Happy Birthday: જુઓ 'કાજોલ'ની રૅર તસવીરો, જે તમે ક્યારે નહીં જોઈ હોય

Updated: Aug 05, 2020, 11:38 IST | Sheetal Patel
  • કાજોલ બાળપણથી જ ફૅમિલી પર્સન રહી છે. એમની બધી થ્રો-બેક તસવીરો આ વાતનો પુરાવો છે. આ ફોટોમાં પણ કાજોલ પોતાની માતાના ખોળામાં સૂતેલી દેખાઈ રહી છે અને કૅમેરા સામે પોઝ આપતી દેખાઈ રહી છે. તેમ જ માતાના ગળે લાગી રહીને પોઝ આપી રહી છે કાજોલની બહેન તનિષા મુખર્જી.

    કાજોલ બાળપણથી જ ફૅમિલી પર્સન રહી છે. એમની બધી થ્રો-બેક તસવીરો આ વાતનો પુરાવો છે. આ ફોટોમાં પણ કાજોલ પોતાની માતાના ખોળામાં સૂતેલી દેખાઈ રહી છે અને કૅમેરા સામે પોઝ આપતી દેખાઈ રહી છે. તેમ જ માતાના ગળે લાગી રહીને પોઝ આપી રહી છે કાજોલની બહેન તનિષા મુખર્જી.

    1/12
  • કાજોલ પોતાની માતા અને એક્ટ્રેસ તનુજા સાથે ઘણી તસવીરો છે પરંતુ તે પિતા અને ડાયરેક્ટર-પ્રોડ્યૂસર શોમૂ મુખર્જી સાથે ઓછા ફોટોઝમાં નજર આવી છે. જોકે આ તસવીરમાં કાજોલ અને તનિષા પોતાના પિતા સાથે કૅમેરા સામે પોઝ આપતી નજર આવી રહી છે.

    કાજોલ પોતાની માતા અને એક્ટ્રેસ તનુજા સાથે ઘણી તસવીરો છે પરંતુ તે પિતા અને ડાયરેક્ટર-પ્રોડ્યૂસર શોમૂ મુખર્જી સાથે ઓછા ફોટોઝમાં નજર આવી છે. જોકે આ તસવીરમાં કાજોલ અને તનિષા પોતાના પિતા સાથે કૅમેરા સામે પોઝ આપતી નજર આવી રહી છે.

    2/12
  • કાજોલ અને તનીષા વચ્ચે સારી બોન્ડિંગ છે. તેઓ એક સાથે મોટા થયા અને હાલ તેમના કામમાં વ્યસ્ત છે. આ ક્યૂટ તસવીરમાં પણ કાજોલ પોતાની નાની બહેન તનિષા સાથે સ્માઈલ કરતી દેખાઈ રહી છે.

    કાજોલ અને તનીષા વચ્ચે સારી બોન્ડિંગ છે. તેઓ એક સાથે મોટા થયા અને હાલ તેમના કામમાં વ્યસ્ત છે. આ ક્યૂટ તસવીરમાં પણ કાજોલ પોતાની નાની બહેન તનિષા સાથે સ્માઈલ કરતી દેખાઈ રહી છે.

    3/12
  • કાજોલ અને તનિષા તેમના માતાપિતા, ખાસ કરીને તેમની માતાની ખૂબ નજીક છે. બન્ને તેની માતાના પગલે ચાલે છે અને તે બૉલીવુડની સૌથી સફળ અભિનેત્રીઓમાંની એક છે. અહીં પણ કાજોલ અને તનિષા તેની માતા સાથે કેમેરા માટે પોઝ આપતા નજરે પડે છે.

    કાજોલ અને તનિષા તેમના માતાપિતા, ખાસ કરીને તેમની માતાની ખૂબ નજીક છે. બન્ને તેની માતાના પગલે ચાલે છે અને તે બૉલીવુડની સૌથી સફળ અભિનેત્રીઓમાંની એક છે. અહીં પણ કાજોલ અને તનિષા તેની માતા સાથે કેમેરા માટે પોઝ આપતા નજરે પડે છે.

    4/12
  • કાજોલના પિતા શોમૂ મુખર્જીનું 2008માં અવસાન થયું હતું અને ત્યારબાદ તેના પરિવારમાં દુ:ખનો પહાડ તૂટી પડ્યો હતો. જો કે, કાજોલ સાથે તેની યાદો અને ચિત્રો હંમેશાં જીવંત રહેશે. આ પરફેક્ટ તસવીરમાં શોમૂ બન્ને પુત્રી પર પ્રેમનો વરસાદ વરસાવી રહ્યા છે.

    કાજોલના પિતા શોમૂ મુખર્જીનું 2008માં અવસાન થયું હતું અને ત્યારબાદ તેના પરિવારમાં દુ:ખનો પહાડ તૂટી પડ્યો હતો. જો કે, કાજોલ સાથે તેની યાદો અને ચિત્રો હંમેશાં જીવંત રહેશે. આ પરફેક્ટ તસવીરમાં શોમૂ બન્ને પુત્રી પર પ્રેમનો વરસાદ વરસાવી રહ્યા છે.

    5/12
  • કહીં શકાય કે ડાયરેક્ટર-પ્રોડ્યૂસર પિતા અને એક્ટ્રેસ માતાના ઘરે જન્મ થવાથી કાજોલની કિસ્મતમાં જ આગળ ચાલીને એક્ટ્રેસ બનવાનું લખાયું હતું. આ કહેવાની જરૂર નથી કે કાજોલે પોતાના કામથી પેરેન્ટ્સને ગર્વનો અનુભવ કરાવ્યો હતો. આ તસવીરમાં કાજોલ માતા અને પિતા સાથે નજર આવી રહી છે.

    કહીં શકાય કે ડાયરેક્ટર-પ્રોડ્યૂસર પિતા અને એક્ટ્રેસ માતાના ઘરે જન્મ થવાથી કાજોલની કિસ્મતમાં જ આગળ ચાલીને એક્ટ્રેસ બનવાનું લખાયું હતું. આ કહેવાની જરૂર નથી કે કાજોલે પોતાના કામથી પેરેન્ટ્સને ગર્વનો અનુભવ કરાવ્યો હતો. આ તસવીરમાં કાજોલ માતા અને પિતા સાથે નજર આવી રહી છે.

    6/12
  • કાજોલ અને અજય દેવગનના લગ્નને 20 વર્ષ પૂરા થયા હતા ત્યારે આ તસવીર અજય દેવગને સોશિયલ મીડિયા પર શૅર કરી હતી.

    કાજોલ અને અજય દેવગનના લગ્નને 20 વર્ષ પૂરા થયા હતા ત્યારે આ તસવીર અજય દેવગને સોશિયલ મીડિયા પર શૅર કરી હતી.

    7/12
  • કાજોલની આ બાળપણ તસવીરમાં તે ઘણી નાની અને તેજસ્વી સ્મિત ઝળકતી જોવા મળી રહી છે.

    કાજોલની આ બાળપણ તસવીરમાં તે ઘણી નાની અને તેજસ્વી સ્મિત ઝળકતી જોવા મળી રહી છે.

    8/12
  • કાજોલના આ થ્રો-બેક અને રૅર ફોટઝ જોઈને તમે પણ તમારું બાળપણ કરતા થઈ જશો.

    કાજોલના આ થ્રો-બેક અને રૅર ફોટઝ જોઈને તમે પણ તમારું બાળપણ કરતા થઈ જશો.

    9/12
  • 8માં વાર્ષિક એશિયન પેઇન્ટ્સ સ્ટાર સ્ક્રીન એવોર્ડ્સમાં 'કભી ખુશી કભી ગમ' માટે કાજોલને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો.

    8માં વાર્ષિક એશિયન પેઇન્ટ્સ સ્ટાર સ્ક્રીન એવોર્ડ્સમાં 'કભી ખુશી કભી ગમ' માટે કાજોલને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો.

    10/12
  • એક્ટ્રેસ કાજોલ અને રવીના ટંડનની રૅર તસવીર પર કરો એક નજર

    એક્ટ્રેસ કાજોલ અને રવીના ટંડનની રૅર તસવીર પર કરો એક નજર

    11/12
  • કાજોલે એક્ટિંગને આગળ વધારવા માટે પોતાનો અભ્યાસ છોડી દીધો હતો. અને વર્ષ 1993માં શાહરૂખ ખાન સાથે અભિનેત્રીના રોલમાં ફિલ્મ 'બાઝીગર'ને એક મોટો બ્રેક મળ્યો.

    કાજોલે એક્ટિંગને આગળ વધારવા માટે પોતાનો અભ્યાસ છોડી દીધો હતો. અને વર્ષ 1993માં શાહરૂખ ખાન સાથે અભિનેત્રીના રોલમાં ફિલ્મ 'બાઝીગર'ને એક મોટો બ્રેક મળ્યો.

    12/12
  • loading...

ફોટોઝ વિશે

લૉકડાઉનમાં બૉલીવુડ સેલિબ્રિટીઝ ચાહકોનું મનોરંજન કરવા સતત સોશિયલ મીડિયા પર એક્ટિવિટી કરી રહ્યા છે. બૉલીવુડ એક્ટર પણ પોતાના જૂના થ્રો-બેક ફોટોઝ પોતાના ચાહકો વચ્ચે શૅર કરી રહ્યા છે. બૉલીવુડમાં હવે નવા સ્ટાર્સ અને ટેલેન્ટની કઈ કમી નથી. દીપિકા પાદુકોણથી લઈને આલિયા ભટ્ટ સુધી અને વરૂણ ધવન, રણબીર કપૂર અને રણવીર સિંહ દરેક સ્ટાર્સ ટેલેન્ટના મામલામાં કોઈનાથી ઓછા નથી. એના બાદ પણ બૉલીવુડ એક્ટ્રેસ કાજોલ ઈન્ડસ્ટ્રીની સૌથી ફૅમસ અને પોપ્યુલર એક્ટ્રેસમાંથી એક છે. એની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ જાય છે. આજે કાજોલનો જન્મદિવસ 46મો જન્મદિવસ છે. કાજોલનો જન્મદિવસ 5 ઑગસ્ટ 1974એ થયો હતો લૉકડાઉનની મહામારી વચ્ચે અમે તમને કાજોલનો ફૅમિલી આલ્બમની કેટલીક ન જોવાયેલી તસવીરો દર્શાવી રહ્યા છે. કરો એક નજર

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK