...તો ફાયર બ્રિગેડને બોલાવો

Published: 22nd November, 2012 02:58 IST

ચંપા (થર્મોમીટર ખોટું વાંચીને ફોન પર) : ડૉક્ટરસાહેબ, મહેરબાની કરીને જલદી આવો. મારા પતિનું ટેમ્પરેચર ૧૨૦ છે.



ડૉક્ટર : જો એવું છે તો મારું કામ નથી. તમે ફાયર બ્રિગેડને ફોન કરો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK