બર્થ ડે ગર્લ સારા અલી ખાનનો આવો છે અંદાજ, દરેક આઉટફિટમાં લાગે છે ખૂબસૂરત

Jul 06, 2019, 12:18 IST
  • જરા જુઓ રેડ ડ્રેસ, ડાયમંડ એસેસરીઝ અને સિમ્પલ મેકઅપમાં કેટલી સરસ લાગી રહી છે સારા..

    જરા જુઓ રેડ ડ્રેસ, ડાયમંડ એસેસરીઝ અને સિમ્પલ મેકઅપમાં કેટલી સરસ લાગી રહી છે સારા..

    1/18
  • હવે જુઓ બ્લ્યૂ ડ્રેસમાં સારાનો હૉટ અવતાર..

    હવે જુઓ બ્લ્યૂ ડ્રેસમાં સારાનો હૉટ અવતાર..

    2/18
  • યલો ચોલીમાં સારાનો આ લૂક કોઈ પણ પ્રસંગમાં કૅરી કરી શકાય છે..

    યલો ચોલીમાં સારાનો આ લૂક કોઈ પણ પ્રસંગમાં કૅરી કરી શકાય છે..

    3/18
  • જુઓ શોર્ટ્સમાં સારાનો અવતાર...

    જુઓ શોર્ટ્સમાં સારાનો અવતાર...

    4/18
  • લાલ ચોલી, ગોલ્ડન જ્વેલરી, અને રેડ લિપસ્ટિકમાં સારાનો ગોર્જિયસ અવતાર...

    લાલ ચોલી, ગોલ્ડન જ્વેલરી, અને રેડ લિપસ્ટિકમાં સારાનો ગોર્જિયસ અવતાર...

    5/18
  • વ્હાઈટ ડ્રેસમાં રેવિશિંગ સારા...

    વ્હાઈટ ડ્રેસમાં રેવિશિંગ સારા...

    6/18
  • માંગ ટીકા અને મિનિમલ મેકઅપ સાથે સારાનો ટ્રેડિનશનલ અવતાર..

    માંગ ટીકા અને મિનિમલ મેકઅપ સાથે સારાનો ટ્રેડિનશનલ અવતાર..

    7/18
  • યલો ઑફ શોલ્ડર ડ્રેસમાં સારા

    યલો ઑફ શોલ્ડર ડ્રેસમાં સારા

    8/18
  • સિમ્પલ બટ એલિગન્ટ લૂકમાં સારા

    સિમ્પલ બટ એલિગન્ટ લૂકમાં સારા

    9/18
  • દરિયા કિનારે કહેર વરસાવી રહી છે સારા...

    દરિયા કિનારે કહેર વરસાવી રહી છે સારા...

    10/18
  • વ્હાઈટ ચોલીમાં પરી જેવી લાગી રહી છે સારા...

    વ્હાઈટ ચોલીમાં પરી જેવી લાગી રહી છે સારા...

    11/18
  • જુઓ ગોલ્ડન ગર્લ સારા અલી ખાન..

    જુઓ ગોલ્ડન ગર્લ સારા અલી ખાન..

    12/18
  • ઈન્ડો-વેસ્ટર્ન અવતારમાં સારા...

    ઈન્ડો-વેસ્ટર્ન અવતારમાં સારા...

    13/18
  • બ્લેક ટોપ અને શાઈનિંગ પેન્ટ્સમાં સારા...

    બ્લેક ટોપ અને શાઈનિંગ પેન્ટ્સમાં સારા...

    14/18
  • જુઓ સારા આ ફોટોમાં કેટલી સરસ લાગી રહી છે.

    જુઓ સારા આ ફોટોમાં કેટલી સરસ લાગી રહી છે.

    15/18
  • બ્લ્યૂ ડ્રેસમાં સારાઓ આ અવતાર સિમ્પલ પણ સોબર છે.

    બ્લ્યૂ ડ્રેસમાં સારાઓ આ અવતાર સિમ્પલ પણ સોબર છે.

    16/18
  • બ્લેક ડ્રેસમાં સારા ગજબની ખૂબસૂરત લાગી રહી છે.

    બ્લેક ડ્રેસમાં સારા ગજબની ખૂબસૂરત લાગી રહી છે.

    17/18
  • વ્હાઈટ આઉટફિટમાં અપ્સરા જેવી લાગે છે સારા..

    વ્હાઈટ આઉટફિટમાં અપ્સરા જેવી લાગે છે સારા..

    18/18
  • loading...

ફોટોઝ વિશે

અમૃતા સિંહ અને સૈફ અલી ખાનની ગોર્જિયસ ડૉટર એટલે સારા અલી ખાન. અને આજે છે તેનો જન્મદિવસ.સારા વેસ્ટર્ન હોય કે ટ્રેડિશનલ તમામ પ્રકારના આઉટફિટ્સમાં સારી લાગે છે. જુઓ તેના ફોટોસ.

(તસવીર સૌજન્યઃ સારા અલી ખાન ઈન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK