Aishwarya Rai Bachchan: મિસીઝ બચ્ચન બન્યા પહેલાંનો ઐશ્વર્યાના અંદાજ પર એક નજર

Updated: 1st November, 2020 10:32 IST | Chirantana Bhatt
  • આ તસવીર છે મિસ વર્લ્ડ 1994ના સ્વીમ સ્યૂટ પરેડ રાઉન્ડની. 

    આ તસવીર છે મિસ વર્લ્ડ 1994ના સ્વીમ સ્યૂટ પરેડ રાઉન્ડની. 

    1/28
  • 1994માં મિસ વર્લ્ડ બન્યા પછીની ક્ષણોની તવીર. આ પહેલાં 1966માં રેઇતા ફરિયા પહેલી ભારતીય મહિલા હતી જેને આ ખિતાબ મળ્યો હતો. 

    1994માં મિસ વર્લ્ડ બન્યા પછીની ક્ષણોની તવીર. આ પહેલાં 1966માં રેઇતા ફરિયા પહેલી ભારતીય મહિલા હતી જેને આ ખિતાબ મળ્યો હતો. 

    2/28
  • ઐશ્વર્યા  અને સુષ્મિતા સેન, એ જ વર્ષે સુષ્મિતા સેન મિસ યુનિવર્સનું ટાઇટલ જીતી હતી. 

    ઐશ્વર્યા  અને સુષ્મિતા સેન, એ જ વર્ષે સુષ્મિતા સેન મિસ યુનિવર્સનું ટાઇટલ જીતી હતી. 

    3/28
  • તેના પિતા કૃષ્ણરાજ મરિન  બાયોલોજિસ્ટ હતા અને મમ્મી વૃંદા હોમ મેકર છે. તેનો મોટાભાઇ આદિત્ય મર્ચન્ટ નેવીમાં એન્જિનિયર છે.

    તેના પિતા કૃષ્ણરાજ મરિન  બાયોલોજિસ્ટ હતા અને મમ્મી વૃંદા હોમ મેકર છે. તેનો મોટાભાઇ આદિત્ય મર્ચન્ટ નેવીમાં એન્જિનિયર છે.

    4/28
  • અભિષેક બચ્ચન સાથેનું તેનું અફેર ભારે ચર્ચામાં હતુું અને 2007માં તેમણે લગ્ન કર્યાં. તેમણે ઓન સ્ક્રીન ઢાઇ અક્ષર પ્રેમ કે, કુછ ના કહો, બંટી ઔર બબલી, ઉમરાઉ જાન, ધૂમ 2, ગુરૂ અને રાવણ ફિલ્મમાં સાથે કામ કર્યું છે. 

    અભિષેક બચ્ચન સાથેનું તેનું અફેર ભારે ચર્ચામાં હતુું અને 2007માં તેમણે લગ્ન કર્યાં. તેમણે ઓન સ્ક્રીન ઢાઇ અક્ષર પ્રેમ કે, કુછ ના કહો, બંટી ઔર બબલી, ઉમરાઉ જાન, ધૂમ 2, ગુરૂ અને રાવણ ફિલ્મમાં સાથે કામ કર્યું છે. 

    5/28
  • અજય દેવગણ અને ઐશ્વર્યા રાયે હમ દિલ દે ચૂકે સનમ, હમ કિસી સે કમ નહીં, ખાખી અને રેનકોટ જેવી ફિલ્મો કરી છે. 

    અજય દેવગણ અને ઐશ્વર્યા રાયે હમ દિલ દે ચૂકે સનમ, હમ કિસી સે કમ નહીં, ખાખી અને રેનકોટ જેવી ફિલ્મો કરી છે. 

    6/28
  • જૅકી શ્રોફ અને ઐશ્વર્યાની જૂની તસવીર, તેમણે સાથે દેવદાસમાં કામ કર્યું છે. 

    જૅકી શ્રોફ અને ઐશ્વર્યાની જૂની તસવીર, તેમણે સાથે દેવદાસમાં કામ કર્યું છે. 

    7/28
  • સુનિલ શેટ્ટી સાથે ઐશ્વર્યાની જૂની તસવીર, તેમણે સાથે ઉમરાવ જાન, ક્યું હો ગયા ના અને રાધેશ્યામ-સીતારામમાં કામ કર્યું છે. જો કે રાધેશ્યામ-સીતારામ ફિલ્મ ડબ્બામાં જ રહી.

    સુનિલ શેટ્ટી સાથે ઐશ્વર્યાની જૂની તસવીર, તેમણે સાથે ઉમરાવ જાન, ક્યું હો ગયા ના અને રાધેશ્યામ-સીતારામમાં કામ કર્યું છે. જો કે રાધેશ્યામ-સીતારામ ફિલ્મ ડબ્બામાં જ રહી.

    8/28
  • અનીલ કપૂર સાથે તાલમાં ઐશ્વર્યાનું કામ વખણાયું હતું આ ઉપરાં તેઓ ફન્ને ખાન અને હમારા દિલ આપ કે પાસ હૈ ફિલ્મમાં જોવા મળ્યા હતા. 

    અનીલ કપૂર સાથે તાલમાં ઐશ્વર્યાનું કામ વખણાયું હતું આ ઉપરાં તેઓ ફન્ને ખાન અને હમારા દિલ આપ કે પાસ હૈ ફિલ્મમાં જોવા મળ્યા હતા. 

    9/28
  • એક બૉયફ્રેન્ડ વિવેક સાથે ઐશ્વર્યા રાય. તેમનું અફરે ક્યૂં હો ગયાના ફિલ્મ વખતે થયુ હતું. જે બાદમાં વિવાદોમાં ઘેરાયું. 

    એક બૉયફ્રેન્ડ વિવેક સાથે ઐશ્વર્યા રાય. તેમનું અફરે ક્યૂં હો ગયાના ફિલ્મ વખતે થયુ હતું. જે બાદમાં વિવાદોમાં ઘેરાયું. 

    10/28
  • તાલના સેટ પર ઐશ્વર્યા અને અનિલ કપૂર.

    તાલના સેટ પર ઐશ્વર્યા અને અનિલ કપૂર.

    11/28
  • બૉબી દેઓલ અને ઐશ્વર્યા રાય બચ્ચને શહીદ ફિલ્મમાં સાથે કામ કર્યું, જો કે તેમાં ઐશ્વર્યાનો કેમિયો જ હતો. ઐશ્વર્યાની પહેલી ફિલ્મ બૉબી દેઓલ સાથેની ઔર પ્યાર હો ગયા હતી..

    બૉબી દેઓલ અને ઐશ્વર્યા રાય બચ્ચને શહીદ ફિલ્મમાં સાથે કામ કર્યું, જો કે તેમાં ઐશ્વર્યાનો કેમિયો જ હતો. ઐશ્વર્યાની પહેલી ફિલ્મ બૉબી દેઓલ સાથેની ઔર પ્યાર હો ગયા હતી..

    12/28
  • ઐશ્વર્યા મૂળ મેંગલોર, કર્ણાટકની છે અને તેની માતૃભાષા તુલુ છે. 

    ઐશ્વર્યા મૂળ મેંગલોર, કર્ણાટકની છે અને તેની માતૃભાષા તુલુ છે. 

    13/28
  • ઐશ્વર્યાનું કુટુંબમાં બાદમાં મુંબઇ શિફ્ટ થયું હતું અને તે આર્ય વિદ્યા મંદિર હાઇ સ્કૂલમાં ભણી.

    ઐશ્વર્યાનું કુટુંબમાં બાદમાં મુંબઇ શિફ્ટ થયું હતું અને તે આર્ય વિદ્યા મંદિર હાઇ સ્કૂલમાં ભણી.

    14/28
  • બાદમાં જય હિંદ કૉલેજમાં એડમિશન લીધા પછી તે એક વર્ષ બાદ રૂપરેલ કૉલેજમાં ભણી હતી. 

    બાદમાં જય હિંદ કૉલેજમાં એડમિશન લીધા પછી તે એક વર્ષ બાદ રૂપરેલ કૉલેજમાં ભણી હતી. 

    15/28
  • તેણે ભારતીય શાસ્ત્રીય નૃત્ય અને સંગીતની તાલીમ લીધી છે.

    તેણે ભારતીય શાસ્ત્રીય નૃત્ય અને સંગીતની તાલીમ લીધી છે.

    16/28
  • તેણે એક સમયે મેડિસીનમાં કરિયર બનાવવાનો વિચાર કર્યો હતો.

    તેણે એક સમયે મેડિસીનમાં કરિયર બનાવવાનો વિચાર કર્યો હતો.

    17/28
  • જો કે તે આર્કિટેક્ટ બનવા માગતી હતી અને રચના સંસદ એકેડેમીમાંતેણે એડમિશન લીધું પણ મૉડલિંગ શરૂ કર્યું પછી તેણે એ અભ્યાસ છોડી દિધો.

    જો કે તે આર્કિટેક્ટ બનવા માગતી હતી અને રચના સંસદ એકેડેમીમાંતેણે એડમિશન લીધું પણ મૉડલિંગ શરૂ કર્યું પછી તેણે એ અભ્યાસ છોડી દિધો.

    18/28
  • તે આમીર ખાન અને મહિમા ચૌધરી સાથે પેપ્સીની કોમર્શિયલમાં જોવા મળી હતી. યાદ છે ને, સંજુ એટલે કે સંજના...

    તે આમીર ખાન અને મહિમા ચૌધરી સાથે પેપ્સીની કોમર્શિયલમાં જોવા મળી હતી. યાદ છે ને, સંજુ એટલે કે સંજના...

    19/28
  • તેણે મણી રત્નમની તામીલ ફિલ્મ ઇરુવરથી ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરી અને પછી એજ વર્ષે 1997માં બૉબી સાથે તેણે ઔર પ્યાર હો ગયા ફિલ્મથી હિંદી ફિલ્મોમાં પ્રવેશ કર્યો. 

    તેણે મણી રત્નમની તામીલ ફિલ્મ ઇરુવરથી ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરી અને પછી એજ વર્ષે 1997માં બૉબી સાથે તેણે ઔર પ્યાર હો ગયા ફિલ્મથી હિંદી ફિલ્મોમાં પ્રવેશ કર્યો. 

    20/28
  • તેને સૌથી પહેલા કોમર્શિયલ સફળતા મળી તામિલ રોમેન્ટિક ડ્રામા જીન્સ 1998માં અભિનય કરવાથી. 

    તેને સૌથી પહેલા કોમર્શિયલ સફળતા મળી તામિલ રોમેન્ટિક ડ્રામા જીન્સ 1998માં અભિનય કરવાથી. 

    21/28
  • પૂર્વ પ્રધાનમંત્રી પી વી નરસિંહા રાવ સાથે ઐશ્વર્યા રાય. તેણે આ મિટીમાં વડાપ્રધાનનો ઑટોગ્રાફ પણ લીધો હતો. 

    પૂર્વ પ્રધાનમંત્રી પી વી નરસિંહા રાવ સાથે ઐશ્વર્યા રાય. તેણે આ મિટીમાં વડાપ્રધાનનો ઑટોગ્રાફ પણ લીધો હતો. 

    22/28
  • તેને હમ દિલ દે ચૂકે સનમ અને દેવદાસ માટે બેસ્ટ એક્ટ્રેસના બે ફિલ્મફેર એવોર્ડ્ઝ મળી ચૂક્યા છે.

    તેને હમ દિલ દે ચૂકે સનમ અને દેવદાસ માટે બેસ્ટ એક્ટ્રેસના બે ફિલ્મફેર એવોર્ડ્ઝ મળી ચૂક્યા છે.

    23/28
  • ઐશ્વર્યા 2021માં આવનારી તામીલ હિસ્ટોરિકલ ડ્રામા ફિલ્મ પોન્નિયિન સેલવાનમાં એક્ટિંગ કરશે.

    ઐશ્વર્યા 2021માં આવનારી તામીલ હિસ્ટોરિકલ ડ્રામા ફિલ્મ પોન્નિયિન સેલવાનમાં એક્ટિંગ કરશે.

    24/28
  • ટાઇટેનિક એક્ટર બિલી ઝેન સાથે એક ઇવેન્ટમાં. 

    ટાઇટેનિક એક્ટર બિલી ઝેન સાથે એક ઇવેન્ટમાં. 

    25/28
  • ઐશ્વર્યાએ ઘણી લક્ઝરી બ્રાન્ડ સાથે ટાઇઅપ્સ કર્યા. 

    ઐશ્વર્યાએ ઘણી લક્ઝરી બ્રાન્ડ સાથે ટાઇઅપ્સ કર્યા. 

    26/28
  • એપ્રિલ 2003માં તેને ખાખીના સેટ્સ પર ઇજા થઇ હતી અને ફ્રેક્ચર થયું હતું. જીપ સાથેના એક્સિડન્ટને લીધે આ ઘટના ઘટી હતી. 

    એપ્રિલ 2003માં તેને ખાખીના સેટ્સ પર ઇજા થઇ હતી અને ફ્રેક્ચર થયું હતું. જીપ સાથેના એક્સિડન્ટને લીધે આ ઘટના ઘટી હતી. 

    27/28
  • તેણે મધર ટેરેસાની સંસ્થાના શીશુ ભવનની મુલાકાત લીધી હતી ત્યારની તસવીર.

    તેણે મધર ટેરેસાની સંસ્થાના શીશુ ભવનની મુલાકાત લીધી હતી ત્યારની તસવીર.

    28/28
  • loading...

ફોટોઝ વિશે

1લી નવેમ્બર ઐશ્વર્યા રાય બચ્ચનનો 47મો જન્મદિવસ છે. આ સ્પેશ્યલ દિવસે આપણે જોઇએ આ ફોર્મર મિસ વર્લ્ડની કેટલીક  તસવીરો જે તમે પહેલાં ક્યારેય નહીં જોઇ હોય. (તસવીરો મિડ-ડે આર્કાઇવ્ઝ)

First Published: 1st November, 2020 09:58 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK