શર્મન જોષીનું કહેવું છે કે ઑનલાઇન પ્લૅટફૉર્મ પર વધુ કૉમેડી ફિલ્મો બનાવવી જોઈએ. શર્મને ‘સ્ટાઇલ’, ‘ગોલમાલ’, અને ‘3 ઇડિયટ્સ’ જેવી ફિલ્મોમાં કૉમેડી પાત્રો ભજવ્યાં છે. આ વિશે શર્મને કહ્યું હતું કે ‘કૉમેડી હાલમાં મારું સૌથી પહેલું પ્રાધાન્ય છે. લોકોને હું મારી ફિલ્મોથી હસાવવા માગું છું. લૉકડાઉનમાં પણ મેં એ વસ્તુ માર્ક કરી છે કે ઑનલાઇન ભાગ્યે જ કોઈ કૉમેડી શો કે ફિલ્મ આવી હશે. જૂની કૉમેડી ફિલ્મો અને શોનો જ સ્ટૉક છે. હું કૉમેડી પ્રોજેક્ટ શોધી રહ્યો હતો જેને હું લૉકડાઉનમાં જોઈ શકું, પરંતુ મને કોઈ ન મળ્યો. આ કારણસર મેં ‘ફ્રેન્ડ્સ’ ફરી જોવાની શરૂ કરી છે. મને લાગે છે કૉમેડી શો અને ફિલ્મો વધુ બનાવવાં જોઈએ.’
લગ્ન બંધનમાં બધાશે નોબિતા-શિઝૂકા, ભાવુક થયા ચાહકો,સોશિયલ મીડિયા પર ધમાલ
20th January, 2021 19:39 ISTકંગના રણોતના ટ્વીટ પર વિવાદ બાદ ટ્વિટર અકાઉન્ટ પર અસ્થાઇ રૂપે પ્રતિબંધ
20th January, 2021 18:20 ISTમારાં ફેવરિટ કૅરૅક્ટર્સ લોકોને પસંદ નથી આવતાં: નવાઝુદ્દીન સિદ્દીકી
20th January, 2021 17:27 ISTખુશી કપૂરને તેના ડૅડી બોની કપૂર નહીં કરે લૉન્ચ
20th January, 2021 17:25 IST