નાગીન 4માં જસ્મિન ભસીનનું સ્થાન લેશે રશ્મિ દેસાઈ?

Published: Mar 09, 2020, 21:28 IST | Mumbai Desk

રશ્મિ હાલમાં જ ‘બિગ બૉસ 13’માં જોવા મળી હતી. ‘નાગીન 4’માં તે વિલનનાં પાત્રમાં જોવા મળે એવી શક્યતા છે.

રશ્મિ દેસાઇ, જસ્મિન ભસીન
રશ્મિ દેસાઇ, જસ્મિન ભસીન

રશ્મિ દેસાઈ હવે ‘નાગીન 4’માં જસ્મિન ભસીનનું સ્થાન લે એવી ચર્ચા ચાલી રહી છે. રશ્મિ હાલમાં જ ‘બિગ બૉસ 13’માં જોવા મળી હતી. ‘નાગીન 4’માં તે વિલનનાં પાત્રમાં જોવા મળે એવી શક્યતા છે. આ એક સ્ટ્રૉન્ગ પાત્ર રહેવાનું છે. મેકર્સની પણ એવી ઇચ્છા છે કે આ શોમાં રશ્મિની એન્ટ્રી થાય. વહેલી તકે તે આ શોમાં જોવા મળશે. જણાવી દઈએ કે રશ્મિ દેસાઈ અને જસ્મિન ભસીને ‘દિલ સે દિલ તક’માં સાથે કામ કર્યું હતું. રશ્મિના ફૅન્સ માટે આ એક ગુડ ન્યુઝ કહી શકાય.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK