Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઐશ્વર્યા રાય બચ્ચન કઈ બ્યુટી ટિપ્સ આપવા માગે છે આરાધ્યાને?

ઐશ્વર્યા રાય બચ્ચન કઈ બ્યુટી ટિપ્સ આપવા માગે છે આરાધ્યાને?

27 August, 2019 11:09 AM IST | મુંબઈ

ઐશ્વર્યા રાય બચ્ચન કઈ બ્યુટી ટિપ્સ આપવા માગે છે આરાધ્યાને?

ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા

ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા


ઐશ્વર્યા રાય બચ્ચન તેની દીકરી આરાધ્યાને સુંદરતા માટેની ખાસ ટિપ્સ આપવા માગે છે. ઐશ્વર્યાની સુંદરતાની તો પૂરી દુનિયા કાયલ છે. આરાધ્યાને કઈ ટિપ્સ આપવા માગે છે એ વિશે ઐશ્વર્યાએ કહ્યું હતું કે ‘સુંદરતા માટે જે સલાહ હું મારી દીકરીને આપવા માગું છું એ ખૂબ જ સરળ છે. હંમેશાં પાણી વધારે માત્રામાં પીવું જોઈએ. તમારી સ્કિન અને વાળને વિટામિન અને પોષણયુક્ત આહાર આપવો જોઈએ.

આ પણ વાંચો : ડ્રીમગર્લમાં મહિલા અને પુરુષ વચ્ચેની અસ્થિરતાને દેખાડવામાં આવશે: આયુષ્માન ખુરાના



સૌથી અગત્યનો પાઠ જે હું તેને શીખવવા માગું છું એ છે પોતાની જાતને શાંત અને ખુશ રાખવી. એનાથી તે કુદરતી અંદરથી અને બહારથી સુંદર વ્યક્તિ બનશે.’


Whatsapp-channel Whatsapp-channel

27 August, 2019 11:09 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK