જોકે ૨૨ સપ્ટેમ્બરે તેમનું નવી દિલ્હીની સર ગંગારામ હૉસ્પિટલમાં ફેફસાંના ઇન્ફેક્શનને કારણે અવસાન થઈ જતાં હવે એ પદવી તેમના વારસ સૈફ અલી ખાનને સોંપવામાં આવી છે. આ પદવી સોંપવાની વિધિ સૈફ અલી ખાનના પટૌડીમાં આવેલા પારિવારિક ઇબ્રાહિમ પૅલેસમાં કરવામાં આવી હતી. એમાં આ વિસ્તારનાં ગામોના મુખ્ય વ્યક્તિએ સૈફના માથે પાઘડી બાંધી હતી. આ ધાર્મિક વિધિમાં સૈફનાં મમ્મી શર્મિલા ટાગોર, બહેનો સોહા અને સબાની સાથોસાથ હરિયાણાના મુખ્ય પ્રધાન ભૂપિન્દર સિંહ હુડાએ પણ હાજરી આપી હતી. આમ સૈફ હવે પટૌડીનો દસમો નવાબ બની ગયો છે. તસવીરો : એએફપી
રાખીની મમ્મીની સારવાર માટે હંમેશાં મદદ કરવાની તત્પરતા દેખાડી સોહેલ ખાને
1st March, 2021 13:42 ISTઇનોવામાં નાસી રહેલા આરોપીએ મુલુંડ ચેકનાકા વટાવ્યું, પણ...
1st March, 2021 11:32 ISTશાહરુખ માટે બનાવવામાં આવ્યું મુંબઈમાં આફ્રિકા
27th February, 2021 16:08 ISTસલમાન ખાનને પ્રૅન્ક કરવા ખૂબ જ પસંદ છે: મિકા સિંહ
27th February, 2021 16:06 IST