Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > HBD મહેશ ભટ્ટ : પોતાની જ દિકરી સાથે લગ્ન કરવા હતા

HBD મહેશ ભટ્ટ : પોતાની જ દિકરી સાથે લગ્ન કરવા હતા

16 October, 2020 01:24 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

HBD મહેશ ભટ્ટ : પોતાની જ દિકરી સાથે લગ્ન કરવા હતા

પૂજા ભટ્ટ અને મહેશ ભટ્ટ

પૂજા ભટ્ટ અને મહેશ ભટ્ટ


બૉલીવુડમાં ઘણી હીટ ફિલ્મ આપનારા મહેશ ભટ્ટ (Mahesh Bhatt)નો આજે જન્મદિવસ છે. તેમનું અંગત જીવન વિવાદોમાં રહ્યું છે, જે બધાને ખબર જ છે. તેમણે સોની રાજદાન સાથે લગ્ન કરવા માટે ઈસ્લામ ધર્મને અપનાવ્યો હતો.

સોની રાજદાન પહેલા તેમનું નામ પરવીન બૉબી સાથે જોડાયુ હતું. પરવીન હવે આ દુનિયામાં નથી, એવું કહેવાય છે કે તેના અંતિમ સમયમાં તે ખૂબ જ ખરાબ હાલતમાં હતી અને તેની આ હાલતનો જવાબદાર મહેશ ભટ્ટ હતા.



મહેશ ભટ્ટ એક વાર ખાસા ચર્ચામાં રહ્યા હતા કારણ કે તેમણે એમ કહ્યું કે, ‘જો પૂજા ભટ્ટ તેમની દિકરી ન હોત તો તેની સાથે લગ્ન કર્યા હોત.’ આજકાલ તેમનું નામ સુશાંત સિંહ રાજપૂત કેસમાં જોડાઈ રહ્યું છે. તેથી જ થોડા સમય પહેલા તેમની સડક મુવીના ટ્રેલર ઉપર લોકોએ ગુસ્સો કાઢ્યો હતો.


સુશાંત કેસમાં તેમની કહેવાતી ગર્લફ્રેન્ડ રિયા (Rhea Chakraborty) ચક્રવર્તી અને મહેશ ભટ્ટ(Mahesh Bhatt)નું નામ પણ ચર્ચામાં છવાયેલું છે. બન્નેને લઇને અનેક ચર્ચાઓ પણ સામે આવી રહી છે. તાજેતરમાં જ મહેશ ભટ્ટ અને રિયા ચક્રવર્તીની વૉટ્સએપ(WhatsApp Chat) ચેટ પણ વાયરલ થઈ હતી. તો બન્નેનો વીડિયો પણ ખૂબ જ વાયરલ થઈ હતી જેમાં મહેશ ભટ્ટ રિયા ચક્રવર્તીના ખભે માથું ઢાળેલા જોવા મળ્યા. હવે મહેશ ભટ્ટ અને દિવંગત અભિનેત્રી જિયા ખાન(Jiah Khan)નો એક વીડિયો ખૂબ જ વાયરલ થયો જેમાં મહેશ ભટ્ટે જિયા ખાનનો હાથ પકડ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

16 October, 2020 01:24 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK