Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > Alt બાલાજીની બ્લૅકવૂડ્સમાં ગલી બૉય ફેમ નકુલ સહદેવ

Alt બાલાજીની બ્લૅકવૂડ્સમાં ગલી બૉય ફેમ નકુલ સહદેવ

20 February, 2020 04:56 PM IST | Mumbai Desk

Alt બાલાજીની બ્લૅકવૂડ્સમાં ગલી બૉય ફેમ નકુલ સહદેવ

Alt બાલાજીની બ્લૅકવૂડ્સમાં ગલી બૉય ફેમ નકુલ સહદેવ


‘ધ કપિલ શર્મા શો’, ‘કાનપુરવાલે ખુરાનાસ’ જેવા શોનાં ક્રીએટિવ ડિરેક્ટર પ્રીતિ અને નીતિ સિમોસ હવે Alt બાલાજી માટે એક શો લઈને આવી રહ્યાં છે. તેઓ પોતાના પ્રોડક્શન-હાઉસ લીલ ફ્રોડો પ્રોડક્શન્સ હેઠળ આ શો બનાવી રહ્યા છીએ. આ હૉરર-થ્રિલર વેબ-સિરીઝનું નામ ‘બ્લૅકવૂડ્સ’ છે જેમાં નીતિ ટેલર, ભાવિન ભાનુશાલી, પ્રણતી રાય પ્રકાશ, નકુલ સહદેવ વગેરે કલાકારો જોવા મળશે.
નીતિ ટેલર આ શોમાં લીડ રોલ ભજવી રહી છે. નીતિ એમટીવી ચૅનલની ‘કૈસી યે યારિયાં’ સિરિયલથી જાણીતી બની હતી જેમાં ‘કસૌટી ઝિંદગી કી 2’ ફેમ પાર્થ સમથાન પણ હતો. તો ભાવિન ભાનુશાલી ‘એમટીવી સ્પ્લીટ્સવિલા’ માટે, પ્રણતી રાય પ્રકાશ ઝીફાઇવની ‘પોઇઝન’ માટે અને નકુલ સહદેવ રણવીર સિંહ સ્ટારર ‘ગલી બૉય’ માટે જાણીતો છે.


Whatsapp-channel Whatsapp-channel

20 February, 2020 04:56 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK