અરવિંદ વેગડાએ કર્યું 'કલર થઈ જશે' ગીતનું શુટિંગ

Apr 07, 2019, 17:44 IST
  • અરવિંદ વેગડાએ અમદાવાદમાં 42 ડિગ્રી તાપમાનમાં કલર થઈ જશે વીડિયો ગીતનું શૂટ કર્યું હતું.

    અરવિંદ વેગડાએ અમદાવાદમાં 42 ડિગ્રી તાપમાનમાં કલર થઈ જશે વીડિયો ગીતનું શૂટ કર્યું હતું.

    1/9
  • અરવિંદ વેગડા સાથે આ ગીતમાં આરતી ભાવસાર અને જનક ઝાલા જોવા મળશે.

    અરવિંદ વેગડા સાથે આ ગીતમાં આરતી ભાવસાર અને જનક ઝાલા જોવા મળશે.

    2/9
  • કલર થઈ જશે ઉમેશ બ્રહ્મભટ્ટ અને અરવિંદ વેગડાએ ગાયું છે જ્યારે યશ બારોટે સંગીત આપ્યું છે.

    કલર થઈ જશે ઉમેશ બ્રહ્મભટ્ટ અને અરવિંદ વેગડાએ ગાયું છે જ્યારે યશ બારોટે સંગીત આપ્યું છે.

    3/9
  • કલર થઈ જશે આલ્બમ આ અઠવાડિયામાં રિલીઝ થશે.

    કલર થઈ જશે આલ્બમ આ અઠવાડિયામાં રિલીઝ થશે.

    4/9
  • આરતી ભાવસાર સાથે ગીતના શૂટ દરમિયાન અરવિંદ વેગડા

    આરતી ભાવસાર સાથે ગીતના શૂટ દરમિયાન અરવિંદ વેગડા

    5/9
  • અરવિંદ વેગડા આ પહેલા પણ ઘણા હિટ ગીતો આપ્યા છે. તેમના ગીતોનો અંદાજ જ કઈક અલગ હોય છે એટલે જ લોકો દ્વારા તેમને પસંદ કરવામાં આવે છે.

    અરવિંદ વેગડા આ પહેલા પણ ઘણા હિટ ગીતો આપ્યા છે. તેમના ગીતોનો અંદાજ જ કઈક અલગ હોય છે એટલે જ લોકો દ્વારા તેમને પસંદ કરવામાં આવે છે.

    6/9
  • ભાઈ ભાઈ, ભલા મોરી રામા જેવા ગીતો સાથે ફેમસ થયેલા અરવિંદ વેગડાએ ઘણા ગીતો આપ્યા છે જે તેમના ફેન્સને મોજ કરાવે છે

    ભાઈ ભાઈ, ભલા મોરી રામા જેવા ગીતો સાથે ફેમસ થયેલા અરવિંદ વેગડાએ ઘણા ગીતો આપ્યા છે જે તેમના ફેન્સને મોજ કરાવે છે

    7/9
  • અરવિંદ વેગડાએ 2015માં બિગબોસની સિઝન 9માં ભાગ લીધો હતો.

    અરવિંદ વેગડાએ 2015માં બિગબોસની સિઝન 9માં ભાગ લીધો હતો.

    8/9
  • અરવિંદ વેગડા ચશ્માના ખુબ શોખિન છે અને આ જ કારણે છે તેમની પાસે ચશ્માનું એક મોટુ કલેક્શન છે.

    અરવિંદ વેગડા ચશ્માના ખુબ શોખિન છે અને આ જ કારણે છે તેમની પાસે ચશ્માનું એક મોટુ કલેક્શન છે.

    9/9
  • loading...

ફોટોઝ વિશે

ગુજરાતી લોકગાયક અરવિંદ વેગડા તેમનું આગામી ગીત 'કલર થઈ જશે' લઈને આવી રહ્યા છે. અરવિંદ વેગડાએ આજે અમદાવાદમાં કલર થઈ જશેનું શૂટ કર્યું હતું. ભાઈ ભાઈ સાથે ફેમસ થયેલા અરવિંદ વેગડાએ પોતાની આગવી ઓળખ બનાવી છે. જુઓ અરવિંદ વેગડાના શૂટના ફોટોઝ

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK