શાહરુખ-સલમાનની નકલી પપ્પીએ તેમની વચ્ચેનું અંતર ઘટાડ્યું

Published: 25th November, 2014 04:51 IST

સલમાન ખાનની બહેન અર્પિતાની સંગીતસંધ્યામાં શાહરુખ ખાન ગયો ત્યારે અર્પિતાના માથા પર સલમાન તથા શાહરુખ કિસ કરતા હોય એવો ફોટો કોઈએ પાડ્યો હતો.


આ ફોટો સોશ્યલ મીડિયા પર ખૂબ ફર્યો, પણ પછી કોઈએ કમ્પ્યુટર પર કારીગરી કરીને એમાંથી અર્પિતાને કાઢી નાખી એટલે સલમાન અને શાહરુખ એકબીજાને કિસ કરતા હોય એવું લાગે. હવે આ ફોટો પણ વાઇરલ થઈ ગયો છે. જોકે અર્પિતાના મુંબઈમાં થયેલા રિસેપ્શનમાં આ ફોટોને લઈને બન્ને ખાન વચ્ચે હસીમજાકભરી વાતચીત થઈ હતી અને તેમની વચ્ચેનું અંતર ઘટયુ હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK