આ છે બોલીવુડના એ એક્ટર્સ, જેમણે દાયકાઓ સુધી ઓડિયન્સને ડરાવી

Updated: Sep 03, 2019, 13:45 IST | Bhavin
 • અજીત મોના... કહાં હૈ સોના.. આ ડાઈલોગ તમે ઘણીવાર સાંભળ્યો હશે. અને એ અવાજ પણ તમને યાદ હશે. પરંતુ આ ડાઈલોગ બોલનાર વિલન અજીત ખૂબ ઓછા લોકોને યાદ છે. અજીતે ઝંઝીર, યાદો કી બારાત, કાલીચરણ જેવી ઘણી ફિલ્મોમાં વિલન તરીકે રોલ કર્યા છે. ફેમસ ડાઈલોગઃ સારા શહેર મુજે લોય કે નામ સે જાનતા હૈ.

  અજીત

  મોના... કહાં હૈ સોના.. આ ડાઈલોગ તમે ઘણીવાર સાંભળ્યો હશે. અને એ અવાજ પણ તમને યાદ હશે. પરંતુ આ ડાઈલોગ બોલનાર વિલન અજીત ખૂબ ઓછા લોકોને યાદ છે. અજીતે ઝંઝીર, યાદો કી બારાત, કાલીચરણ જેવી ઘણી ફિલ્મોમાં વિલન તરીકે રોલ કર્યા છે.

  ફેમસ ડાઈલોગઃ સારા શહેર મુજે લોય કે નામ સે જાનતા હૈ.

  1/17
 • અમજદ ખાન શોલેમાં ગબ્બરસિંહનું પાત્ર ભજવનાર અમજદ ખાને ઘણી ફિલ્મો કરી છે. પરંતુ શોલેમાં ગબ્બરસિંઘના પાત્રે તેમને અમર બનાવી દીધા. ફેમસ ડાઈલોગઃ ગબ્બર કે તાપ સે તુમ્હે એક હી આદમી બચા સક્તા હે... ખુદ ગબ્બર અને કિતને આદમી થે ?

  અમજદ ખાન

  શોલેમાં ગબ્બરસિંહનું પાત્ર ભજવનાર અમજદ ખાને ઘણી ફિલ્મો કરી છે. પરંતુ શોલેમાં ગબ્બરસિંઘના પાત્રે તેમને અમર બનાવી દીધા.

  ફેમસ ડાઈલોગઃ ગબ્બર કે તાપ સે તુમ્હે એક હી આદમી બચા સક્તા હે... ખુદ ગબ્બર અને કિતને આદમી થે ?

  2/17
 • અમરીશ પુરી વિલનના લિસ્ટમાં આ નામ હોય તો કદાચ યાદી જઅધુરી ગણાય. લગભગ બે દાયકા સુધી બોલીવુડની ફિલ્મોમાં ખૌફનું બીજું નામ હતું અમરીશ પુરી. જો કે અમરીશ પુરીએ કેરેક્ટર રોલ પણ કર્યા છે. પરંતુ વિલન તરીકે તેમને અપાર સફળતા મળી. ફેમસ ડાઈલોગઃ મોગેમ્બો ખુશ હુઆ.

  અમરીશ પુરી

  વિલનના લિસ્ટમાં આ નામ હોય તો કદાચ યાદી જઅધુરી ગણાય. લગભગ બે દાયકા સુધી બોલીવુડની ફિલ્મોમાં ખૌફનું બીજું નામ હતું અમરીશ પુરી. જો કે અમરીશ પુરીએ કેરેક્ટર રોલ પણ કર્યા છે. પરંતુ વિલન તરીકે તેમને અપાર સફળતા મળી.

  ફેમસ ડાઈલોગઃ મોગેમ્બો ખુશ હુઆ.

  3/17
 • અનુપમ ખેર પોતાના કરિયરના સુવર્ણકાળમાં અનુપમ ખેર વિલનના રોલમાં સુપરહિટ થયા હતા. અનુપમ ખેરનું સૌથી યાદગાર પાત્ર છે ડોક્ટર માઈકલ ડેંગનું. ફેમસ ડાઈલોગઃ ડૉ. ડેંગ કો આજ પહેલીબાર કિસીને થપ્પડ મારા હૈ, ફર્સ્ટ ટાઈમ. ઈસ થપ્પડ કી ગંજ સુની તુમને

  અનુપમ ખેર

  પોતાના કરિયરના સુવર્ણકાળમાં અનુપમ ખેર વિલનના રોલમાં સુપરહિટ થયા હતા. અનુપમ ખેરનું સૌથી યાદગાર પાત્ર છે ડોક્ટર માઈકલ ડેંગનું.

  ફેમસ ડાઈલોગઃ ડૉ. ડેંગ કો આજ પહેલીબાર કિસીને થપ્પડ મારા હૈ, ફર્સ્ટ ટાઈમ. ઈસ થપ્પડ કી ગંજ સુની તુમને

  4/17
 • ડેન્ની ડેંગ્ઝોંગ્પા ડેંન્ની સિલ્વર સ્ક્રીન પર ભયનું બીજું નામ હતા. અગ્નિપથ, હમ, ક્રાંતિવીર અને ઘાતક જેવી ફિલ્મોમાં ડેન્નીના અભિનયે લોકોને ખરેખર ડરાવ્યા હતા. ફેમસ ડાઈલોગઃ અપના ઉસુલ કહેતા હૈ હર ગલતી કી સઝા મૌત હૈ... સિર્ફ મોત

  ડેન્ની ડેંગ્ઝોંગ્પા

  ડેંન્ની સિલ્વર સ્ક્રીન પર ભયનું બીજું નામ હતા. અગ્નિપથ, હમ, ક્રાંતિવીર અને ઘાતક જેવી ફિલ્મોમાં ડેન્નીના અભિનયે લોકોને ખરેખર ડરાવ્યા હતા.

  ફેમસ ડાઈલોગઃ અપના ઉસુલ કહેતા હૈ હર ગલતી કી સઝા મૌત હૈ... સિર્ફ મોત

  5/17
 • ગુલશન ગ્રોવર 90ના દાયકામાં બોલીવુડના બેડ મેન તરીકે ગુલશન ગ્રોવર હિટ થયા હતા. ફિલ્મ રામ લખનનો તેમનો બેડ બોય ડાઈલોગ પણ લોકોને ખૂબ ગમ્યો હતો. ફેમસ ડાઈલોગઃ બેડ મેન!

  ગુલશન ગ્રોવર

  90ના દાયકામાં બોલીવુડના બેડ મેન તરીકે ગુલશન ગ્રોવર હિટ થયા હતા. ફિલ્મ રામ લખનનો તેમનો બેડ બોય ડાઈલોગ પણ લોકોને ખૂબ ગમ્યો હતો.

  ફેમસ ડાઈલોગઃ બેડ મેન!

  6/17
 • જીવણ 60થી 70ના દાયકામાં જ્યારે વિલનના રોલ લખાતા ત્યારે મોટા ભાગે તે જીવણને ધ્યાનમાં રાખીને જ લખાતા. નામની જેમ જ જીવણ પોતાના પાત્રોને એકદમ જીવંત કરી દેતા. ફેમસ ડાઈલોગઃ ઈતની અચ્છી ચીઝ ભગવાન કે લિયે છોડ દું ? કભી નહીં !

  જીવણ

  60થી 70ના દાયકામાં જ્યારે વિલનના રોલ લખાતા ત્યારે મોટા ભાગે તે જીવણને ધ્યાનમાં રાખીને જ લખાતા. નામની જેમ જ જીવણ પોતાના પાત્રોને એકદમ જીવંત કરી દેતા.

  ફેમસ ડાઈલોગઃ ઈતની અચ્છી ચીઝ ભગવાન કે લિયે છોડ દું ? કભી નહીં !

  7/17
 • કાદર ખાન કાદર ખાને પોતાની કરિયરમાં જુદા જુદા ઘણા રોલ કર્યા છે, ક્યારેક કોમેડી, ક્યારેક કેરેક્ટર તો ક્યારેક વિલન. જો કે વિલન તરીકે તેમણે અલગ જ છાપ છોડી છે. ફેમસ ડાઈલોગઃ ઝિંદગી કા અગર સહી લુફ્ત ઉઠાના હૈ ના... તો મૌત સે ખેલો

  કાદર ખાન

  કાદર ખાને પોતાની કરિયરમાં જુદા જુદા ઘણા રોલ કર્યા છે, ક્યારેક કોમેડી, ક્યારેક કેરેક્ટર તો ક્યારેક વિલન. જો કે વિલન તરીકે તેમણે અલગ જ છાપ છોડી છે.

  ફેમસ ડાઈલોગઃ ઝિંદગી કા અગર સહી લુફ્ત ઉઠાના હૈ ના... તો મૌત સે ખેલો

  8/17
 • કન્હૈયાલાલ મધર ઈન્ડિયા ફિલ્મમાં બિચારી નરગીસનો ફાયદો ઉઠાવતો વિલન યાદ છે. એ જ છે કન્હૈયાલાલ. આજની પેઢીને કદાચ આ નામ નહીં ખબર હોય. પરંતુ પોતાની એક્ટિંગ અને ગુસ્સાથી તે ઓડિયન્સને ડરાવી દેતા હતા.

  કન્હૈયાલાલ

  મધર ઈન્ડિયા ફિલ્મમાં બિચારી નરગીસનો ફાયદો ઉઠાવતો વિલન યાદ છે. એ જ છે કન્હૈયાલાલ. આજની પેઢીને કદાચ આ નામ નહીં ખબર હોય. પરંતુ પોતાની એક્ટિંગ અને ગુસ્સાથી તે ઓડિયન્સને ડરાવી દેતા હતા.

  9/17
 • કુલભૂષણ ખરબંદા બોલીવુડના વિલન્સની યાદીમાં કુલભૂષણ ખરબંદાનું નામ પણ છે. ફિલ્મ શાનમાં શાકાલના પાત્રમાં તેઓ ખૂબ જ ફેમસ થયા હતા. ફેમસ ડાઈલોગઃ અજીબ જાનવર હૈ, કિતના ભી ખાયે ભૂખા હી રહેતા હૈ.

  કુલભૂષણ ખરબંદા

  બોલીવુડના વિલન્સની યાદીમાં કુલભૂષણ ખરબંદાનું નામ પણ છે. ફિલ્મ શાનમાં શાકાલના પાત્રમાં તેઓ ખૂબ જ ફેમસ થયા હતા.

  ફેમસ ડાઈલોગઃ અજીબ જાનવર હૈ, કિતના ભી ખાયે ભૂખા હી રહેતા હૈ.

  10/17
 • પરેશ રાવલ પરેશ રાવલ હેરાફેરીના બાબુરાવના પાત્રમાં ખૂબ જ હિટ થયા. તેમણે બોલીવુડમાં કોમેડી, કેરેક્ટર રોલ અને નેગેટિવ રોલ સહિત તમામ રોલ કર્યા છે. વિલન તરીકે પણ તેઓ હિટ થયા હતા. ફેમસ ડાઈલોગઃ તેજા મૈં હું... માર્ક ઈધર હૈ..

  પરેશ રાવલ

  પરેશ રાવલ હેરાફેરીના બાબુરાવના પાત્રમાં ખૂબ જ હિટ થયા. તેમણે બોલીવુડમાં કોમેડી, કેરેક્ટર રોલ અને નેગેટિવ રોલ સહિત તમામ રોલ કર્યા છે. વિલન તરીકે પણ તેઓ હિટ થયા હતા.

  ફેમસ ડાઈલોગઃ તેજા મૈં હું... માર્ક ઈધર હૈ..

  11/17
 • પ્રાણ પ્રાણ ઓલ ટાઈમ બેસ્ટ વિલન હતા, તેમાં કોઈ શંકા નથી. ડાઈલોગ ડિલિવરી અને આંખોના હાવભાવ એ પ્રાણની યુએસપી હતા. કદાચ પ્રાણ પહેલા એવા વિલન હતા, જેમણે નેગેટિવ રોલમાં પણ હ્યુમર એડ કર્યું હતું. પ્રાણે દિલીપકુમાર, દેવ આનંદ અને રાજ કપૂર સામે નેગેટિવ રોલ પ્લે કર્યા છે. ફેમસ ડાઈલોગઃ સતાલે, સતાલે, મેરા ભી સમય આયેગા (કશ્મીર કી કલી)

  પ્રાણ

  પ્રાણ ઓલ ટાઈમ બેસ્ટ વિલન હતા, તેમાં કોઈ શંકા નથી. ડાઈલોગ ડિલિવરી અને આંખોના હાવભાવ એ પ્રાણની યુએસપી હતા. કદાચ પ્રાણ પહેલા એવા વિલન હતા, જેમણે નેગેટિવ રોલમાં પણ હ્યુમર એડ કર્યું હતું. પ્રાણે દિલીપકુમાર, દેવ આનંદ અને રાજ કપૂર સામે નેગેટિવ રોલ પ્લે કર્યા છે.

  ફેમસ ડાઈલોગઃ સતાલે, સતાલે, મેરા ભી સમય આયેગા (કશ્મીર કી કલી)

  12/17
 • પ્રેમ ચોપરા વિલન તરીકે જ્યારે પ્રેમ ચોપરા દેખાય તો દર્શકોના રૂંવાડા પણ ભયથી ઉભા થઈ જતા. 70થી 80ના દાયકાની ફિલ્મોમાં પ્રેમ ચોપરાએ વિલનના ઘણા પાત્રો ભજવ્યા. રાજેશ ખન્ના અને પ્રેમ ચોપરાની હીરો-વિલન તરીકેની જોડી હિટ હતી. બંનેએ એક સાથે 19 હિટ ફિલ્મો આપી છે. ફેમસ ડાઈલોગઃ પ્રેમ નામ હૈ મેરા... પ્રેમ ચોપરા

  પ્રેમ ચોપરા

  વિલન તરીકે જ્યારે પ્રેમ ચોપરા દેખાય તો દર્શકોના રૂંવાડા પણ ભયથી ઉભા થઈ જતા. 70થી 80ના દાયકાની ફિલ્મોમાં પ્રેમ ચોપરાએ વિલનના ઘણા પાત્રો ભજવ્યા. રાજેશ ખન્ના અને પ્રેમ ચોપરાની હીરો-વિલન તરીકેની જોડી હિટ હતી. બંનેએ એક સાથે 19 હિટ ફિલ્મો આપી છે.

  ફેમસ ડાઈલોગઃ પ્રેમ નામ હૈ મેરા... પ્રેમ ચોપરા

  13/17
 • પ્રેમનાથ કર્ઝ ફિલ્મમાં પ્રેમનાથની એક્ટિંગ ખૂબ જ વખાણી હતી. આ ઉપરાંત તીસરી મંઝિલ, ધર્માત્મા અને કાલીચરણમાં પણ વિલન તરીકે તેઓ દમામદાર હતા. ફેમસ ડાઈલોગઃ મેં રોઝ કાનૂન બનાતા હું, ઔર રોઝ તોડતા હું (ધર્માત્મા)

  પ્રેમનાથ

  કર્ઝ ફિલ્મમાં પ્રેમનાથની એક્ટિંગ ખૂબ જ વખાણી હતી. આ ઉપરાંત તીસરી મંઝિલ, ધર્માત્મા અને કાલીચરણમાં પણ વિલન તરીકે તેઓ દમામદાર હતા.

  ફેમસ ડાઈલોગઃ મેં રોઝ કાનૂન બનાતા હું, ઔર રોઝ તોડતા હું (ધર્માત્મા)

  14/17
 • રણજીત બોલીવુડની ફિલ્મોમાં બળાત્કારના સીનમાં મોટે ભાગે રણજીત જ યાદ હશે. રણજીતે વુમનાઈઝરના રોલ ખૂબ ભજવ્યા છે.

  રણજીત

  બોલીવુડની ફિલ્મોમાં બળાત્કારના સીનમાં મોટે ભાગે રણજીત જ યાદ હશે. રણજીતે વુમનાઈઝરના રોલ ખૂબ ભજવ્યા છે.

  15/17
 • સદાશિવ અમરાપુરકર એક્ટર તરીકે કદાચ સદાશિવ અમરાપુરકર એટલા રેકગ્નાઈઝ ન થાય, પરંતુ તેમની ટેલેન્ટને ભાગ્યે જ કોઈ પડકારી શકે. ખાસ કરીને અર્ધસત્ય, સડક જેવી ફિલ્મોમાં તેમણે વિલન તરીકે અલગ જ છાપ છોડી હતી. ફેમસ ડાઈલોગઃ મેં આધા મર્દ હું ઔર આધી ઔરત

  સદાશિવ અમરાપુરકર

  એક્ટર તરીકે કદાચ સદાશિવ અમરાપુરકર એટલા રેકગ્નાઈઝ ન થાય, પરંતુ તેમની ટેલેન્ટને ભાગ્યે જ કોઈ પડકારી શકે. ખાસ કરીને અર્ધસત્ય, સડક જેવી ફિલ્મોમાં તેમણે વિલન તરીકે અલગ જ છાપ છોડી હતી.

  ફેમસ ડાઈલોગઃ મેં આધા મર્દ હું ઔર આધી ઔરત

  16/17
 • શક્તિ કપૂર શક્તિ કપૂર નેગેટિવ રોલમાં ખૂબ જાણીતા બન્યા હતા. બોલીવુડમાં એક સમયે વિલનના રોલમાં તેમની જબરજસ્ત ડિમાન્ડ હતી. ફેમસ ડાઈલોગ: આઉ... લોલિતા

  શક્તિ કપૂર

  શક્તિ કપૂર નેગેટિવ રોલમાં ખૂબ જાણીતા બન્યા હતા. બોલીવુડમાં એક સમયે વિલનના રોલમાં તેમની જબરજસ્ત ડિમાન્ડ હતી.

  ફેમસ ડાઈલોગ: આઉ... લોલિતા

  17/17
 • loading...

ફોટોઝ વિશે

ક્રાઈમ માસ્ટર ગોગો... ઉર્ફે શક્તિ કપૂરનો આજે જન્મદિવસ છે. શક્તિ કપૂર બોલીવુડમાં વિલન તરીકે એટલા ફેમસ થયા હતા કે રિયલ લાઈફમાં પણ તેમને જોઈને ડર લાગે. બોલીવુડના આ શાનદાર વિલનના જન્મદિવસે યાદ કરીએ એમના જેવા જ કેટલાક એવા અદાકારોને જેમણે વિલન તરીકે ઓડિયન્સને ડરાવી દીધી

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK