Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વર્કઆઉટ પછી જાણો કેટલા સૂર્યનમસ્કાર કરે છે કરીના

વર્કઆઉટ પછી જાણો કેટલા સૂર્યનમસ્કાર કરે છે કરીના

20 April, 2019 09:27 PM IST |

વર્કઆઉટ પછી જાણો કેટલા સૂર્યનમસ્કાર કરે છે કરીના

ફિટનેસ માટે ચુસ્ત કરીના કપૂર

ફિટનેસ માટે ચુસ્ત કરીના કપૂર


કરીના કપૂર કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ન હોવા છતા તેની ફિટનેસ અને સ્ટાઈલના કારણે સોશિયલ મીડિયા પર છવાઈ રહે છે. ફિટનેસ માટે ચુસ્ત કરીના કપૂર તેમના ફેન્સને હેલ્થી લાઈફસ્ટાઈલ અને ફિટ રહેવા માટે જિમિંગ અને વર્કઆઉટ માટે ઈન્સપાયર કરતી હોય છે. હાલમાં જ ઈન્સ્ટાગ્રામમાં એક ફેન એકાઉન્ટ પર કરીના કપૂરના જિમમા વર્કઆઉટનો વીડિયો પોસ્ટ કર્યો હતો. કરીના કપૂર તેમના વર્કઆઉટ પછી 50 સૂર્યનમસ્કાર કરતા વીડિયો પોસ્ટ કર્યો હતો.

હાલમાં જ કરીના કપૂર સૈફ અલી ખાન અને પુત્ર તૈમુર સાથે લાંબુ વેકેશન મનાવીને આવી છે. પરત ફરતાની સાથે કરીના કપૂરે તેના ફિટનેસ પર પાછુ જોર આપ્યું હતું. કરીના કપૂરની ફિટનેસ અને એનર્જીને જોઈને કહી ન શકાય કે બોલીવૂડની આ અભિનેત્રી 38 વર્ષની થઈ ચૂકી છે.



કરીના કપૂર તેની આગામી ફિલ્મ ગુડ ન્યુઝ અને ત્યારબાદ તખ્તમાં જોવા મળશે. કરીના કપૂર હાલ તેની આગામી ફિલ્મની તૈયારીમાં લાગી ગઈ છે. ગુડ ન્યુઝ ફિલ્મમાં કરીના કપૂર સાથે અક્ષય કુમાર જોવા મળશે જ્યારે તખ્ત એક મલ્ટી સ્ટારર ફિલ્મ છે જે ધર્મા પ્રોડક્શનના બેનર નીચે બની રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

20 April, 2019 09:27 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK