Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Anniversary પર અનુષ્કા અને વિરાટ કોહલીએ શૅર કરી આ પોસ્ટ

Anniversary પર અનુષ્કા અને વિરાટ કોહલીએ શૅર કરી આ પોસ્ટ

11 December, 2020 04:57 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

Anniversary પર અનુષ્કા અને વિરાટ કોહલીએ શૅર કરી આ પોસ્ટ

Anniversary પર અનુષ્કા અને વિરાટ કોહલીએ શૅર કરી આ પોસ્ટ

Anniversary પર અનુષ્કા અને વિરાટ કોહલીએ શૅર કરી આ પોસ્ટ


અનુષ્કા શર્મા (Anushka Sharma) અને વિરાટ કોહલી (Virat Kohli) આજે (11 ડિસેમ્બરે) પોતાની ત્રીજી એનિવર્સરી સેલિબ્રેટ કરી રહ્યાં છે. વિરાટ હાલ અનુષ્કા સાથે નથી. બન્નેએ આ અવસરે પોતાના સોશિયલ મીડિયા (Social Media) અકાઉન્ટ પરથી એક-બીજા માટે સુંદર મેસેજ કર્યા છે. સાથે જ તેમની અનસીન તસવીર પણ પોસ્ટ કરી છે.

અનુષ્કા કરી રહી છે વિરાટ કોહલીને યાદ
અનુષ્કાએ લખ્યું, આપણાં 3 વર્ષ ખૂબ જ જલ્દી આપણે 3, મિસ યૂ.



 
 
 
View this post on Instagram

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)


તો વિરાટ કોહલીએ લખ્યું છે, 3 વર્ષ અને જીવનભરનો સાથ. વિરાટે લગ્નની અનસીન તસવીર પોસ્ટ કરી છે. આમાં અનુષ્કા તેની તરફ જોઇને ખડખડાટ હસી રહી છે. તો અનુષ્કાએ વિરાટની પાછળથી ભેટતી હોય તેવી તસવીર પોસ્ટ કરી છે.


લગ્ન પહેલા 4 વર્ષ રિલેશનમાં હતાં 'વિરુષ્કા'
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા 11 ડિસેમ્બર 2017ના એક-બીજા સાથે લગ્ન બંધનમાં બંધાયાય તેમણે એકાએક લગ્નની તસવીર પોસ્ટ કરીને પોતાના ચાહકોને ચોંકાવી દીધા હતા. લગ્ન પહેલા બન્ને 4 વર્ષ સુધી રિલેશનશિપમાં હતા. આ વર્ષે ઑગસ્ટમાં બન્નેએ પેરેન્ટસ બનવાની ખુશખબરી પોતાના ચાહકો સાથે શૅર કરી હતી. વિરાટ અને અનુષ્કા જાન્યુઆરી 2021 દરમિયાન ઘરમાં નાનકડા મહેમાનનું સ્વાગત કરશે.

ટૂંક સમયમાં જ અનુષ્કાની સાથે હશે વિરાટ
વિરાટ હાલ અનુષ્કા સાથે નથી. તે ODI માટે ઑસ્ટ્રેલિયામાં છે. અનુષ્કા મુંબઇમાં પોતાના પરિવાર સાથે છે. જો કે, વિરાટ ટૂંક સમયમાં જ પાછો આવવાનો છે. તે પેટર્નિટી લીવ લઈને થોડોક સમય અનુષ્કા સાથે રહેશે.

Whatsapp-channel Whatsapp-channel

11 December, 2020 04:57 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK