Mrs. મેહતાથી લઈને બબીતાજી સુધી, હજી કુંવારા છે 'તારક મેહતા'ના આ કલાકારો

Updated: Aug 13, 2020, 19:45 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai Desk

આ હિટ શૉમાં સુપર હીટ થયેલા કેટલાક કલાકારો એવા છે જેમના લગ્ન નથી થયા. તો જાણો કોણ છે એવા કલાકાર....

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા
તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા

તારક મેહતા કા ઊલ્ટા ચશ્મા(Taarak Mehta ka ooltah Chashma) શૉ મનોરંજનના આ વિશ્વમાં ખૂબ જ જાણીતો થઈ ગયો છે. આ ટીવી શૉ છેલ્લા 12 વર્ષથી સતત દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શૉની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાડી શકાય છે કે આમાં જેટલા પણ કલાકાર છે તેમના પોતાના નામથી તેમને ખૂબ જ ઓછાં લોકો ઓળખે છે. પણ મોટા ભાગના લોકો તેમને તેમના પાત્રના નામથી જ ઓળખે છે. પછી તે જેઠાલાલનું પાત્ર ભજવનાર દીલિપ જોશી(Dilip Jshi)હોય કે દયાબેનનું પાત્ર ભજવનારી દિશા વાકાણી(Disha Vakani). આ હિટ શૉમાં સુપર હીટ થયેલા કેટલાક કલાકારો એવા છે જેમના લગ્ન નથી થયા. તો જાણો કોણ છે એવા કલાકાર....

શૉમાં મહત્વનું પાત્ર ભજવનાર મિસિસ અંજલી તારક મેહતાનું પાત્ર ભજવનાર નેહા મેહતા 42 વર્ષનાં થઈ ગયા છે. ઉંમરના આ પડાવ પર પહોંચ્યા છતાં તેમને એકલા રહેવું વધારે યોગ્ય લાગ્યું. 

Neha Mehta

બબીતાજીનું પાત્ર ભજવનાર મુનમુન દત્તા પણ 32 વર્ષના છે પણ હજી તેમણે પણ લગ્ન કર્યા નથી.

Munmun Dutta

શૉમાં બબીતાજીના પતિનું પાત્ર ભજવનાર મિસ્ટર અય્યર ઉર્ફે તનુજ મહાશબ્દે 46 વર્ષના હોવા છતાં હજી પણ અવિવાહિત છે.

Tanuj Mahashabde

42 વર્ષના નિર્મલ સોની શૉમાં ડૉ. હંસરાજ હાથીનું પાત્ર ભજવી રહ્યા છે પણ તેમના પણ હજી સુધી લગ્ન થયા નથી.

Nirmal Soni

શૉમાં રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવનાર ગુરુચરન સિંહ 40 વર્ષથી વધુ થઈ ગયા છે. અને હજી તે પણ કુંવારા જ છે.

 • 1/30
   વાસ્તવિક જીવનમાં મુનમુન દત્તા ઘણી ગ્લેમરસ છે. 

 • 2/30
  જેઠાલાલની બબીતાજી ઈન્સ્ટાગ્રામ પર પોતાના હૉટ ફોટોઝ શેર કરતી રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેમના ફૉલોઅર્સની સંખ્યા 2.4 મિલિયનથી વધુ છે. 

 • 3/30
  ટીવી એક્ટ્રેસની તુલનામાં બબીતાજી સૌથી વધુ ફૉલો કરવામાં આવતી સેલિબ્રિટીઝમાંથી એક છે.

 • 4/30
  મુનમુન દત્તાએ પોસ્ટ ગ્રેજ્યુએશન અંગ્રેજી વિષય સાથે કર્યુ છે. તે અભ્યાસમાં ઘણી હોશિયાર હતી. સૂત્ર મુજબ મુનમુને જણાવ્યું હતું કે તે એક્ટિંગ ફીલ્ડમાં આવવા માગતી ન હતી, પરંતુ ડોક્ટર બનવા માગતી હતી.

 • 5/30
  મુનમુને કહ્યું કે, હું તે હજુ પણ ડોક્ટર બનવા માંગુ છું. તક મળે તો હું ખૂબ વાંચુ છું. મારા ફોનમાં મેડિકલ સાથે સંબંધિત એપ પણ છે.

 • 6/30
  જ્યારે મુનમુન પુણેમાં રહેતી હતી તે દરમિયાન તેણે ફેશન શૉમાં હિસ્સો લેવાનું શરૂ કર્યુ. 

 • 7/30
   ફેશન ઈન્ડસ્ટ્રીમાં રસ હોવાના કારણે મુનમુન મુંબઈ પહોંચી. 2004ના વર્ષમાં તેણે ZEETV પર આવતી સીરિયલ ‘હમ સબ બારાતી’થી ડેબ્યૂ કર્યુ.

 • 8/30
  ફિલ્મોની વાત કરીએ મુનમુનની પહેલી ફિલ્મ હાસન સાથે ‘મુંબઈ એક્સપ્રેસ’ હતી. આ ઉપરાંત તેણે 2006માં ફિલ્મ ‘હૉલી ડે’ પણ કરી હતી. 

 • 9/30
  મુનમુન પોતાના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. બોલીવુડમાં MeTooની શરૂઆતનો શ્રેય તનુશ્રી દત્તાને જાય છે, પરંતુ મુનમુન ઘણાં સમયથી આ મુદ્દો ઉઠાવવા માંગતી હતી.

 • 10/30
  મુનમુન દત્તા એક્ટર અરમાન કોહલી સાથેના અફેરને લઇને પણ ચર્ચાનો વિષય બની હતી. 

 • 11/30
   2008માં મુનમુનનું અફેર અરમાન કોહલી સાથે હતું અને થોડા સમય બાદ તેમનું બ્રેકઅપ થઈ ગયુ. તેમના બ્રેકઅપનું કારણ અરમાનનો ગુસ્સાવાળો અને આક્રમક સ્વભાવ છે.

 • 12/30
   વેલેન્ટાઇન્સ ડે પર અરમાને મુનમુન સાથે મારપીટ કરી હતી. મુનમુને તેની ફરિયાદ પોલીસમાં પણ લખાવી હતી. જે બાદ આ મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. તે બાદ અરમાનને દંડ ફટકારવામાં આવ્યો હતો.

 • 13/30
  ટીવીની પોપ્યુલર સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નું દરેક પાત્ર દર્શકો વચ્ચે ખૂબજ લોકપ્રિય છે. આ પાત્રમાંથી એક છે બબીતા અય્યર એટલે કે મુનમુન દત્તા જે તેના ગ્લેમરસ અંદાજના કારણે ટીવીની સાથે સોશિયલ મીડિયા પર પણ ઘણી લોકપ્રિય છે. 

 • 14/30
  મુનમુન દત્તા ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે અને તેની ગ્લેમરસ અને હોટ તસવીરો સતત પોસ્ટ કરતી હોય છે. જે તેના ફેન્સને ઘણી પસંદ આવે છે.

 • 15/30
   મુનમુન દત્તા પોતાની ફિટનેસને લઈને ઘણી સજાગ રહે છે, જેમ તમે સીરિયલમાં પણ એમને જોગિંગ અને કસરત કરતા જોઈ છે પણ હકીકતમાં પણ તે યોગા કરીને પોતાની બૉડીને ફિટ રાખે છે.

 • 16/30
  આપને જણાવી દઈએ કે મુનમુન દત્તાનો જન્મ 28 સપ્ટેમ્બર, 1987ના રોજ પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં થયો હતો. 

 • 17/30
  મુનમુન દત્તા ઈન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ તસવીરો શૅર કરતી રહે છે. લોકો લાખોની સંખ્યામાં તસવીરોને લાઈક્સ અને કમેન્ટ્સ કરે છે.

 • 18/30
  મુનમુન દત્તાનું પાત્ર બબીતા ઐય્યર ગોકુલધામ સોસાયટીમાં સૌથી વધુ સ્ટાઈલિશ છે. 

 • 19/30
   બંગાળી એક્ટ્રેસ મુનમુન દત્તા સીરિયલમાં પણ બંગાળી યુવતીના રોલમાં જ છે. જે સાઉથ ઈન્ડિયન યુવકની પત્નીના રોલમાં ખૂબ જ સ્ટાઈલિશ અને ફેશનેબલ છે.

 • 20/30
  બબીતાજી રિયલ લાઈફમાં પણ ફેશનને લઈને જાગૃત છે. ગોકુલધામના મહિલા મંડળમાં બબીતાજીને શૉની શરૂઆતથી જ સૌથી વધુ સ્ટાઈલિશ બતાવવામાં આવી છે..

 • 21/30
  સીરિયલ શરૂ થઈ ત્યારે મુનમુનના વાળ ટૂંકા હતા. સીરિયલના શરૂઆતના વર્ષોમાં બબીતાજીને તમે રંગીન જીન્સ અને શર્ટ અથવા ટૉપ પહેરતા જોતા હતી.

 • 22/30
  જેઠાલાલ હંમેશા બબીતાજીના વખાણ કરતાં રહે છે અને તેમની દરેક વાતમાં હામી ભરે છે. ત્યારે બબીતાજી પણ જેઠાલાલના દરેક વખાણને હળવાશથી હસીને સ્વીકારી લે છે.

 • 23/30
  તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી પર ચાલનારો સૌથી લાંબો શો છે.

 • 24/30
  ગોકુલધામ સોસાયટીના રહેવાસીઓ દરેક તહેવારની ઉજવણી ધામધૂમથી કરે.

 • 25/30
  તહેવારો અનુસાર ગોકુલધામના લોકો કપડાં પહેરે છે. ટ્રેડિશનલ લૂકમાં પણ બબીતાજીની સુંદરતા છલકાય છે. મરાઠી મુલગી કે પંજાબી કૂડી મુનમુન દરેક લૂકમાં ખૂબસૂરત લાગે છે.

 • 26/30
  ગોકુલધામમાં કોઈપણ કાર્યક્રમ હોય જેઠાલાલ હંમેશા ઈચ્છે છે કે તેમાં તેના પાર્ટનર બબીતાજી બને. 

 • 27/30
   ડાન્સ હોય કે ક્રિકેટ મેચ જેઠાલાલ બબીતાજી તેની સાથે હોય તેવી જ ઈચ્છા રાખે છે.

 • 28/30
  જેમ જેમ વર્ષો વીતતા ગયા તેમ બબીતા એટલે કે મુનમુનના લૂક બદલાતા ગયા. દરેક લૂકની સાથે તેની સુંદરતા વધી ગઈ છે. તેની ડ્રેસિંગ સ્ટાઈલ પણ ઘણા લોકોએ ટ્રાઈ કરી જ હશે..

 • 29/30
  જેઠાલાલની સવાર પણ બબીતાજીના દર્શનથી જ થાય છે. જેઠાલાલના 'ગુડ મોર્નિંગ બબીતાજી' કહેવાથી આખું ગોકુલધામ સોસાયટી આ અવાજથી ગુંજી ઉઠે છે.

 • 30/30
  બબીતાજીને બંગાળી મિઠાઈ ખાવાનો પણ ઘણો શોખ છે. 

Loading...
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK