મુંબઇમાં પડતાં વરસાદ દરમિયાન અર્જુન, રણબીર અને અભિષેક રમ્યા ફુટબૉલ, જુઓ તસવીરો

Updated: Jul 27, 2019, 16:05 IST | Shilpa Bhanushali
 • મુંબઇમાં ફિલ્મી સિતારા ઘણીવાર ફુટબૉલ રમતાં હોય છે. ફરી એકવાર બધાં એકસાથે ફુટબૉલ રમતાં જોવા મળ્યા અને વરસાદ હોવા છતાં બધાં રમતાં હતા. 

  મુંબઇમાં ફિલ્મી સિતારા ઘણીવાર ફુટબૉલ રમતાં હોય છે. ફરી એકવાર બધાં એકસાથે ફુટબૉલ રમતાં જોવા મળ્યા અને વરસાદ હોવા છતાં બધાં રમતાં હતા. 

  1/11
 • તસવીરોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે રણબીર કપૂર, અભિષેક બચ્ચન, અર્જુન કપૂર અને ઇશાન ખટ્ટર પણ સાથે ફુટબૉલ રમતાં જોવા મળ્યા. 

  તસવીરોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે રણબીર કપૂર, અભિષેક બચ્ચન, અર્જુન કપૂર અને ઇશાન ખટ્ટર પણ સાથે ફુટબૉલ રમતાં જોવા મળ્યા. 

  2/11
 • તસવીરમાં રણબીરનો એક અલગ જ અંદાજ સ્પષ્ટ જોવા મળે છે. ખાસ વાત એ છે કે મુંબઇમાં ખૂબ જ વરસાદ પડતો હતો. જ્યારે ફુટબૉલ મેચ થઈ રહી હતી ત્યારે પણ વરસાદ આવવા લાગ્યો પણ બધાં રમત રમતાં રહ્યા.

  તસવીરમાં રણબીરનો એક અલગ જ અંદાજ સ્પષ્ટ જોવા મળે છે. ખાસ વાત એ છે કે મુંબઇમાં ખૂબ જ વરસાદ પડતો હતો. જ્યારે ફુટબૉલ મેચ થઈ રહી હતી ત્યારે પણ વરસાદ આવવા લાગ્યો પણ બધાં રમત રમતાં રહ્યા.

  3/11
 • તસવીરમાં રણબીર કપૂર સાથે અભિષેક બચ્ચન પણ જોવા મળ્યા. 

  તસવીરમાં રણબીર કપૂર સાથે અભિષેક બચ્ચન પણ જોવા મળ્યા. 

  4/11
 • તસવીરમાં રણબીર કપૂર અને અર્જુન કપૂર પોતાના સાથી ખિલાડીઓ સાથે ખુશ જોવા મળે છે. 

  તસવીરમાં રણબીર કપૂર અને અર્જુન કપૂર પોતાના સાથી ખિલાડીઓ સાથે ખુશ જોવા મળે છે. 

  5/11
 • જણાવીએ કે ફુટબૉલ રમવા આયુષ્માન ખુરાનાનો ભાઇ અપારશક્તિ ખુરાના પણ પહોંચ્યો હતો. રણબીર કપૂર અને અપારશક્તિ ખુરાના પોતાના સાથી ખિલાડીઓ સાથે કેટલીક વાતો કરતાં જોવા મળ્યા.

  જણાવીએ કે ફુટબૉલ રમવા આયુષ્માન ખુરાનાનો ભાઇ અપારશક્તિ ખુરાના પણ પહોંચ્યો હતો. રણબીર કપૂર અને અપારશક્તિ ખુરાના પોતાના સાથી ખિલાડીઓ સાથે કેટલીક વાતો કરતાં જોવા મળ્યા.

  6/11
 • તસવીરોમાં અર્જુન કપૂર અને અભિષેક બચ્ચનને જોઇ શકાય છે. 

  તસવીરોમાં અર્જુન કપૂર અને અભિષેક બચ્ચનને જોઇ શકાય છે. 

  7/11
 • તસવીરમાં રણબીર કપૂર અને અર્જુન કપૂર પ્લેયર્સને ચીયર કરતાં જોવા મળે છે. 

  તસવીરમાં રણબીર કપૂર અને અર્જુન કપૂર પ્લેયર્સને ચીયર કરતાં જોવા મળે છે. 

  8/11
 • અર્જુન કપૂર, અભિષેક બચ્ચન અને રણબીર કપૂર આ પહેલા પણ સાથે ફુટબૉલ રમતાં જોવા મળ્યા છે.

  અર્જુન કપૂર, અભિષેક બચ્ચન અને રણબીર કપૂર આ પહેલા પણ સાથે ફુટબૉલ રમતાં જોવા મળ્યા છે.

  9/11
 • આ અવસરે ઇશાન ખટ્ટર પણ રમવા પહોંચ્યો હતો. ઇશાનની છેલ્લી ફિલ્મ ધડક હતી જેમાં જાન્હવી કપૂર પણ મુખ્ય ભૂમિકામાં હતી.

  આ અવસરે ઇશાન ખટ્ટર પણ રમવા પહોંચ્યો હતો. ઇશાનની છેલ્લી ફિલ્મ ધડક હતી જેમાં જાન્હવી કપૂર પણ મુખ્ય ભૂમિકામાં હતી.

  10/11
 • જણાવીએ કે ભારે વરસાદને કારણે મુંબઇ એક વાર ફરી પાણી પાણી થઈ ગઇ છે. અને સતત પડતા વરસાદને કારણે કેટલાય વિસ્તારોમાં પાણી પણ ભરાઇ ગયું છે. 

  જણાવીએ કે ભારે વરસાદને કારણે મુંબઇ એક વાર ફરી પાણી પાણી થઈ ગઇ છે. અને સતત પડતા વરસાદને કારણે કેટલાય વિસ્તારોમાં પાણી પણ ભરાઇ ગયું છે. 

  11/11
 • loading...

ફોટોઝ વિશે

કેટલાક ફિલ્મી સિતારા વીકએન્ડ પર આઉટિંગ કરતાં હોય છે તો કેટલાક પરિવાર સાથે સમય પસાર કરે છે. તો કેટલાક સિતારા સ્પોર્ટ્સમાં રસ લેતા હોય છે અને જુદી જુદી રમતો રમતાં હોય છે. તાજેતરમાં જ એકવાર રણબીર કપૂર, અભિષેક બચ્ચન અને અર્જુન કપૂર અને ઇશાન ખટ્ટર મુંબઇમાં ફુટબૉલ રમતાં જોવા મળ્યા. રમત દરમિયાન વરસાદ પડી રહ્યો હતો પણ બધાં જ રમત એન્જૉય કરતાં હતા. 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK