અર્જુન રામપાલની આગામી ફિલ્મ તે યુદ્ધ પર બની છે જેને ભૂલવા માગે છે પુણેના પેશવા

Updated: 11th December, 2020 15:35 IST | Shilpa Bhanushali
 • અર્જુન રામપાલના પાત્રને લઇને સ્ટોરીમાં કોઇ માહિતી આપવામાં આવી નથી. બસ એટલી જ ખબર પડે છે કે ફિલ્મની ટાઇમલાઇન લગભગ 1795થી 1818માં સેટ છે. તે સમયના સામાજિક ભેદભાવ અને અત્યાચારને પણ ફિલ્મમાં બતાવવામાં આવશે. 

  અર્જુન રામપાલના પાત્રને લઇને સ્ટોરીમાં કોઇ માહિતી આપવામાં આવી નથી. બસ એટલી જ ખબર પડે છે કે ફિલ્મની ટાઇમલાઇન લગભગ 1795થી 1818માં સેટ છે. તે સમયના સામાજિક ભેદભાવ અને અત્યાચારને પણ ફિલ્મમાં બતાવવામાં આવશે. 

  1/6
 • ભીમા કોરેગાંવ મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં આવેલું એક નાનકડું ગામ છે. આજથી 200 વર્ષ પહેલા આ ગામડાએ એવું યુદ્ધ જોયું, જેણે આનું ઇતિહાસ બદલી દીધું. 

  ભીમા કોરેગાંવ મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં આવેલું એક નાનકડું ગામ છે. આજથી 200 વર્ષ પહેલા આ ગામડાએ એવું યુદ્ધ જોયું, જેણે આનું ઇતિહાસ બદલી દીધું. 

  2/6
 • યુદ્ધ હતું ઇસ્ટ ઇન્ડિયા કંપની અને પેશવા મરાઠાઓ વચ્ચે. આ લડાઇનો પણ ઇતિહાસ છે. કહેવામાં આવે છે કે અંગ્રેજોએ પેશવાઓ અને ગાયકવાડો વચ્ચે પીસ ટ્રીટી સાઇન કરાવી. આ અંતર્ગત પેશવાઓને ગાયકવાડોના નફાનો ભાગ છોડવો પડ્યો હતો. પેશવા આ અંગે નારાજ થયા.

  યુદ્ધ હતું ઇસ્ટ ઇન્ડિયા કંપની અને પેશવા મરાઠાઓ વચ્ચે. આ લડાઇનો પણ ઇતિહાસ છે. કહેવામાં આવે છે કે અંગ્રેજોએ પેશવાઓ અને ગાયકવાડો વચ્ચે પીસ ટ્રીટી સાઇન કરાવી. આ અંતર્ગત પેશવાઓને ગાયકવાડોના નફાનો ભાગ છોડવો પડ્યો હતો. પેશવા આ અંગે નારાજ થયા.

  3/6
 • એટલું કે અંગ્રેજોની પુણેની રેસિડેન્સીમાં આગ લગાવી દીધી. સ્થિતિ વધારે બગડતા પહેલા અંગ્રેજોએ પોતાની ફોજ મોકલી. ફોજમાં હતા કેટલાક મહાર સિપાહી. જેમની સામે પેશવાઓની ભારે-ભરખમ ફોજ ઊભી હતી. 1 જાન્યુઆરી, 1818નો તે દિવસ હતો. 

  એટલું કે અંગ્રેજોની પુણેની રેસિડેન્સીમાં આગ લગાવી દીધી. સ્થિતિ વધારે બગડતા પહેલા અંગ્રેજોએ પોતાની ફોજ મોકલી. ફોજમાં હતા કેટલાક મહાર સિપાહી. જેમની સામે પેશવાઓની ભારે-ભરખમ ફોજ ઊભી હતી. 1 જાન્યુઆરી, 1818નો તે દિવસ હતો. 

  4/6
 • કહેવામાં આવે છે કે આ અમુક સિપાહીઓએ કંઇક એવું કર્યું કે હજારોની સંખ્યામાં સૈનિકો ધરાવતી પેશવા સેના પર તેઓ ભારે પડ્યા. બન્ને તરફ નુકસાન થયું. અંગ્રેજોએ સૈનિક  ખોયા, તેમને શ્રદ્ધાંજલિ આપી. તે જ ગામડામાં તેમની માટે એક 'વિજય સ્થંભ' ઊભો કર્યો. જ્યાં માર્યા ગયેલા મહાર સૈનિકોના નામ આજે પણ છે. ફિલ્મના ટાઇટલ લોગોમાં પણ તે સ્થંભ દેખાય છે.

  કહેવામાં આવે છે કે આ અમુક સિપાહીઓએ કંઇક એવું કર્યું કે હજારોની સંખ્યામાં સૈનિકો ધરાવતી પેશવા સેના પર તેઓ ભારે પડ્યા. બન્ને તરફ નુકસાન થયું. અંગ્રેજોએ સૈનિક  ખોયા, તેમને શ્રદ્ધાંજલિ આપી. તે જ ગામડામાં તેમની માટે એક 'વિજય સ્થંભ' ઊભો કર્યો. જ્યાં માર્યા ગયેલા મહાર સૈનિકોના નામ આજે પણ છે. ફિલ્મના ટાઇટલ લોગોમાં પણ તે સ્થંભ દેખાય છે.

  5/6
 • ફિલ્મના ગીતનું ટિઝર રિલીઝ કરવામાં આવ્યું છે જેમાં સની લિયોની મરાઠી સાડીમાં જોવા મળે છે. ગીતના લિરિક્સ છે આલી રે આલી, મરાઠી મુલ્ગી આલી. લાલ કલરની સાડીમાં સની લિયોની ખૂબ જ સુંદર અને પરફેક્ટ દેખાય છે. તેનો ડાન્સ, તેની અદાઓ બધું જ ખૂબ જ રસપ્રદ દેખાય છે. આ ગીત ગણેશ આચાર્યએ કોરિયોગ્રાફ કર્યું છે જ્યારે શ્રેયા ઘોષાલનો અવાજ છે.

  ફિલ્મના ગીતનું ટિઝર રિલીઝ કરવામાં આવ્યું છે જેમાં સની લિયોની મરાઠી સાડીમાં જોવા મળે છે. ગીતના લિરિક્સ છે આલી રે આલી, મરાઠી મુલ્ગી આલી. લાલ કલરની સાડીમાં સની લિયોની ખૂબ જ સુંદર અને પરફેક્ટ દેખાય છે. તેનો ડાન્સ, તેની અદાઓ બધું જ ખૂબ જ રસપ્રદ દેખાય છે. આ ગીત ગણેશ આચાર્યએ કોરિયોગ્રાફ કર્યું છે જ્યારે શ્રેયા ઘોષાલનો અવાજ છે.

  6/6
 • loading...

ફોટોઝ વિશે

'ધ બેટલ ઑફ ભીમા કોરેગાંવ'ના પહેલા ગીતનું ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે, આ ટિઝરમાં સની લિયોની મરાઠી સાડીમાં જોવા મળે છે. તો તેમની સાથે અર્જુન રામપાલ, દિગંગના સૂર્યવંશી અને કૃષ્ણા અભિષેક પણ જોવા મળશે. અર્જુન રામપાલ લીડ રોલમાં દેખાશે. તે અહીં 'મહાર યોદ્ધા'નું પાત્ર ભજવશે. ફિલ્મનું પોસ્ટર તેમણે પોતાના સોશિયલ મીડિયા પર શૅર કર્યું છે. સાથે જ તેમણે લખ્યું છે કે, ફિલ્મનો ભાગ હોવા મને ગર્વ છે. એક ફિલ્મ જેમાં પાવરફુલ મેસેજ છે. ઇતિહાસનો એક પાર્ટ રિવિઝિટ કરવામાં આવ્યો છે.

First Published: 11th December, 2020 14:54 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK