Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શ્રુતિ હાસને પ્લાસ્ટિક સર્જરી કરી હોવાનું કબુલ્યું : ઇન્સ્ટગ્રામ પર લખી

શ્રુતિ હાસને પ્લાસ્ટિક સર્જરી કરી હોવાનું કબુલ્યું : ઇન્સ્ટગ્રામ પર લખી

28 February, 2020 07:16 PM IST | Mumbai

શ્રુતિ હાસને પ્લાસ્ટિક સર્જરી કરી હોવાનું કબુલ્યું : ઇન્સ્ટગ્રામ પર લખી

શ્રુતિ હાસને પ્લાસ્ટિક સર્જરી કરી હોવાનું કબુલ્યું : ઇન્સ્ટગ્રામ પર લખી


અભિનેતા કમલ હાસનની દીકરી શ્રુતિ હાસને 2009 માં આવેલી 'લક' ફિલ્મથી બોલીવુડમાં પદાર્પણ કર્યું હતું અને તેના દેખાવ માટે લોકોએ તેની બહુ પ્રશંસા પણ કરી હતી. પરંતુ સમય સાથે તેના ચહેરા પર કઇંક બદલાયું હોવાનું લોકોએ નોટિસ કર્યું હતું અને પછી પ્રશ્નો કરવાના શરૂ કર્યા હતા. પણ શ્રુતિએ તેના ફેન્સને હિમ્મતપૂર્વક અને બિન્દાસ રીતે જવાબ આપ્યો હતો. તાજેતરમાં અભિનેત્રીએ ઇન્સ્ટગ્રામ પર પોતાના ફોટો સાથે એક પોસ્ટ લખી છે. જેમાં શ્રુતિએ લખ્યું છે કે, મૈ પ્લાસ્ટિક સર્જરી કરાવી છે અને હું તે કબૂલું છું. પણ હું પ્લાસ્ટિક સર્જરીની વિરુદ્ધ છું. મને બીજાના અભિપ્રાય માન્ય નથી.

તેણે વધુમાં લખ્યું હતું કે, પોતાની જાત માટે ઉપકાર એ જ છે કે, આપણે આપણાં શરીર અને મગજની ગતિવિધિઓણે સમજીયે અને તેને સ્વીકારીએ. હૂઁ મારી જાતને દરરોજ પ્રેમ કરતાં શીખું છું. કારણકે મારી લવ સ્ટોરી મારી પોતાની સાથે છે અને મને આશા છે કે તમારે પણ એવું જ હશે.



 
 
 
View this post on Instagram

So .... I decided to post this right after my previous post and I’ll tell you why. I’m not one driven by other people’s opinions of me but the constant commenting and she’s too fat now she’s too thin is so avoidable. These two pictures have been taken three days apart. I’m sure there are women out there who relate to what I’m going to say. Most often I’m at the mercy of my hormones mentally and physically and over the years I work hard to try and have a healthy relationship with it. It isn’t easy. The pain isn’t easy the physical changes aren’t easy but what’s become easier to me is to share my journey. No one famous or not is in a position to judge another person. Ever. That’s just not cool. I’m happy to say this is my life my face and yes I’ve had plastic surgery which I’m not ashamed to admit. Do I promote it ? No am I against it ? No - it’s just how I choose to live. The biggest favour we can do for ourselves and others is just be and learn to accept the changes and the movement of our bodies and minds. Spread love and be chill . I’m learning everyday to love me for me just a little more because the greatest love story of my life is with myself and I hope yours is too :)

A post shared by @ shrutzhaasan onFeb 27, 2020 at 4:02am PST


આ પોસ્ટ દ્વારા શ્રુતિ હાસને બૉડી શેમિંગ કરનારાઓને શરમાવ્યા છે અને તેમની બોલતી બંધ કરી છે. અભિનેત્રીના પોસ્ટ પર અનેક લોકોએ હકારાત્મક કોમેંટ્સ પણ કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

28 February, 2020 07:16 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK