સૈફ-કરીના લગ્નની તસવીર, જુઓ નવાબ અને બેગમનો શાહી અંદાજ

Published: 23rd October, 2012 07:23 IST

સૈફ અને કરીનાના લગ્ન સાદાઈથી કરવામાં આવ્યાં હતાં  જો કે ત્યાર બાદ ભવ્ય રિસેપ્શન પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.


સૈફ-કરીનાના લગ્નની દરેખ ખબર તેમ જ ફોટો જોવા માટે ક્લિક કરો અહીં


Saif Ali Khan and Kareena Kapoor

પટૌડી પરિવારની પરંપરા મુજબ અને રિત-રિવાજથી બંનેના લગ્ન કરવામાં આવ્યાં હતાં જેમાં કરીનાએ એ જ ઘાઘરા ચોળી પહેર્યા હતાં જે શર્મિલા ટાગોરે નવાબ પટૌડી સાથે લગ્ન સમયે પહેર્યાં હતાં.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK