Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > સુનીલ ગ્રોવરની વેબ-સિરીઝ સનફ્લાવરનું શૂટિંગ શરૂ

સુનીલ ગ્રોવરની વેબ-સિરીઝ સનફ્લાવરનું શૂટિંગ શરૂ

09 November, 2020 06:49 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

સુનીલ ગ્રોવરની વેબ-સિરીઝ સનફ્લાવરનું શૂટિંગ શરૂ

સુનીલ ગ્રોવર

સુનીલ ગ્રોવર


ઝીફાઇવ સાથે ત્રણ વેબ-સિરીઝનો કૉન્ટ્રૅક્ટ કરનાર ઍક્ટર-કૉમેડિયન સુનીલ ગ્રોવરની પહેલી વેબ-સિરીઝ ‘સનફ્લાવર’નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. ‘સનફ્લાવર’થી સુનીલ ગ્રોવર ડિજિટલ પ્લૅટફૉર્મ પર પોતાની કરીઅર શરૂ કરી રહ્યો છે. કૉમેડી-ક્રાઇમ જોનરની આ વેબ-સિરીઝમાં ‘સનફ્લાવર’ નામની એક મિડલ ક્લાસ સોસાયટીમાં થનારા ક્રાઇમની વાત છે. ક્રાઇમ થયા પછી એને ઉકેલવા જતાં સર્જાતી સિચુએશનમાં કેવી કૉમેડી સર્જાય છે અને કેવી રીતે કેસ વધારે ગૂંચવણ ઊભો કરતો જાય છે એ વાત સૌથી વધારે ઇન્ટરેસ્ટિંગ છે. આ વેબ-સિરીઝ વિકાસ બહલે લખી છે અને વિકાસ બહલ રાહુલ સેનગુપ્તા સાથે ડિરેક્ટ કરવાના છે.

‘સનફ્લાવર’ એપ્રિલમાં રિલીઝ થશે.


Whatsapp-channel Whatsapp-channel

09 November, 2020 06:49 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK