Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મર્દાની 2 ફર્સ્ટ લૂકઃ યુનિફોર્મમાં જોવા મળી રહી છે રાની મુખર્જી

મર્દાની 2 ફર્સ્ટ લૂકઃ યુનિફોર્મમાં જોવા મળી રહી છે રાની મુખર્જી

30 April, 2019 01:05 PM IST | મુંબઈ

મર્દાની 2 ફર્સ્ટ લૂકઃ યુનિફોર્મમાં જોવા મળી રહી છે રાની મુખર્જી

તરણ આદર્શે રાનીનો લૂક કર્યો પોસ્ટ

તરણ આદર્શે રાનીનો લૂક કર્યો પોસ્ટ


રાની મુખર્જી હાલ મર્દાની 2 ફિલ્મમાં કામ કરી રહી છે. જેનો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે. રાની છેલ્લા હિચકીમાં જોવા મળી હતી. અને હવે તે ફરી મોટા પડદા પર છવાઈ જવા માટે તૈયાર છે. અને હવે તો લૂક સામે આવ્યો છે. યુનિફોર્મમાં રાની ગુંડાઓ સામે લડવા માટે તૈયાર જોવા મળી રહી છે.

ફિલ્મ ક્રિટિક અને ટ્રેડ એનાલીસ્ટ તરણ આદર્શે અભિનેત્રીના અવતારને શેર કર્યો છે. જેમાં તે પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળી રહી છે.




ખાકી યુનિફોર્મમાં રાની એકદમ સ્ટનિંગ લાગી રહી છે. રાની શિવાની શિવાજી રૉયની ભૂમિકામાં જોવા મળશે. જે ચાઈલ્ડ ટ્રાફિકિંગના રેકેટનો ભાંડો ફોડવામાં લાગી છે. અહેવાલો તો એવા છે કે ચંકી પાંડેનો ભત્રીજો અહાન પાંડે પણ આ ફિલ્મમાં જોવા મળશે.


આ પણ વાંચોઃ ફરી 'મર્દાની' બનશે રાણી મુખર્જી, જાહેર થયો ફર્સ્ટ લૂક

મર્દાની ફિલ્મને ગોપી પુથ્રાન ડાયરેક્ટ કરી રહી છે, જેમણે પહેલી ફિલ્મ લખી હતી. ફિલ્મની રિલીઝ ડેટ હજુ સામે નથી આવી.


Whatsapp-channel Whatsapp-channel

30 April, 2019 01:05 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK