Aditya Roy Kapur: હૉટનેસની વ્યાખ્યામાં પરફેક્ટ ફિટ થતો હેન્ડસમ એક્ટર

Updated: 16th November, 2020 10:57 IST | Chirantana Bhatt
  • 16મી નવેમ્બર 1985ના રોજ જન્મેલો આદિત્ય રોય કપૂરના પપ્પા કુમદ રોય કપૂર પંજાબી છે અને મમ્મી શાલોમ એરોન ભારતીય જ્યૂ છે. આદિત્યની ચૉકલેટ બૉય ઇમેજ લોકોમાં પૉપ્યુલર રહી છે.  આદિત્ય તેના ત્રણેય ભાઇઓમાં સૌથી નાનો છે અને તનો ભાઇ સિદ્ધાર્થ રોય કપૂર જાણીતો પ્રોડ્યૂરસ છે જેણે વિદ્યા બાલન સાથે લગ્ન કર્યા છે. તેનો બીજો ભાઇ છે કુણાલ રોય કપૂર. 

    16મી નવેમ્બર 1985ના રોજ જન્મેલો આદિત્ય રોય કપૂરના પપ્પા કુમદ રોય કપૂર પંજાબી છે અને મમ્મી શાલોમ એરોન ભારતીય જ્યૂ છે. આદિત્યની ચૉકલેટ બૉય ઇમેજ લોકોમાં પૉપ્યુલર રહી છે.  આદિત્ય તેના ત્રણેય ભાઇઓમાં સૌથી નાનો છે અને તનો ભાઇ સિદ્ધાર્થ રોય કપૂર જાણીતો પ્રોડ્યૂરસ છે જેણે વિદ્યા બાલન સાથે લગ્ન કર્યા છે. તેનો બીજો ભાઇ છે કુણાલ રોય કપૂર. 

    1/15
  • આદિત્ય રોય કપૂરના દાદા રઘુપંથ એક જાણીતા ફિલ્મ પ્રોડ્યૂસર હતા. 

    આદિત્ય રોય કપૂરના દાદા રઘુપંથ એક જાણીતા ફિલ્મ પ્રોડ્યૂસર હતા. 

    2/15
  • આદિત્ય રોય કપૂરના નાના-નાની સેમ અને રુબી એરોન જાણીતા ડાન્સ કોરિયોગ્રાફર્સ હતા અને તેમણે ભારતમાં સામા ડાન્સ ઇન્ટ્રોડ્યૂસ કર્યો હતો. હાલમાં લુડો ફિલ્મમાં જે ભગવાનદાદાનું જાણીતું ગીત સતત બેકગ્રાઉન્ડમાં વાગ્યા કરે છે તેની કોરિયોગ્રાફી આદિત્યના નાના નાનીએ કરી હતી. 

    આદિત્ય રોય કપૂરના નાના-નાની સેમ અને રુબી એરોન જાણીતા ડાન્સ કોરિયોગ્રાફર્સ હતા અને તેમણે ભારતમાં સામા ડાન્સ ઇન્ટ્રોડ્યૂસ કર્યો હતો. હાલમાં લુડો ફિલ્મમાં જે ભગવાનદાદાનું જાણીતું ગીત સતત બેકગ્રાઉન્ડમાં વાગ્યા કરે છે તેની કોરિયોગ્રાફી આદિત્યના નાના નાનીએ કરી હતી. 

    3/15
  • આદિત્ય સાઉથ બોમ્બેમાં જન્મ્યો અને ઉછર્યો છે, તથા કફ પરેડની જીબી સોમાણી મેમોરિયલ સ્કૂલમાં ભણ્યો છે. અહીં તેની મમ્મી સ્કૂલનાં નાટકો ડાયરેક્ટ પણ કરતી. આદિત્ય બાદમાં સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી ભણ્યો. 

    આદિત્ય સાઉથ બોમ્બેમાં જન્મ્યો અને ઉછર્યો છે, તથા કફ પરેડની જીબી સોમાણી મેમોરિયલ સ્કૂલમાં ભણ્યો છે. અહીં તેની મમ્મી સ્કૂલનાં નાટકો ડાયરેક્ટ પણ કરતી. આદિત્ય બાદમાં સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી ભણ્યો. 

    4/15
  • આદિત્ય કોઇ ટ્રેઇન્ડ એક્ટર નથી પણ તેણે હિંદીની બોલી સુધારવાના ક્લાસિઝ લીધા છે. તેણે એવું નહોતું કે પોતો ગ્રેટ એક્ટર બને અને તે પોતાના વીજેઇંગથી ખુશ હતો. જો કે તેને લંડન ડ્રિમ્સ ફિલ્મ માટે ઑડિશન કૉલ આવ્યો અને બધું બદલાઇ ગયું. 

    આદિત્ય કોઇ ટ્રેઇન્ડ એક્ટર નથી પણ તેણે હિંદીની બોલી સુધારવાના ક્લાસિઝ લીધા છે. તેણે એવું નહોતું કે પોતો ગ્રેટ એક્ટર બને અને તે પોતાના વીજેઇંગથી ખુશ હતો. જો કે તેને લંડન ડ્રિમ્સ ફિલ્મ માટે ઑડિશન કૉલ આવ્યો અને બધું બદલાઇ ગયું. 

    5/15
  • એક સમયે તેને ક્રિકેટકર બનવામાં રસ હતો અને છઠ્ઠા ધોરણ સુધી તો ક્રિકેટનું કોચિંગ પણ લેતો હતો. 

    એક સમયે તેને ક્રિકેટકર બનવામાં રસ હતો અને છઠ્ઠા ધોરણ સુધી તો ક્રિકેટનું કોચિંગ પણ લેતો હતો. 

    6/15
  • તેણે પોતાના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે લંડન ડ્રિમ્સનો બ્રેક તેને માટે પરફેક્ટ ટાઇમિંગ પર રહ્યો કારણકે તે પછી તેને વિપુલ શાહની એક્શન રિપ્લે મળી તો સંજય લીલા ભણસાળીએ તેને ગુઝારીશમાં રોલ ઑફર કર્યો. 

    તેણે પોતાના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે લંડન ડ્રિમ્સનો બ્રેક તેને માટે પરફેક્ટ ટાઇમિંગ પર રહ્યો કારણકે તે પછી તેને વિપુલ શાહની એક્શન રિપ્લે મળી તો સંજય લીલા ભણસાળીએ તેને ગુઝારીશમાં રોલ ઑફર કર્યો. 

    7/15
  • આદિત્યએ સપોર્ટિંગ રોલમાં ઘણી ફિલ્મો કરી જેમ કે એક્શન રિપ્લે, ગુઝારીશ તથા યે જવાની હે દિવાની. 

    આદિત્યએ સપોર્ટિંગ રોલમાં ઘણી ફિલ્મો કરી જેમ કે એક્શન રિપ્લે, ગુઝારીશ તથા યે જવાની હે દિવાની. 

    8/15
  • આદિત્ય રોય કપૂરે અક્ષય કુમાર સાથે કામ કરવાના અનુભવ અંગે કહ્યું કે તે બહુ જ નિયમિતતા અનુસરે છે, પાંચ વાગે ઉઠે છે અને કસરત કરવામાં ક્યારેય ઢીલ નથી મુકતો, પાર્ટીઝમાં નથી જતો અને આ જોઇને હું ઘણો પ્રભાવિત થયો. 

    આદિત્ય રોય કપૂરે અક્ષય કુમાર સાથે કામ કરવાના અનુભવ અંગે કહ્યું કે તે બહુ જ નિયમિતતા અનુસરે છે, પાંચ વાગે ઉઠે છે અને કસરત કરવામાં ક્યારેય ઢીલ નથી મુકતો, પાર્ટીઝમાં નથી જતો અને આ જોઇને હું ઘણો પ્રભાવિત થયો. 

    9/15
  • તેણે ઋત્વિક રોશ વિષે કહ્યું કે તે બહુ મદદરૂપ થાય એવો છે અને તમને તકલીફ ન પડે એની બહુ કાળજી રાખનારો છે. 

    તેણે ઋત્વિક રોશ વિષે કહ્યું કે તે બહુ મદદરૂપ થાય એવો છે અને તમને તકલીફ ન પડે એની બહુ કાળજી રાખનારો છે. 

    10/15
  • આદિત્ય રોય કપૂરે ઐશ્વર્યા સાથે બે ફિલ્મો કરી છે એટલે તે એવી મજાક કરતો હોય છે કે હવે તો તે રિટાયર થઇ જાય તો ય ચાલે. 

    આદિત્ય રોય કપૂરે ઐશ્વર્યા સાથે બે ફિલ્મો કરી છે એટલે તે એવી મજાક કરતો હોય છે કે હવે તો તે રિટાયર થઇ જાય તો ય ચાલે. 

    11/15
  • આદિત્ય રોય કપૂરને મેઇન લીડમાં સફળતા મળી આશિકી 2 કરીને.

    આદિત્ય રોય કપૂરને મેઇન લીડમાં સફળતા મળી આશિકી 2 કરીને.

    12/15
  • તેણે પરિણીતી સાથે દાવત-એ-ઇશ્ક કરી તથા કટરિના કૈફ સાથે ફિતૂરમાં કામ કર્યું તો શ્રધ્ધા કપૂર સાથે તેની ઓકે જાનુ ફિલ્મ પણ બાકીને બે ફિલ્મોની માફક ઠીક જ રહી. 

    તેણે પરિણીતી સાથે દાવત-એ-ઇશ્ક કરી તથા કટરિના કૈફ સાથે ફિતૂરમાં કામ કર્યું તો શ્રધ્ધા કપૂર સાથે તેની ઓકે જાનુ ફિલ્મ પણ બાકીને બે ફિલ્મોની માફક ઠીક જ રહી. 

    13/15
  • તેણે અભિષેક વર્મનની કલંક ફિલ્મમાં પણ કામ કર્યુ ંજેમાં અનેક સિતારાઓ હતા. મલંગમાં તેણે દિશા પટની સાથે એક્ટિંગ કરી અને આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર સારું પરફોર્મ કરી શકી. 

    તેણે અભિષેક વર્મનની કલંક ફિલ્મમાં પણ કામ કર્યુ ંજેમાં અનેક સિતારાઓ હતા. મલંગમાં તેણે દિશા પટની સાથે એક્ટિંગ કરી અને આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર સારું પરફોર્મ કરી શકી. 

    14/15
  • તેની ફિલ્મ સડક જે ડિઝની હૉટસ્ટાર પર રિલીઝ થઇ તેને સુશાંતના મૃત્યુ અને નેપોટિઝમના ઘોંઘાટ વચ્ચે નબળી કથાને કારણે બહુ પ્રતિસાદ ન મળ્યો પણ લુડો ફિલ્મમાં તે સાનિયા મલહોત્રા સાથે છે અને આ ફિલ્મ લોકોને ગમી રહી છે. ઓલ ધી બેસ્ટ આદિત્ય.

    તેની ફિલ્મ સડક જે ડિઝની હૉટસ્ટાર પર રિલીઝ થઇ તેને સુશાંતના મૃત્યુ અને નેપોટિઝમના ઘોંઘાટ વચ્ચે નબળી કથાને કારણે બહુ પ્રતિસાદ ન મળ્યો પણ લુડો ફિલ્મમાં તે સાનિયા મલહોત્રા સાથે છે અને આ ફિલ્મ લોકોને ગમી રહી છે. ઓલ ધી બેસ્ટ આદિત્ય.

    15/15
  • loading...

ફોટોઝ વિશે

આદિત્ય રોય કપૂરનો (Aditya Roy Kapur) જન્મદિવસ છે 16 નવેમ્બર. તેની છેલ્લી ફિલ્મ સડક ઓટીટી પર રિલીઝ થઇ અને પિટાઇ ગઇ. જો કે આદિત્યની લેટેસ્ટ ફિલ્મો લુડો લોકોને બહુ જ પસંદ આવી રહી છે. ફિલ્મો ચાલે કે ના ચાલે આદિત્ય રોય કપૂરને જોઇને ભલભલાનાં દિલ ધડકી જાય એ ખરું. (તલવીરો ઇન્સ્ટાગ્રામ, મિડ-ડે આર્કાઇવ્ઝ, યોગેન શાહ )

First Published: 16th November, 2020 10:10 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK