જાણીતા સેલિબ્રિટિઝના એવા રૅર અને અનસીન ફોટોઝ, જે આ પહેલા ક્યારેય નહીં જોયા હોય..

Published: Oct 10, 2019, 15:04 IST | Shilpa Bhanushali
 • બહેન ઇશા અંબાણના લગ્ન આનંદ પિરામલ સાથે થયા પછી અનંત અંબાણી અને પિતા મુકેશ અંબાણી સિદ્ધિવિનાયક મંદિરમાં આકાશના લગ્નની પત્રિકા બાપ્પાના ચરણોમાં પધરાવવા પહોંચ્યા ત્યારે જોવા મળ્યા હતા. (તસવીર સૌજન્ય-આશિશ રાણે)

  બહેન ઇશા અંબાણના લગ્ન આનંદ પિરામલ સાથે થયા પછી અનંત અંબાણી અને પિતા મુકેશ અંબાણી સિદ્ધિવિનાયક મંદિરમાં આકાશના લગ્નની પત્રિકા બાપ્પાના ચરણોમાં પધરાવવા પહોંચ્યા ત્યારે જોવા મળ્યા હતા. (તસવીર સૌજન્ય-આશિશ રાણે)

  1/15
 • અનંત અંબાણી રાધિકા મર્ચન્ચ સાથે બીકેસીમાં થતાં ઉદ્ઘાટન સમારોહમાં. (તસવીર સૌજન્ય-શાદાબ ખાન)

  અનંત અંબાણી રાધિકા મર્ચન્ચ સાથે બીકેસીમાં થતાં ઉદ્ઘાટન સમારોહમાં. (તસવીર સૌજન્ય-શાદાબ ખાન)

  2/15
 • શું કાજોલની સાડી છે જેના પર કોકિલાબેન અંબાણીની સમજદાર નજર અટકી?(તસવીર સૌજન્ય-આશિષ રાણે)

  શું કાજોલની સાડી છે જેના પર કોકિલાબેન અંબાણીની સમજદાર નજર અટકી?(તસવીર સૌજન્ય-આશિષ રાણે)

  3/15
 • શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેને ભાઇ તેજસ ઠાકરે અભિનંદન આપતા. (તસવીર સૌજન્ય-આશિષ રાણે)

  શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેને ભાઇ તેજસ ઠાકરે અભિનંદન આપતા. (તસવીર સૌજન્ય-આશિષ રાણે)

  4/15
 • 'છોકરીઓ હંમેશાં ગુલાબની પસંદગી કરતી હોય છે, મિસ્ટર હિરાનંદાની.' અમૃતા ફડણવીસ બીએમસીના 24માં ફ્લાવર શોમાં ભાયખલ્લાના રાની બાગમાં સ્થિત નિરંજન હિરાનંદાનીને કહેતી હોય તેવું લાગે છે. (તસવીર સૌજન્ય-બિપિન કોકાટે)

  'છોકરીઓ હંમેશાં ગુલાબની પસંદગી કરતી હોય છે, મિસ્ટર હિરાનંદાની.' અમૃતા ફડણવીસ બીએમસીના 24માં ફ્લાવર શોમાં ભાયખલ્લાના રાની બાગમાં સ્થિત નિરંજન હિરાનંદાનીને કહેતી હોય તેવું લાગે છે. (તસવીર સૌજન્ય-બિપિન કોકાટે)

  5/15
 • અમને એવું લાગે છે કે રાજ ઠાકરે અને આશા ભોંસલેએ તેમના જન્મદિવસ પર વિલે પાર્લે સ્થળ પર યોજાયેલા એક કાર્યક્રમમાં એક જોક ક્રેક કર્યો છે. (તસવીર સૌજન્ય- આશિષ રાણે)

  અમને એવું લાગે છે કે રાજ ઠાકરે અને આશા ભોંસલેએ તેમના જન્મદિવસ પર વિલે પાર્લે સ્થળ પર યોજાયેલા એક કાર્યક્રમમાં એક જોક ક્રેક કર્યો છે. (તસવીર સૌજન્ય- આશિષ રાણે)

  6/15
 • પત્રકાર પ્રણોય રોય, અમિતાભ બચ્ચન અને દિયા મિર્ઝા અંધેરીના એક સ્ટુડિયોમાં મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિની ઉજવણીના કાર્યક્રમમાં જોવા મળ્યા હતા. (તસવીર સૌજન્ય-સૈયદ સમીર આબેદી)

  પત્રકાર પ્રણોય રોય, અમિતાભ બચ્ચન અને દિયા મિર્ઝા અંધેરીના એક સ્ટુડિયોમાં મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિની ઉજવણીના કાર્યક્રમમાં જોવા મળ્યા હતા. (તસવીર સૌજન્ય-સૈયદ સમીર આબેદી)

  7/15
 • સીએમ દેવેન્દ્ર ફડણવીસ રામદેવ બાબાને નમસ્કાર કરતાં હતાં ત્યારે રામદેવ બાબાને જાણે જાદુની જપ્પી વધારે ગમે છે એવું તસવીરમાં જોવા મળે છે. (તસવીર સૌજન્ય-સુરેશ કર્કેરા)

  સીએમ દેવેન્દ્ર ફડણવીસ રામદેવ બાબાને નમસ્કાર કરતાં હતાં ત્યારે રામદેવ બાબાને જાણે જાદુની જપ્પી વધારે ગમે છે એવું તસવીરમાં જોવા મળે છે. (તસવીર સૌજન્ય-સુરેશ કર્કેરા)

  8/15
 • એવું લાગે છે કે વિરાટ ગોરેગામની એક ઇવેન્ટમાં ખૂબ જ બદમાશી કરી રહ્યો છે. (તસવીર સૌજન્ય- સૈયદ સમીર અબેદી)

  એવું લાગે છે કે વિરાટ ગોરેગામની એક ઇવેન્ટમાં ખૂબ જ બદમાશી કરી રહ્યો છે. (તસવીર સૌજન્ય- સૈયદ સમીર અબેદી)

  9/15
 • ઉદ્યોગપતિ અદી ગોદરેજ, વૈજ્ઞાનિક રાધાકૃષ્ણન અને આર્ટ હિસ્ટોરિયન ફેરોઝા ગોદરેજ એક એવોર્ડ સેરેમનીમાં હાજર રહ્યા હતા. (તસવીર સૌજન્ય-અતુલ કાંબલે)

  ઉદ્યોગપતિ અદી ગોદરેજ, વૈજ્ઞાનિક રાધાકૃષ્ણન અને આર્ટ હિસ્ટોરિયન ફેરોઝા ગોદરેજ એક એવોર્ડ સેરેમનીમાં હાજર રહ્યા હતા. (તસવીર સૌજન્ય-અતુલ કાંબલે)

  10/15
 • અભિનેતા તુષાર કપૂરનો દીકરો જુહુ બીચ પર જીવનનો આનંદ માણતા લક્ષ્ય કપૂર (તસવીર સૌજન્ય-શાબાદ ખાન)

  અભિનેતા તુષાર કપૂરનો દીકરો જુહુ બીચ પર જીવનનો આનંદ માણતા લક્ષ્ય કપૂર (તસવીર સૌજન્ય-શાબાદ ખાન)

  11/15
 • ખારની એક ઇવેન્ટમાં દીપ પ્રજ્વલન બાદ તે દીપ દ્વારા જાવેદ અખ્તરના કુર્તાને આગથી બચાવતાં આશિષ શેલર. (તસવીર સૌજન્ય- સુરેશ કર્કેરા)

  ખારની એક ઇવેન્ટમાં દીપ પ્રજ્વલન બાદ તે દીપ દ્વારા જાવેદ અખ્તરના કુર્તાને આગથી બચાવતાં આશિષ શેલર. (તસવીર સૌજન્ય- સુરેશ કર્કેરા)

  12/15
 • અમે તમને દોષી નહીં ઠેરવીએ જો તમે આ તસવીરમાં બોબી દેઓલને નથી જોઈ શક્યા તો.... આ તસવીરમાં બોબી દેઓલ ચેમ્બુરમાં પોતાની ફિલ્મનું શૂટિંગ કરતી વખતે કૅપ્ચર થયા છે. (તસવીર સૌજન્ય-આશિષ રાણે)

  અમે તમને દોષી નહીં ઠેરવીએ જો તમે આ તસવીરમાં બોબી દેઓલને નથી જોઈ શક્યા તો.... આ તસવીરમાં બોબી દેઓલ ચેમ્બુરમાં પોતાની ફિલ્મનું શૂટિંગ કરતી વખતે કૅપ્ચર થયા છે. (તસવીર સૌજન્ય-આશિષ રાણે)

  13/15
 • જ્યારે મુંબઇમાં વરસાદ થઈ રહ્યો હતો ત્યારે રાજ ઠાકરે શિવાજી પાર્કમાં મિત્રને મળવા જતાં જોવા મળ્યા હતા. (આશિષ રાણે)

  જ્યારે મુંબઇમાં વરસાદ થઈ રહ્યો હતો ત્યારે રાજ ઠાકરે શિવાજી પાર્કમાં મિત્રને મળવા જતાં જોવા મળ્યા હતા. (આશિષ રાણે)

  14/15
 • અભિનેતા- ફિલ્મમેકર સોહેલ ખાન બાન્દ્રાના રેસ્ટોરન્ટમાં જોવા મળ્યા હતા. (તસવીર સૌજન્ય-બિપિન કોકટે)

  અભિનેતા- ફિલ્મમેકર સોહેલ ખાન બાન્દ્રાના રેસ્ટોરન્ટમાં જોવા મળ્યા હતા. (તસવીર સૌજન્ય-બિપિન કોકટે)

  15/15
 • loading...

ફોટોઝ વિશે

રાજકારણીઓથી લઈને ઉદ્યોગપતિઓ અને જાણીતી હસ્તીઓ જે રીતે જીવન જીવે છે, તેની કેટલીક કૅન્ડિડ તસવીરો અહીં છે જે જોવાની તમને પણ મજા પડશે. જુઓ તસવીરો (તસવીર સૌજન્ય-મિડ ડે ફોટોગ્રાફર)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK