Bharat:પ્રીમિયરમાં આ અંદાજમાં દેખાયા બોલીવુડના સિતારા

Jun 05, 2019, 11:23 IST
  • સલમાન ખાનની ફિલ્મ ભારત આજે રિલીઝ થઈ છે. ત્યારે મુંબઈમાં મંગળવારે રાત્રે ફિલ્મનો પ્રીમિયર યોજાઈ ગયો. પ્રીમિયરમાં સલમાન ખાન આ અંદાજમાં પહોંચ્યો હતો. 

    સલમાન ખાનની ફિલ્મ ભારત આજે રિલીઝ થઈ છે. ત્યારે મુંબઈમાં મંગળવારે રાત્રે ફિલ્મનો પ્રીમિયર યોજાઈ ગયો. પ્રીમિયરમાં સલમાન ખાન આ અંદાજમાં પહોંચ્યો હતો. 

    1/20
  • ભારતના પ્રીમિયરમાં કેટરીના કૈફ બ્લેક ફ્લોરલ ડિઝાઈનની સાડીમાં આવી હતી. જાણે સલમાન અને કેટરીનાએ મેચિંગ કર્યું હતું.

    ભારતના પ્રીમિયરમાં કેટરીના કૈફ બ્લેક ફ્લોરલ ડિઝાઈનની સાડીમાં આવી હતી. જાણે સલમાન અને કેટરીનાએ મેચિંગ કર્યું હતું.

    2/20
  • ભાઈની ફિલ્મ જોવા માટે અરબાઝ ખાન પણ પ્રીમિયરમાં હાજર રહ્યો હતો. 

    ભાઈની ફિલ્મ જોવા માટે અરબાઝ ખાન પણ પ્રીમિયરમાં હાજર રહ્યો હતો. 

    3/20
  • સુનીલ ગ્રોવર પણ ભારતમાં મહત્વના રોલમાં છે. ત્યારે પ્રીમિયરમાં તેણે હાજરી આપી હતી. ઉલ્લેખનીય છે કે એક ઈન્ટરવ્યુમાં સુનીલ ગ્રોવરે કહ્યું હતું હું ભારતમાં છું કે નહીં તેની કોઈને પરવા નથી.

    સુનીલ ગ્રોવર પણ ભારતમાં મહત્વના રોલમાં છે. ત્યારે પ્રીમિયરમાં તેણે હાજરી આપી હતી. ઉલ્લેખનીય છે કે એક ઈન્ટરવ્યુમાં સુનીલ ગ્રોવરે કહ્યું હતું હું ભારતમાં છું કે નહીં તેની કોઈને પરવા નથી.

    4/20
  • સલમાનની બહેન અર્પિતા પણ ભાઈની ફિલ્મ જોવા પહોંચી હતી. ઈદના આગલા દિવસે યોજાયેલા પ્રીમિયરમાં સલમાનનો મોટાભાગનો પરિવાર હાજર રહ્યો હતો. 

    સલમાનની બહેન અર્પિતા પણ ભાઈની ફિલ્મ જોવા પહોંચી હતી. ઈદના આગલા દિવસે યોજાયેલા પ્રીમિયરમાં સલમાનનો મોટાભાગનો પરિવાર હાજર રહ્યો હતો. 

    5/20
  • એન્ડ ધીઝ ઈઝ બ્યુટીફુલ ડેયઝી શાહ. બ્લેક ક્લોથિંગમાં ડેયઝી શાહ સુંદર લાગી રહી છે. 

    એન્ડ ધીઝ ઈઝ બ્યુટીફુલ ડેયઝી શાહ. બ્લેક ક્લોથિંગમાં ડેયઝી શાહ સુંદર લાગી રહી છે. 

    6/20
  • જેકી શ્રોફને પણ તમે ભારતમાં જોઈ શક્શો. જો કે તે કયા રોલમાં છે એ તો તમે જોશો તો જ ખબર પડશે. 

    જેકી શ્રોફને પણ તમે ભારતમાં જોઈ શક્શો. જો કે તે કયા રોલમાં છે એ તો તમે જોશો તો જ ખબર પડશે. 

    7/20
  • બોલીવુડના ગુજરાતી સિંગર કમ્પોઝર હિમેશ રેશમિયાએ પણ પત્ની સાથે પ્રીમિયરમાં હાજરી આપી હતી. 

    બોલીવુડના ગુજરાતી સિંગર કમ્પોઝર હિમેશ રેશમિયાએ પણ પત્ની સાથે પ્રીમિયરમાં હાજરી આપી હતી. 

    8/20
  • ગોર્જિયસ હુમા કુરેશી. લાઈટ પર્પલ કલરના સ્ટાઈલિશ સ્યૂટમાં હુમા કુરેશી પ્રીમિયરમાં પહોંચી હતી. ઈ

    ગોર્જિયસ હુમા કુરેશી. લાઈટ પર્પલ કલરના સ્ટાઈલિશ સ્યૂટમાં હુમા કુરેશી પ્રીમિયરમાં પહોંચી હતી. ઈ

    9/20
  • શાહિદ કપૂરનો કઝિન બ્રધર ઈશાન ખટ્ટર પણ ભારતના પ્રીમિયરમાં પહોંચ્યો હતો. 

    શાહિદ કપૂરનો કઝિન બ્રધર ઈશાન ખટ્ટર પણ ભારતના પ્રીમિયરમાં પહોંચ્યો હતો. 

    10/20
  • ઈશાનની સાથે સાથે ધડકમાં તેની કૉ સ્ટાર જાહ્નવી કપૂરે પણ પ્રીમિયરમાં હાજરી આપી હતી 

    ઈશાનની સાથે સાથે ધડકમાં તેની કૉ સ્ટાર જાહ્નવી કપૂરે પણ પ્રીમિયરમાં હાજરી આપી હતી 

    11/20
  • લેટ્સ પ્રેઝન્ટ જાવેદ જાફરી. મલ્ટી ટેલેન્ટેડ જાવેદ જાફરી આ અંદાજમાં ભારતના પ્રીમિયરમાં પહોંચ્યા હતા. 

    લેટ્સ પ્રેઝન્ટ જાવેદ જાફરી. મલ્ટી ટેલેન્ટેડ જાવેદ જાફરી આ અંદાજમાં ભારતના પ્રીમિયરમાં પહોંચ્યા હતા. 

    12/20
  • લાગે છે કરણ જોહરને આજકાલ કંઈ વિચિત્ર કપડા પહેરવાનો શોખ થઈ રહ્યો છે. 

    લાગે છે કરણ જોહરને આજકાલ કંઈ વિચિત્ર કપડા પહેરવાનો શોખ થઈ રહ્યો છે. 

    13/20
  • ક્રિતિ સેનન પણ લાઈટ પિંક કલરના ઓફ શોલ્ડર સ્વીટ હાર્ટ નેક લાઈન્ડ વન પીસ ડ્રેસમાં હોટ લાગી રહી છે.

    ક્રિતિ સેનન પણ લાઈટ પિંક કલરના ઓફ શોલ્ડર સ્વીટ હાર્ટ નેક લાઈન્ડ વન પીસ ડ્રેસમાં હોટ લાગી રહી છે.

    14/20
  • તાજેતરમાં જ મમ્મી બનેલી નેહા ધૂપિયા પણ ભારતના પ્રીમિયરમાં પહોંચી હતી. 

    તાજેતરમાં જ મમ્મી બનેલી નેહા ધૂપિયા પણ ભારતના પ્રીમિયરમાં પહોંચી હતી. 

    15/20
  • મૂળે ગુજરાતી અને આમ પારસી એવા પોલિટિકલ પર્સનાલિટી શાયના એનસી પણ પોતાની સિગ્નેચર સ્ટાઈલમાં ભારત જોવા પહોંચ્યા હતા. 

    મૂળે ગુજરાતી અને આમ પારસી એવા પોલિટિકલ પર્સનાલિટી શાયના એનસી પણ પોતાની સિગ્નેચર સ્ટાઈલમાં ભારત જોવા પહોંચ્યા હતા. 

    16/20
  • આવા લાગી રહ્યા છે સોહૈલ ખાન. લાગે છે ગરમીને કારણે વાળ ઉતરાવ્યા છે !!!mgv

    આવા લાગી રહ્યા છે સોહૈલ ખાન. લાગે છે ગરમીને કારણે વાળ ઉતરાવ્યા છે !!!mgv

    17/20
  • સુનીલ શેટ્ટી સાથે બોબી દેઓલ અને જાણીતા એન્કર મનીષ પોલ 

    સુનીલ શેટ્ટી સાથે બોબી દેઓલ અને જાણીતા એન્કર મનીષ પોલ 

    18/20
  • ભારતના પ્રીમિયરમાં મોટા ભાગના સ્ટાર્સ બ્લેક કલરના ક્લોથિંગમાં પહોંચ્યા હતા. ટાઈગર શ્રોફ પણ બ્લેકમાં એકદમ હેન્ડસમ લાગી રહ્યો છે. 

    ભારતના પ્રીમિયરમાં મોટા ભાગના સ્ટાર્સ બ્લેક કલરના ક્લોથિંગમાં પહોંચ્યા હતા. ટાઈગર શ્રોફ પણ બ્લેકમાં એકદમ હેન્ડસમ લાગી રહ્યો છે. 

    19/20
  • તો ભારતના પ્રીમિયરમાં તુષાર કપૂરે પણ હાજરી આપી હતી.

    તો ભારતના પ્રીમિયરમાં તુષાર કપૂરે પણ હાજરી આપી હતી.

    20/20
  • loading...

ફોટોઝ વિશે

સલમાન ખાન અને કેટરીના કૈફની ફિલ્મ ભારત રિલીઝ થઈ ચૂકી છે. બુધવારે રાત્રે મુંબઈમાં ફિલ્મનો પ્રિમીયર યોજાઈ ગયો. જેમાં બોલીવુડના તમામ સ્ટાર્સ હાજર રહ્યા હતા. જુઓ ફોટોઝ (Image Couretesy : Yogen Shah)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK