મારા પોતાની નગ્ન તસવીરો લેવી તે મારું પહેલું વ્યસન હતું : પૂનમ પાંડે

Published: 24th October, 2012 07:16 IST

હેલો, હું મારી પહેલી ફિલ્મના ફર્સ્ટ લૂકની રાહ જોઈ રહી છું... આહ! જો કે ફિલ્મનું નામ સસ્પેન્સ છે અને તેનો લૂક તેનાથી પણ મોટું સસ્પેન્સ છે.


પૂનમ પાંડેએ કહ્યું હતું કે જો તમે હંમેશા મારી ટ્વિટ ફોલો કરતા હોવ તો તમે આ વખતે મારી માટે તેમ જ મારી ફિલ્મ માટે રાહ જોઈ શકો છો.


શર્લિન અને પૂનમનું ટ્વિટર પર અંગપ્રદર્શન, જુઓ તસવીરો


Poonam Pandey


તમને ખબર છે કે મને ટીઝરથી કેટલો પ્રેમ છે? ચાલો મને તમને એક ક્લૂ આપવા દો.

મારી ફિલ્મના નામના પાંચ અક્ષર છે.

ફિલ્મના ટાઈટલનો સૌથી પ્રથમ અક્ષર A છે.

આ ફિલ્મ ફક્તને ફક્ત એડલ્ટ લોકો માટે જ છે પરંતુ ફિલ્મને સુંદર રીતે આદિત્ય ભાટિયા અને ઇગલ હોમ એન્ટરટેઈનમેન્ટ માટે અમિત સક્સેનાએ ડિરેક્ટ કરી છે.

A પરથી Addiction થાય છે જે ફિલ્મનો સૌથી રસપ્રદ પરિબળ બની રહેશે. અડિક્શન ઘણા પ્રકારના હોય છે અને મને પણ કેટલાંક અડિક્શન છે. મારું સૌપ્રથમ વ્યસન મારા પોતાના નગ્ન ફોટો પાડવાનું હતું. આ વ્યસન ત્યાર બાદ મોટી આદત બની ગઈ અને મેં આવા ન્યૂડ પિક્ચર્સ ટ્વિટર પર પોસ્ટ કરવાનું શરૂ કરી દીધું. જેના પરિણામે લોકો મને ફોલો કરવા લાગ્યાં. હા, હા!

તમને પણ તમારી લાઈફમાં કંઈકને કંઈક વ્યસન હશે. શું છે તમારું વ્યસન મને કહો. અને જો મને ગમશે તો હું તમને જલદીથી મળીશ. LIVE!

હું જાઉં તે પહેલાં એક લાઈન HABIT માટે

રિમૂવ H,A BIT તો પણ રહેશે, રિમૂવ A,BIT તો પણ રહેશે. રિમૂવ B, IT તો પણ રહેશે.

HABIT એ એક વ્યસન છે.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK