શાહરુખને બનવું છે લાલુ પ્રસાદ

Published: 25th November, 2012 03:40 IST

થોડા દિવસ પહેલાં દિલ્હીમાં થયેલા એક કાર્યક્રમમાં કિંગ ખાને કહેલું કે પૉલિટિક્સ એ તેના બસની વાત નથી.

તેનું કામ છે ફિલ્મો બનાવીને લોકોનું મનોરંજન કરવું. તેણે તો એટલે સુધી કહેલું કે જો મારે સ્ક્રીન પર કોઈ રાજકારણીનું પાત્ર ભજવવાનુંઆવે તો મને લાલુ પ્રસાદ યાદવનો રોલ કરવાનું ગમે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK