Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કંગના રનોટનું માનવું છે કે બૉલીવુડમાં ટૅલન્ટનું કંઈ મહત્વ નથી

કંગના રનોટનું માનવું છે કે બૉલીવુડમાં ટૅલન્ટનું કંઈ મહત્વ નથી

12 August, 2019 01:57 PM IST | મુંબઈ

કંગના રનોટનું માનવું છે કે બૉલીવુડમાં ટૅલન્ટનું કંઈ મહત્વ નથી

કંગના રનોટ

કંગના રનોટ


કંગના રનોટે હાલમાં જ જણાવ્યું હતું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ટૅલન્ટનું કંઈ મહત્વ નથી. રાજકુમાર રાવ સાથેની તેની ‘જજમેન્ટલ હૈ ક્યા’ ૨૬ જુલાઈએ રિલીઝ થઈ હતી. ઇન્ડસ્ટ્રી પર પોતાના વિચાર જણાવતાં કંગનાએ કહ્યું હતું કે ‘હું હવે સખત થઈ ગઈ છું. શરૂઆતમાં હું જ્યારે અહીં આવી ત્યારે મને એમ લાગતું હતું કે ટૅલન્ટ જ બધું છે. તમારે તમારી જાતને સાબિત કરવાની હોય છે. મેં ઘ‌ણીબધી વસ્તુઓ કરી હતી. મારો માર્ગ બનાવવા માટે મેં ખાસ્સો સંઘર્ષ પણ કર્યો.

આ પણ વાંચો : બદલા ડિરેક્ટરની ફિલ્મ છે : અમિતાભ બચ્ચન



હું ફિલ્મમેકિંગ અને સ્ક્રિપ્ટરાઇટિંગ શીખી હતી. મને લાગતું હતું કે ટૅલન્ટ જ અગત્યની છે એમ વિચારીને મેં બધું જ શીખી લીધું. હું જ્યારે આગળ વધી ત્યારે મને અહેસાસ થયો કે આ ઇન્ડસ્ટ્રીમાં ટૅલન્ટનું કોઈ મહત્વ નથી.’


Whatsapp-channel Whatsapp-channel

12 August, 2019 01:57 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK