સોનમ કપૂરનો સ્વિમસ્યૂટમાં હોટ અંદાજ, શૅર કર્યો ફોટો

Apr 08, 2019, 08:47 IST

સોનમ કપૂરનો સ્વિમસ્યૂટમાં હોટ અંદાજ, શૅર કર્યો ફોટો

સોનમ કપૂરનો સ્વિમસ્યૂટમાં હોટ અંદાજ, શૅર કર્યો ફોટો
તસવીર સૌજન્યઃસોનમ કપૂર ઈન્સ્ટાગ્રામ

આકરી ગરમી શરૂ થઈ ચૂકી છે. અને ગરમીથી બચવા સ્વિમિંગ પૂલમાં ધૂબાકા મારવાથી શ્રેષ્ઠ બીજું શું હોઈ શકે ? કદાચ શોનમ કપૂર આ વાત બરાબર સમજે છે. એટલે જ સોનમ કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કર્યો છે, જેમાં તે યલૉ કલરના વિન્ટેજ સ્વિમસ્યૂટમાં દેખાઈ રહી છે.

 
 
 
View this post on Instagram

Flashback to this summer 🌞 I love vintage style swimsuits 💖 they really flatter my curves.. esp @normakamali

A post shared by Sonam K Ahuja (@sonamkapoor) onApr 6, 2019 at 10:45pm P

સોનમ કપૂરે આવું આપ્યું કેપ્શન

સોનમ કપૂર પોતાના સ્ટાઈલ સ્ટેટમેન્ટ અને ફેશન સેન્સ માટે જાણીતી છે. તેની ડ્રેસિંગ સ્ટાઈલ પર હંમેશા ફેન્સની નજર રહે છે. ત્યારે યલૉ સ્વિમસ્યૂટમાં સોનમના આ હોટ અંદાજે પણ ચર્ચા જગાવી છે. સોનમ કપૂરે ફોટો સાથે કેપ્શન લખ્યું છે,'મને વિન્ટેજ સ્ટાઈલ સ્વિમસ્યૂટ્સ ગમે છે, તે મારા બોડીને બેસ્ટ રીતે બતાવે છે.' (Flashback to this summer. I love vintage style swimsuits they really flatter my curves..)

સુપર સેક્સી લાગી રહી છે સોનમ

 આ ફોટો સાથે સોનમે સાબિત કર્યું છે કે તેની ફેશન ચોઈસ શાનદાર છે. આ યલૉ સ્વિમ સ્યૂટ તેની પર્સનાલિટીને બરાબર અનુકૂળ આવે છે, અને આ સ્વિમસ્યૂટમાં તે હોટની સાથે સાથે ગોર્જિયસ પણ લાગી રહી છે.

આ પણ વાંચોઃ જુઓ આ એક્ટ્રેસના બિકિનીમાં હોટ અવતાર, ઉડી જશે તમારા હોશ

સોનમ કપૂરના ફેન્સ આ ફોટોને લાઈક કરી રહ્યા છે, ફેન્સ ફોટોની નીચે વખાણ કરતી કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. કેટલાક ફેન્સે લખ્યું,'Show them how it's done!','One of your best'. લાંબા વાળ, પર્ફેક્ટ મેકઅપ અને મિનીમલ એસેસરીઝ સાથે આ સ્વિમસ્યૂટમાં સોનમ કપૂર સુપરસેક્સી લાગી રહી છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK