આ છે તમારી ફેવરીટ આર.જે અંતરા એટલે કે આરોહી પટેલની ફિલ્મોગ્રાફી

Updated: Apr 12, 2019, 21:59 IST | Vikas Kalal
 •  લવની ભવાઈમાં આર.જે અંતરાના રોલ સાથે ફેમસ થયેલી આરોહી પટેલના ફિલ્મી કરિઅરની શરુઆત ગુજરાતી ફિલ્મ પ્રેમજી: રાઈઝ ઓફ વૉરિઅર સાથે થઈ હતી.

   લવની ભવાઈમાં આર.જે અંતરાના રોલ સાથે ફેમસ થયેલી આરોહી પટેલના ફિલ્મી કરિઅરની શરુઆત ગુજરાતી ફિલ્મ પ્રેમજી: રાઈઝ ઓફ વૉરિઅર સાથે થઈ હતી.

  1/12
 • આમ તો આરોહી પટેલની એક્ટ્રેસ તરીકેની ઓળખ બાળપણમાં જ થઈ ગઈ હતી. આરોહીએ 'મોતીના ચોક રે સપનામાં દીઠા' ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે સૌથી પહેલા કામ કર્યું હતું જેને સંદિપ પટેલ એટલે કે આરોહી પટેલના પિતાએ જ ડિરેક્ટ કર્યું હતું.

  આમ તો આરોહી પટેલની એક્ટ્રેસ તરીકેની ઓળખ બાળપણમાં જ થઈ ગઈ હતી. આરોહીએ 'મોતીના ચોક રે સપનામાં દીઠા' ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે સૌથી પહેલા કામ કર્યું હતું જેને સંદિપ પટેલ એટલે કે આરોહી પટેલના પિતાએ જ ડિરેક્ટ કર્યું હતું.

  2/12
 • આરોહીની પહેલી ફિલ્મ પ્રેમજીએ 10 એવોર્ડ પોતાના નામે કર્યા હતા.

  આરોહીની પહેલી ફિલ્મ પ્રેમજીએ 10 એવોર્ડ પોતાના નામે કર્યા હતા.

  3/12
 • પ્રેમજીની સફળતા બાદ ગુજરાતી બ્લોકબસ્ટર ફિલ્મ લવ ની ભવાઈમાં આર.જે અંતરા એટલે કે આરોહી પટેલે સૌની મન જીત્યું હતું.  લવની ભવાઈમાં આરોહી, મલ્હાર અને રેડિયોની કેમેસ્ટ્રી જામી હતી.

  પ્રેમજીની સફળતા બાદ ગુજરાતી બ્લોકબસ્ટર ફિલ્મ લવ ની ભવાઈમાં આર.જે અંતરા એટલે કે આરોહી પટેલે સૌની મન જીત્યું હતું.  લવની ભવાઈમાં આરોહી, મલ્હાર અને રેડિયોની કેમેસ્ટ્રી જામી હતી.

  4/12
 •  લવ ની ભવાઈ માટે આરોહી પટેલને 'બેસ્ટ એક્ટ્રેસ'નો એવોર્ડ પણ મળી ચૂક્યો છે. આ સિવાય પણ ઘણા એવોર્ડ ફિલ્મના નામે રહ્યા હતા.

   લવ ની ભવાઈ માટે આરોહી પટેલને 'બેસ્ટ એક્ટ્રેસ'નો એવોર્ડ પણ મળી ચૂક્યો છે. આ સિવાય પણ ઘણા એવોર્ડ ફિલ્મના નામે રહ્યા હતા.

  5/12
 • સંદીપ પટેલ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી લવ ની અનોખી ભવાઈની સફળતાએ આરોહી પટેલને ગુજરાતી ફિલ્મ દર્શકોમાં આગવુ સ્થાન અપાવ્યું છે. આ ફિલ્મને લોકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી છે.

  સંદીપ પટેલ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી લવ ની અનોખી ભવાઈની સફળતાએ આરોહી પટેલને ગુજરાતી ફિલ્મ દર્શકોમાં આગવુ સ્થાન અપાવ્યું છે. આ ફિલ્મને લોકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી છે.

  6/12
 • લવની ભવાઈની બાદ હમણા જ રિલીઝ થયેલી ફિલ્મ ચાલ જીવી લઈએમાં આરોહી પટેલ લીડ રોલમાં જોવા મળી હતી 

  લવની ભવાઈની બાદ હમણા જ રિલીઝ થયેલી ફિલ્મ ચાલ જીવી લઈએમાં આરોહી પટેલ લીડ રોલમાં જોવા મળી હતી 

  7/12
 •  કદાચ ગુજરાતી પહેલી ટ્રાવેલ ફિલ્મ ચાલ જીવી લઈએ જે તમને ઉત્તરાખંડની ખુબ સુંદર લોકેશન્સ પર લઈ જાય છે.  ફિલ્મમાં યશ સોની અને આરોહી પટેલની કેમેસ્ટ્રી સિલ્વર પડદે ખુબ વખણાઈ છે. 

   કદાચ ગુજરાતી પહેલી ટ્રાવેલ ફિલ્મ ચાલ જીવી લઈએ જે તમને ઉત્તરાખંડની ખુબ સુંદર લોકેશન્સ પર લઈ જાય છે.  ફિલ્મમાં યશ સોની અને આરોહી પટેલની કેમેસ્ટ્રી સિલ્વર પડદે ખુબ વખણાઈ છે. 

  8/12
 • ફિલ્મમાં આરોહી પટેલ એક મસ્તીભર્યા અંદાજમાં જોવા મળે છે જે જીવનને ભરપુર માણે છે. ફિલ્મે હાલમાં જ સિલ્વર સ્ક્રિન પર 10 અઠવાડિયા પૂરા કર્યા છે

  ફિલ્મમાં આરોહી પટેલ એક મસ્તીભર્યા અંદાજમાં જોવા મળે છે જે જીવનને ભરપુર માણે છે. ફિલ્મે હાલમાં જ સિલ્વર સ્ક્રિન પર 10 અઠવાડિયા પૂરા કર્યા છે

  9/12
 • ત્રણ સક્સેસફૂલ મૂવી પછી ફરી એકવાર આરોહી પટેલ ફેન્સને મનોરંજન કરાવવા આવી રહી છે.

  ત્રણ સક્સેસફૂલ મૂવી પછી ફરી એકવાર આરોહી પટેલ ફેન્સને મનોરંજન કરાવવા આવી રહી છે.

  10/12
 • આરોહી પટેલ તેની આગામી ફિલ્મ મોન્ટુ ની બિટ્ટુમાં જોવા મળશે.

  આરોહી પટેલ તેની આગામી ફિલ્મ મોન્ટુ ની બિટ્ટુમાં જોવા મળશે.

  11/12
 • સિલ્વર સ્ક્રિન સિવાય આરોહીએ ઘણી વેબ સિરીઝ પણ કરી છે. હાલમાં જ તે નોન આલ્કોહોલિક બ્રેકઅપ નામની સિરીઝમાં જોવા મળી હતી.

  સિલ્વર સ્ક્રિન સિવાય આરોહીએ ઘણી વેબ સિરીઝ પણ કરી છે. હાલમાં જ તે નોન આલ્કોહોલિક બ્રેકઅપ નામની સિરીઝમાં જોવા મળી હતી.

  12/12
 • loading...

ફોટોઝ વિશે

તમારી આર.જે અંતરા એટલે કે આરોહી પટેલ બાળપણથી એક્ટિંગ સાથે જોડાયેલી આરોહી પટેલની ફિલ્મી સફર કઈક ખાસ રહી છે. આરોહી પટેલ અત્યાર સુધી 3 સફળ અને ગુજરાતી ઈન્ડસ્ટ્રીની યુનિક અને સફળ ફિલ્મો આપી છે. જુઓ આરોહી પટેલની ફિલ્મી સફર

(ફોટો: ઈન્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK