જુઓ આ એક્ટ્રેસના બિકિનીમાં હોટ અવતાર, ઉડી જશે તમારા હોશ

Updated: Apr 01, 2019, 10:20 IST | Sheetal Patel
 • દીપિકા પાદુકોણ - મૉડલ તરીકે પોતાની કારર્કિદીની શરૂઆત કરનાર દીપિકા પાદુકોણ બિકિનીમાં વધારે કમ્ફર્ટેબલ નજર આવે છે. બિકિની ફોટોશૂટ્સમાં એનું ફિગર હંમેશાથી જ બહુ જ ચાર્મિંગ રહ્યું છે. એના એબ્સ અને પતલા પગ એના લુકને વધારે આકર્ષિત બનાવી દે છે. દીપિકાને બૉલીવુડની સૌથી હોટ એક્ટ્રેસ કહેવામાં આવે છે.

  દીપિકા પાદુકોણ - મૉડલ તરીકે પોતાની કારર્કિદીની શરૂઆત કરનાર દીપિકા પાદુકોણ બિકિનીમાં વધારે કમ્ફર્ટેબલ નજર આવે છે. બિકિની ફોટોશૂટ્સમાં એનું ફિગર હંમેશાથી જ બહુ જ ચાર્મિંગ રહ્યું છે. એના એબ્સ અને પતલા પગ એના લુકને વધારે આકર્ષિત બનાવી દે છે. દીપિકાને બૉલીવુડની સૌથી હોટ એક્ટ્રેસ કહેવામાં આવે છે.

  1/8
 • પ્રિયંકા ચોપડા - બૉલીવુડની દેસી ગર્લ એક આંતરરાષ્ટ્રીય સ્ટાર છે અને આજના સમયમાં એક ગ્લોબલ આઈકન છે. કેટલાક સમય પહેલા આવેલી એની ફિલ્મ બેવૉચ અને શૉ ક્વાન્ટિકો ઘણી હિટ રહી હતી. ઈન્ટરનેશનલ ઈવેન્ટમાં તે પોતાના ડ્રેસમાં ઘણો એક્સપ્રિમેન્ટ કરતી રહે છે, પરંતુ દરેક ડ્રેસમાં તે ધમાલ મચાવી દે છે. જો એના બિકિની લુકની વાત કરીએ તો તે મિયામીમાં પોતાના બિકિની પિક્સમાં ઘણી હોટ નજર આવી.

  પ્રિયંકા ચોપડા - બૉલીવુડની દેસી ગર્લ એક આંતરરાષ્ટ્રીય સ્ટાર છે અને આજના સમયમાં એક ગ્લોબલ આઈકન છે. કેટલાક સમય પહેલા આવેલી એની ફિલ્મ બેવૉચ અને શૉ ક્વાન્ટિકો ઘણી હિટ રહી હતી. ઈન્ટરનેશનલ ઈવેન્ટમાં તે પોતાના ડ્રેસમાં ઘણો એક્સપ્રિમેન્ટ કરતી રહે છે, પરંતુ દરેક ડ્રેસમાં તે ધમાલ મચાવી દે છે. જો એના બિકિની લુકની વાત કરીએ તો તે મિયામીમાં પોતાના બિકિની પિક્સમાં ઘણી હોટ નજર આવી.

  2/8
 • આલિયા ભટ્ટ - આલિયા ભટ્ટ બિકિની લુકમાં પરફેક્ટ દેખાવા માટે પોતાના ડાયટ પર ખાસ ધ્યાન રાખે છે. શાહિદ કપૂરની 'શાનદાર' ફિલ્મમાં બિકિની અવતારમાં આલિયા નજર આવી હતી. આ ફિલ્મ માટે આલિયા અને શાહિદ જિમમાં એક સાથે ટ્રેનિંગ લેતા હતા. આ બિકિની લુકમાં આલિયાનું ફિગર એકદમ લચકદાર નજર આવી રહ્યું છે.

  આલિયા ભટ્ટ - આલિયા ભટ્ટ બિકિની લુકમાં પરફેક્ટ દેખાવા માટે પોતાના ડાયટ પર ખાસ ધ્યાન રાખે છે. શાહિદ કપૂરની 'શાનદાર' ફિલ્મમાં બિકિની અવતારમાં આલિયા નજર આવી હતી. આ ફિલ્મ માટે આલિયા અને શાહિદ જિમમાં એક સાથે ટ્રેનિંગ લેતા હતા. આ બિકિની લુકમાં આલિયાનું ફિગર એકદમ લચકદાર નજર આવી રહ્યું છે.

  3/8
 • અનુષ્કા શર્મા - ફિલ્મ 'રબ ને બના દી જોડી'માં અનુષ્કાએ જે પાત્ર સાથે ડેબ્યૂ કર્યું હતું, તેને જોઈને એના હોટ અવતાર માટે ઘણી ચર્ચામાં રહી હતી, પરંતુ તેની બીજી ફિલ્મ બદમાશ કંપની અને જબ તક હૈ જાનમાં એણે પોતાનો પરફેક્ટ બિકિની લુકનું પ્રદર્શન કર્યું અને તે ઘણી આકર્ષક નજર આવી.

  અનુષ્કા શર્મા - ફિલ્મ 'રબ ને બના દી જોડી'માં અનુષ્કાએ જે પાત્ર સાથે ડેબ્યૂ કર્યું હતું, તેને જોઈને એના હોટ અવતાર માટે ઘણી ચર્ચામાં રહી હતી, પરંતુ તેની બીજી ફિલ્મ બદમાશ કંપની અને જબ તક હૈ જાનમાં એણે પોતાનો પરફેક્ટ બિકિની લુકનું પ્રદર્શન કર્યું અને તે ઘણી આકર્ષક નજર આવી.

  4/8
 • સોનમ કપૂર - સોનમ કપૂર અહુજા જે ફૅશનિસ્ટ છે તે પહેલી વાર બિકિનીમાં પોતાની ફિલ્મ બેવકૂફિયામાં નજર આવી હતી. આ બિકિની અવતારમાં ઘણી હૉટ નજર આવી હતી. પોતાના ફોટોશૂટ્સમાં કઈક આવા અંદાજમાં નજર આવી હતી.

  સોનમ કપૂર - સોનમ કપૂર અહુજા જે ફૅશનિસ્ટ છે તે પહેલી વાર બિકિનીમાં પોતાની ફિલ્મ બેવકૂફિયામાં નજર આવી હતી. આ બિકિની અવતારમાં ઘણી હૉટ નજર આવી હતી. પોતાના ફોટોશૂટ્સમાં કઈક આવા અંદાજમાં નજર આવી હતી.

  5/8
 • શ્રદ્ધા કપૂર - ફિલ્મ બાગીમાં ટાઈગર શ્રોફ સાથે પાત્ર ભજવતી એક્ટ્રેસ અને શક્તિ કપૂરની દીકરી શ્રદ્ધા કપૂર પણ બૉલીવુડની બિકિની બેબ્સ માનવામાં આવે છે. બાગીના રોમાન્ટિક ટ્રેક 'બસ તેરા'માં તે બિકીનીમાં ઘણી સેક્સી અને હોટ લુકમાં નજર આવી. સી ગ્રીન બિકીનીમાં ફૅન્સે ઘણી પસંદ કરી હતી. જુઓ એનો એક નજારો

  શ્રદ્ધા કપૂર - ફિલ્મ બાગીમાં ટાઈગર શ્રોફ સાથે પાત્ર ભજવતી એક્ટ્રેસ અને શક્તિ કપૂરની દીકરી શ્રદ્ધા કપૂર પણ બૉલીવુડની બિકિની બેબ્સ માનવામાં આવે છે. બાગીના રોમાન્ટિક ટ્રેક 'બસ તેરા'માં તે બિકીનીમાં ઘણી સેક્સી અને હોટ લુકમાં નજર આવી. સી ગ્રીન બિકીનીમાં ફૅન્સે ઘણી પસંદ કરી હતી. જુઓ એનો એક નજારો

  6/8
 • કેટરિના કૈફ  - કેટરિના કૈફને સ્વિમ વેરમાં પોતાની જાતને શોકેશ કરવામાં એટલો મજા આવે છે, તે તમે આ તસવીરમાં જોઈ શકો છો. તે વર્લ્ડ ઑશન ડે પર વાઈટ સ્વિમ શૂટમાં મોટી વ્હેલ શાર્ક સાથે નજર આવી હતી. એ સિવાય તે હંમેશા બીચ પર હૉલીડેની મજા માણતા નજર આવે છે.

  કેટરિના કૈફ  - કેટરિના કૈફને સ્વિમ વેરમાં પોતાની જાતને શોકેશ કરવામાં એટલો મજા આવે છે, તે તમે આ તસવીરમાં જોઈ શકો છો. તે વર્લ્ડ ઑશન ડે પર વાઈટ સ્વિમ શૂટમાં મોટી વ્હેલ શાર્ક સાથે નજર આવી હતી. એ સિવાય તે હંમેશા બીચ પર હૉલીડેની મજા માણતા નજર આવે છે.

  7/8
 • વાણી કપૂર - ફિલ્મ 'બેફિક્રે'માં હૉટ વાણી કપૂરે જે રીતે પોતાનું અંગ પ્રદર્શન કર્યું, તે જોઈને તેના ચાહકો ઘણા એક્સાઈટેડ થયા. વાણી કપૂરે આ ફિલ્મમાં ઘણો ડાયટ પ્લાન ફૉલો કર્યો છે. ખાસ કરીને એનો બિકિની અવતાર ઘણો આકર્ષિત રહ્યો છે.

  વાણી કપૂર - ફિલ્મ 'બેફિક્રે'માં હૉટ વાણી કપૂરે જે રીતે પોતાનું અંગ પ્રદર્શન કર્યું, તે જોઈને તેના ચાહકો ઘણા એક્સાઈટેડ થયા. વાણી કપૂરે આ ફિલ્મમાં ઘણો ડાયટ પ્લાન ફૉલો કર્યો છે. ખાસ કરીને એનો બિકિની અવતાર ઘણો આકર્ષિત રહ્યો છે.

  8/8
 • loading...

ફોટોઝ વિશે

એક દાયકા પહેલા સુધીમાં, અભિનેત્રી સ્ટીરિયોટાઇપ રોલ કરતી હતી, જેમા તેના પાત્ર નામમાત્રના જ હતા, સ્વિમિંગ કોસ્ચ્યૂમમાં નજર આવવું એ પણ એક મોટી વાત હતી, પરંતુ હવે ટ્રેન્ડ ઘણો બદલાય ગયો છે. બૉલીવુડ એક્ટ્રેસ પહેલાના મુકાબલે હવે વધારે સ્ટ્રોન્ગ પાત્ર ભજવી રહી છે. હવે લોકોનું બૉલીવુડ એક્ટ્રેસ તરફ વધારે ધ્યાન આકર્ષિક થઈ રહ્યું છે તેઓ પોતાની સ્લિમ ટ્રિમ બૉડીને ફ્લોન્ટ કરવા વધારે આગળ રહી છે. આ એક્ટ્રેસ સ્વિમ વેર અને બિકિનીમાં સ્ટાઈલિશ રીતે પોઝ આપતી નજર આવે છે, જેને જોઈને લોકોના હોશ ઉડી જાય છે. તો આવો જાણીોએ એવી જ એક્ટ્રેસના વિશે, જે છેલ્લા ઘણી સમયમાં બિકિની અને સ્વિમ વેરમાં પોતાની ટોન્ડ બૉડીને શોકેસ કરતી નજર આવી છે. 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK