Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ચાલુ બુલેટિને અર્નબને કેમ યાદ આવી સની લિયોની?

ચાલુ બુલેટિને અર્નબને કેમ યાદ આવી સની લિયોની?

23 May, 2019 01:06 PM IST |

ચાલુ બુલેટિને અર્નબને કેમ યાદ આવી સની લિયોની?

અર્નબ ગોસ્વામી અને સની લિયોની

અર્નબ ગોસ્વામી અને સની લિયોની


લોકસભા ચૂંટણી 2019ને લઈને જે દિવસની રાહ હતી એ દિવસ આજે આવી ગયો છે અને પરિણામ આવવાના શરૂ થઈ ગયા છે. રાજનેતાઓની સાથે કેટલાક ફિલ્મી સિતારાઓ પણ ચૂંટણી લડી રહ્યા છે. ઘણા ફિલ્મી સ્ટાર્સ પહેલી વાર મેદાનમાં ઉતર્યા છે. એવામાં જ્યારે પરિણામ આવવાના શરૂ થઈ ગયા છે તો બૉલીવુડ સ્ટાર્સનું રિએક્શન પણ સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યું છે.

 




 


વાત કરીએ એક ટીવી એન્કરની જે બુમ બરાડા પાડવામાં જાણીતા છે. તેઓ આજે ઘણા જોશમાં દેખાઈ રહ્યા છે. એટલા જોશમાં છે કે સની દેઓલને સની લિયોની કહી ગયા. પછી તરત પોતાની ભૂલ સુધારી લીધી. વીડિયો પણ ઘણો વાયરલ થઈ ગયો. લોકોએ એનો વીડિયો પણ કાઢી લીધો.

 

 

સોશિયલ મીડિયા પર લોકો વીડિયોની મજા માણી રહ્યા છે. લોકો કમેન્ટ પણ કરી રહ્યા છે કે ઈલેક્શન કમીશનની જગ્યાએ મનોરંજનવાળી વેબસાઈટ પર વધારે સમય વીતાવશો તો આવું જ થશે.

આ પણ વાંચો : વિવેક ઓબેરૉયને ધમકી મળ્યા બાદ મુંબઈ પોલીસે વધારી સુરક્ષા, આ છે કારણ

અર્નબ ગોસ્વામીની મજા લેવામાં સની લિયોની પણ પાછળ ના રહી તેણે ટ્વિટ કરીને પુછ્યું કેટલા વોટથી આગળ ચાલી રહી છું. બધા બિચારા એન્કરને ટ્રોલ કરી રહ્યા છે. લોકોને મનોરંજન મળી રહ્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

23 May, 2019 01:06 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK