Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સલમાન ને સોનાક્ષી વચ્ચે અર્પિતાના રિસેપ્શનમાં થયો ઝઘડો

સલમાન ને સોનાક્ષી વચ્ચે અર્પિતાના રિસેપ્શનમાં થયો ઝઘડો

28 November, 2014 06:03 AM IST |

સલમાન ને સોનાક્ષી વચ્ચે અર્પિતાના રિસેપ્શનમાં થયો ઝઘડો

સલમાન ને સોનાક્ષી વચ્ચે અર્પિતાના રિસેપ્શનમાં થયો ઝઘડો




જાણવા મળ્યું છે કે સોનાક્ષીએ સલમાન સાથે કેટલાક સેલ્ફી ક્લિક કર્યા બાદ વાતચીત શરૂ કરી હતી જેમાં સલમાનને કોઈક વાત પર ગુસ્સો આવી ગયો હતો. સોનાક્ષી પોતે કન્ટ્રોલ કરે એ પહેલાં તે રડવા માંડી હતી. આ બોલાચાલીને જોઈને તો ડેઇઝી શાહ અને નિકિતિન ધીરને પણ આશ્ચર્ય થયું હતું. જોકે બાદમાં તેમના ઝઘડાને શાંત પાડવા તેમની કૉમન ફ્રેન્ડ પ્રોડ્યુસર અશ્વિની યાર્ડીને વચ્ચે આવવું પડ્યું હતું. જેણે સમલાન અને સોનાક્ષીને સાઇડમાં લઈ જઈને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો.

સાંભળવા તો એમ પણ મળ્યું છે કે સલમાન ખાન સાથે ‘દબંગ’ની સિરીઝમાં કામ કરી ચૂકેલી સોનાક્ષીએ અરબાઝ ખાનની આગામી ફિલ્મ ‘ડૉલી કી ડોલી’માં કામ કરવાની ઑફર નકારી દીધી હોવાને કારણે સલમાન ઘણો નાખુશ હતો. જોકે એ ફિલ્મ માટે પછીથી સોનમ કપૂરને સાઇન કરવામાં આવી હતી.




Whatsapp-channel Whatsapp-channel

28 November, 2014 06:03 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK