અજય દેવગણઃપરિવાર સાથે આ રીતે સમય વીતાવે છે એક્શન સ્ટાર, જુઓ ફોટોઝ

Apr 02, 2019, 13:46 IST
  • અજય દેવગણ બોલીવુડના સૌથી સફળ અભિનેતાઓમાંના એક છે. 90ઝના આ સ્ટારનું ફૅન ફોલોઈંગ આજે પણ યથાવત્ છે. 2 એપ્રિલ 1969ના રોજ પંજાબી પરિવારમાં જન્મેલા અજદેવગણ મૂળ અમૃતસરના છે.

    અજય દેવગણ બોલીવુડના સૌથી સફળ અભિનેતાઓમાંના એક છે. 90ઝના આ સ્ટારનું ફૅન ફોલોઈંગ આજે પણ યથાવત્ છે. 2 એપ્રિલ 1969ના રોજ પંજાબી પરિવારમાં જન્મેલા અજદેવગણ મૂળ અમૃતસરના છે.

    1/24
  • અજય દેવગણના પિતા વીરુ દેવગણ પણ બોલીવુડમાં સટન્ટ અને એક્શન કો ઓર્ડિનેટર હતા, તો તેમની માતા વીણા દેવગણ પ્રોડ્યુસર હતા. અજય દેવગણને ફૂલ ઓર કાંટેમાં વીરુ દેવગણના પુત્ર તરીકે જ ઈન્ટ્રોડ્યુસ કરાયા હતા. 

    અજય દેવગણના પિતા વીરુ દેવગણ પણ બોલીવુડમાં સટન્ટ અને એક્શન કો ઓર્ડિનેટર હતા, તો તેમની માતા વીણા દેવગણ પ્રોડ્યુસર હતા. અજય દેવગણને ફૂલ ઓર કાંટેમાં વીરુ દેવગણના પુત્ર તરીકે જ ઈન્ટ્રોડ્યુસ કરાયા હતા. 

    2/24
  • 1985માં અજય દેવગણે પ્યારી બેહના નામની ફિલ્મથી ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે ડેબ્યુ કર્યો હતો. અને 1991માં આવેલી ફૂલ ઓર કાંટેથી અજય દેવગણે ઓફિશિયલી ડેબ્યુ કર્યો હતો.  90ના દાયકામાં અજય દેવગણની દિલવાલે, વિજયપથ, સુહાગ જેવી ફિલ્મો હિટ રહી હતી.

    1985માં અજય દેવગણે પ્યારી બેહના નામની ફિલ્મથી ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે ડેબ્યુ કર્યો હતો. અને 1991માં આવેલી ફૂલ ઓર કાંટેથી અજય દેવગણે ઓફિશિયલી ડેબ્યુ કર્યો હતો.  90ના દાયકામાં અજય દેવગણની દિલવાલે, વિજયપથ, સુહાગ જેવી ફિલ્મો હિટ રહી હતી.

    3/24
  •  અજય દેવગણ અને કાજોલ 1995માં ફિલ્મ ગુંડારાજના શૂટિંગ દરમિયાન પહેલીવાર મળ્યા હતા.

     અજય દેવગણ અને કાજોલ 1995માં ફિલ્મ ગુંડારાજના શૂટિંગ દરમિયાન પહેલીવાર મળ્યા હતા.

    4/24
  •  લગ્ન પહેલા અજય દેવગણ અને કાજોલે ઈશ્ક, પ્યાર તો હોના હી થા, દિલ ક્યા કરે જેવી ફિલ્મો સાથે કરી હતી

     લગ્ન પહેલા અજય દેવગણ અને કાજોલે ઈશ્ક, પ્યાર તો હોના હી થા, દિલ ક્યા કરે જેવી ફિલ્મો સાથે કરી હતી

    5/24
  •  અજય દેવગણ અને કાજોલે 24 ફેબ્રુઆરી 1999માં લગ્ન કર્યા હતા. જેમાં અંગત પરિવારજનો જ હાજર રહ્યા હતા.

     અજય દેવગણ અને કાજોલે 24 ફેબ્રુઆરી 1999માં લગ્ન કર્યા હતા. જેમાં અંગત પરિવારજનો જ હાજર રહ્યા હતા.

    6/24
  • અજય દેવગણ અને કાજોલને 2003માં ન્યાસા નામની પુત્રીનો જન્મ થયો હતો. 2010ના સપ્ટેમ્બરમાં તેમને યુગ નામના પુત્રનો જન્મ થયો હતો.

    અજય દેવગણ અને કાજોલને 2003માં ન્યાસા નામની પુત્રીનો જન્મ થયો હતો. 2010ના સપ્ટેમ્બરમાં તેમને યુગ નામના પુત્રનો જન્મ થયો હતો.

    7/24
  • અજય દેવગણ અને કાજોલના બાળકો યુગ અને ન્યાસાનો પોટ્રેઈટ ફોટો પરાણે વ્હાલો લાગે તેવો છે. અજય દેવગણ અને કાજોલ પોતાના બાળકો સાથે ક્વોલિટી ટાઈમ વીતાવ છે.

    અજય દેવગણ અને કાજોલના બાળકો યુગ અને ન્યાસાનો પોટ્રેઈટ ફોટો પરાણે વ્હાલો લાગે તેવો છે. અજય દેવગણ અને કાજોલ પોતાના બાળકો સાથે ક્વોલિટી ટાઈમ વીતાવ છે.

    8/24
  • અજય દેવગણ અને કાજોલ બાળકો ન્યાસા અને યુગને પબ્લિસિટીથી દૂર રાખતા હતા. જો કે હવે ક્યારેક ન્યાસા પાર્ટીઝમાં પેરેન્ટસ્ સાથે જોવા મળે છે.

    અજય દેવગણ અને કાજોલ બાળકો ન્યાસા અને યુગને પબ્લિસિટીથી દૂર રાખતા હતા. જો કે હવે ક્યારેક ન્યાસા પાર્ટીઝમાં પેરેન્ટસ્ સાથે જોવા મળે છે.

    9/24
  • અજય દેવગણની પુત્રી ન્યાસાના ફેશન સ્ટેટમેન્ટને કારણે ઈન્સ્ટાગ્રામ પર તના સંખ્યાબંધ ફૅન છે. મિડ ડે સાથેના એક ઈન્ટરવ્યુમાં અજય દેવગણે કહ્યું હતું,'આજની જનરેશનના બાળકોની જેમ તે સારા જ કપડા પહેરે છે. તેની ડ્રેસિંગ સેન્સ અને ટેસ્ટ ખૂબ સારો છે.'

    અજય દેવગણની પુત્રી ન્યાસાના ફેશન સ્ટેટમેન્ટને કારણે ઈન્સ્ટાગ્રામ પર તના સંખ્યાબંધ ફૅન છે. મિડ ડે સાથેના એક ઈન્ટરવ્યુમાં અજય દેવગણે કહ્યું હતું,'આજની જનરેશનના બાળકોની જેમ તે સારા જ કપડા પહેરે છે. તેની ડ્રેસિંગ સેન્સ અને ટેસ્ટ ખૂબ સારો છે.'

    10/24
  • પુત્ર યુગ સાથે અજય દેવગણ. યુગ પિતાને શૂટિંગ દરમિયાન કંપની આપતો જોવા મળે છે. કાજોલ પણ કહી ચૂકી છે કે યુગ તેની પ્રાથમિક્તા છે.

    પુત્ર યુગ સાથે અજય દેવગણ. યુગ પિતાને શૂટિંગ દરમિયાન કંપની આપતો જોવા મળે છે. કાજોલ પણ કહી ચૂકી છે કે યુગ તેની પ્રાથમિક્તા છે.

    11/24
  • પુત્રી ન્યાસાના બોલીવુડ કરિયર વિશે વાત કરતા અજય દેવગણે કહ્યું હતું,'હું તેને ના નહીં પાડું. પરંતુ અત્યારે તે એક્ટિંગ કરવા નથી ઈચ્છતી, અને કાલનું કોઈને ખબર નથી.'

    પુત્રી ન્યાસાના બોલીવુડ કરિયર વિશે વાત કરતા અજય દેવગણે કહ્યું હતું,'હું તેને ના નહીં પાડું. પરંતુ અત્યારે તે એક્ટિંગ કરવા નથી ઈચ્છતી, અને કાલનું કોઈને ખબર નથી.'

    12/24
  • વધુમાં અજય દેવગણે કહ્યું હતું,'ન્યાસાના કરિયર વાત કરવી વહેલી છે. અમે તેને ણવા માટે સિંગાપોરની એક બેસ્ટ સ્કૂલમાં મોકલી છે.'

    વધુમાં અજય દેવગણે કહ્યું હતું,'ન્યાસાના કરિયર વાત કરવી વહેલી છે. અમે તેને ણવા માટે સિંગાપોરની એક બેસ્ટ સ્કૂલમાં મોકલી છે.'

    13/24
  • કેટલાક સેલિબ્રિટીઝ તેમના બાળકોને મીડિયા અટેન્શન મળવાથી ખુશ હોય છે. આ બાબતે વાત કરતા અજય દેવગણે કહ્યું હતું,'જ્યારે મીડિયાના કારણે હું ન્યાસાને ક્યાંક જવાની ના પાડું છું ત્યારે તે મને કહે છે કે પ્પા મારા બધા ફ્રેન્ડ્ઝ ત્યાં જાય છે. અમે એક્ટર્સ છીએ, અમે મીડિયા ફ્રેન્ડલી છીએ. પણ અમારા બાળકો મીડિયા માટે નથી.'

    કેટલાક સેલિબ્રિટીઝ તેમના બાળકોને મીડિયા અટેન્શન મળવાથી ખુશ હોય છે. આ બાબતે વાત કરતા અજય દેવગણે કહ્યું હતું,'જ્યારે મીડિયાના કારણે હું ન્યાસાને ક્યાંક જવાની ના પાડું છું ત્યારે તે મને કહે છે કે પ્પા મારા બધા ફ્રેન્ડ્ઝ ત્યાં જાય છે. અમે એક્ટર્સ છીએ, અમે મીડિયા ફ્રેન્ડલી છીએ. પણ અમારા બાળકો મીડિયા માટે નથી.'

    14/24
  • અજય દેવગણ અને કાજોલ સમયાંતરે પુત્રી ન્યાસા અને પુત્ર યુગ સાથે વેકશન મનાવે છે. બલ્ગેરિયાના વેકેશન દરમિયાન પુત્ર યુગ સાથે અજય દેવગણ

    અજય દેવગણ અને કાજોલ સમયાંતરે પુત્રી ન્યાસા અને પુત્ર યુગ સાથે વેકશન મનાવે છે. બલ્ગેરિયાના વેકેશન દરમિયાન પુત્ર યુગ સાથે અજય દેવગણ

    15/24
  • અજય દેવગણે કહ્યું હતું,'મને જજ કરો મારા બાળકોને નહીં. કાજોલ અને હું એક્ટર્સ છીએ.'

    અજય દેવગણે કહ્યું હતું,'મને જજ કરો મારા બાળકોને નહીં. કાજોલ અને હું એક્ટર્સ છીએ.'

    16/24
  • ગોલમાલ અગેઈનના પ્રીમિયર દરમિયાન અજય દેવગણ, પુત્ર યુગ અને પુત્રી ન્યાસા.

    ગોલમાલ અગેઈનના પ્રીમિયર દરમિયાન અજય દેવગણ, પુત્ર યુગ અને પુત્રી ન્યાસા.

    17/24
  • કાજોલે કહ્યું હતું કે ન્યાસાને ફોરેન ભણવા જવાની વાત સાંભળીને અજય દેવગણને સૌથી વધુ અસર થઈ હતી. તસવીરમાંઃ કાજોલ, ન્યાસા અને યુગ સાથે અજય દેવગણ

    કાજોલે કહ્યું હતું કે ન્યાસાને ફોરેન ભણવા જવાની વાત સાંભળીને અજય દેવગણને સૌથી વધુ અસર થઈ હતી.
    તસવીરમાંઃ કાજોલ, ન્યાસા અને યુગ સાથે અજય દેવગણ

    18/24
  • ફોરેનમાં વેકશન દરમિયાન પુત્ર યુગ સાથે કાજોલ અને અજય દેવગણ

    ફોરેનમાં વેકશન દરમિયાન પુત્ર યુગ સાથે કાજોલ અને અજય દેવગણ

    19/24
  • મુંબઈ એરપોર્ટ પર પુત્રી ન્યાસા, પુત્ર યુગ અને પત્ની કાજોલ સાથે અજય દેવગણ

    મુંબઈ એરપોર્ટ પર પુત્રી ન્યાસા, પુત્ર યુગ અને પત્ની કાજોલ સાથે અજય દેવગણ

    20/24
  • તનીષાના જન્મદિવસની ઉજવણી દરમિયાન પરિવાર સાથે અજય દેવગણ

    તનીષાના જન્મદિવસની ઉજવણી દરમિયાન પરિવાર સાથે અજય દેવગણ

    21/24
  • એકબીજાની આંખમાં જોઈ રહેલા કાજોલ અને અજય દેવગણ. છે ને રોમેન્ટિક જોડી !

    એકબીજાની આંખમાં જોઈ રહેલા કાજોલ અને અજય દેવગણ. છે ને રોમેન્ટિક જોડી !

    22/24
  • 24 ફેબ્રુઆરી, 2019ના રોજ અજય દેવગણ અને કાજોલના લગ્નજીવનને 20 વર્ષ થયા છે. બંને ઓફસ્ક્રીન પણ સાથે શાનદાર લાગે છે.

    24 ફેબ્રુઆરી, 2019ના રોજ અજય દેવગણ અને કાજોલના લગ્નજીવનને 20 વર્ષ થયા છે. બંને ઓફસ્ક્રીન પણ સાથે શાનદાર લાગે છે.

    23/24
  • હેપ્પી બર્થ ડે અજય દેવગણ  

    હેપ્પી બર્થ ડે અજય દેવગણ  

    24/24
  • loading...

ફોટોઝ વિશે

વર્સેટાઈલ એક્ટર અજય દેવગણનો આજે 50મો જન્મદિવસ છે. તેમના 50મા જન્મદિવસે વધુ એક કોમેડી ફિલ્મનું ટ્રેલર લૉન્ચ થઈ રહ્યું છે. એક્શન ફિલ્મોથી કોમેડી સુધી અને ગ્રે શેડ રોલ એ અજય દેવગણની ફિલ્મી સફર રહી છે. જો કે ફિલ્મોથી દૂર અજય દવગણ એક સારા પતિ અને કૂલ ડેડ છે. આ ફોટોઝ પરથી જુઓ કેવી રીતે પરિવાર સાથે અજય દેવગણ વીતાવે છે સમય. (તસવીર સૌજન્યઃઈન્સ્ટાગ્રામ, મિડ ડે આર્કાઈવ્સ, યોગેન શાહ) 

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK