંસદ રહ્યા હોય, પરંતુ કેટલીકવાર તે રાજકીય કાર્યક્રમોમાં દેખા દઈ દે છે.

  તસવીરમાંઃઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ સાથે દીપિકા ચિખલિયા 

  14/21
 • દીપિકા ચિખલિયાએ વડાપ્રધાન મોદીને પોતે બનાવેલું પેઈન્ટિંગ ગિફ્ટ આપ્યું હતું.  તસવીરમાંઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દીપિકા ચિખલિયા 

  દીપિકા ચિખલિયાએ વડાપ્રધાન મોદીને પોતે બનાવેલું પેઈન્ટિંગ ગિફ્ટ આપ્યું હતું. 

  તસવીરમાંઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દીપિકા ચિખલિયા 

  15/21
 • દીપિકા ચિખલિયા સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ ઓછા એક્ટિવ છે. રિપોર્ટ્સ પ્રમાણે હાલ તેઓ ફેમિલી બિઝનેસમાં ધ્યાન આપી રહ્યા છે. 

  દીપિકા ચિખલિયા સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ ઓછા એક્ટિવ છે. રિપોર્ટ્સ પ્રમાણે હાલ તેઓ ફેમિલી બિઝનેસમાં ધ્યાન આપી રહ્યા છે. 

  16/21
 • ખુલ્લા વાળમાં દીપિકા ચિખલિયા કોઈ પણ હિરોઈનને ટક્કર આપે તેટલા સુંદર દેખાય છે. આ ફોટો સાથે તેમણે કેપ્શન આપ્યું હતું,'બ્લેક એન્ડ વ્હાઈટ એવરગ્રીન'

  ખુલ્લા વાળમાં દીપિકા ચિખલિયા કોઈ પણ હિરોઈનને ટક્કર આપે તેટલા સુંદર દેખાય છે. આ ફોટો સાથે તેમણે કેપ્શન આપ્યું હતું,'બ્લેક એન્ડ વ્હાઈટ એવરગ્રીન'

  17/21
 • દીપિકા ચિખલિયાને ટ્રાવેલિંગનો શોખ છે. પોતાની બિઝી લાઈફમાંથી સમય કાઢીને તે ફ્રેશ થવા માટે ફરવા ઉપડી જાય છે. 

  દીપિકા ચિખલિયાને ટ્રાવેલિંગનો શોખ છે. પોતાની બિઝી લાઈફમાંથી સમય કાઢીને તે ફ્રેશ થવા માટે ફરવા ઉપડી જાય છે. 

  18/21
 • પુત્રીઓની સાથે તો ક્યારેક મિત્રો સાથે દીપિકા ચિખલિયા ફરવા નીકળી પડે છે. 

  પુત્રીઓની સાથે તો ક્યારેક મિત્રો સાથે દીપિકા ચિખલિયા ફરવા નીકળી પડે છે. 

  19/21
 • આ ફોટો સાથે દીપિકા ચિખલિયાએ કેપ્શન આપ્યું હતું, 'my world is beautiful because of you '

  આ ફોટો સાથે દીપિકા ચિખલિયાએ કેપ્શન આપ્યું હતું, 'my world is beautiful because of you '

  20/21
 • છૂટાછેડા બાદ છેલ્લે દીપિકા ચિખલીયા ગુજરાતી 'નટસમ્રાટ'માં સિદ્ધાર્થ રાંદેરિયા સાથે દેખાયા હતા. આ ફિલ્મ આ જ નામની મરાઠી ફિલ્મની રિમેક હતી.  તસવીરમાંઃ ગુજરાતી ફિલ્મ નટસમ્રાટની ટીમ સાતે દીપિકા ચિખલિયા

  છૂટાછેડા બાદ છેલ્લે દીપિકા ચિખલીયા ગુજરાતી 'નટસમ્રાટ'માં સિદ્ધાર્થ રાંદેરિયા સાથે દેખાયા હતા. આ ફિલ્મ આ જ નામની મરાઠી ફિલ્મની રિમેક હતી. 

  તસવીરમાંઃ ગુજરાતી ફિલ્મ નટસમ્રાટની ટીમ સાતે દીપિકા ચિખલિયા

  21/21
 • loading...

ફોટોઝ વિશે

રામાનંદ સાગરનું રામાયણ તો તમે જોયું જ હશે. અને તેની સીતે પણ તમને યાદ જ હશે. રામાયણમાં સીતાનું પાત્ર ભજવ્યા બાદ દીપિકા ચિખલીયા ઘર ઘરમાં જાણીતા બની ગયા હતા. જો કે રામાયણ સિરીયલ બાદ તેઓ ભુલાઈ ગયા. બાદમાં કેટલીક ફિલ્મો અને સિરીયલ બાદ ગત વર્ષે આવેલી ગુજરાતી ફિલ્મ 'નટસમ્રાટ'માં દેખાયા હતા. ત્યારે જુઓ એક સમયની સીતા આજે કેવી લાઈફ જીવી રહી છે. (તસવીર સૌજન્યઃઈન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK