Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > બિગ બૉસના લૉન્ચમાં ફોટોગ્રાફર પર ભડકતાં સલમાન ખાને કહ્યું...

બિગ બૉસના લૉન્ચમાં ફોટોગ્રાફર પર ભડકતાં સલમાન ખાને કહ્યું...

24 September, 2019 01:06 PM IST | મુંબઈ

બિગ બૉસના લૉન્ચમાં ફોટોગ્રાફર પર ભડકતાં સલમાન ખાને કહ્યું...

મેટ્રો સે એન્ટ્રી - સલમાન ખાને ગઈ કાલે મુંબઈ મેટ્રોમાંથી એન્ટ્રી કરી હતી. તે ‘બિગ બૉસ ૧૩’ની લૉન્ચ ઇવેન્ટમાં મેટ્રોમાં બેસીને આવ્યો હતો. તસવીર : પ્રદીપ ધિવાર

મેટ્રો સે એન્ટ્રી - સલમાન ખાને ગઈ કાલે મુંબઈ મેટ્રોમાંથી એન્ટ્રી કરી હતી. તે ‘બિગ બૉસ ૧૩’ની લૉન્ચ ઇવેન્ટમાં મેટ્રોમાં બેસીને આવ્યો હતો. તસવીર : પ્રદીપ ધિવાર


સલમાન ખાન અને તેનો ગુસ્સો બન્ને જાણીતા છે. તેના વિવાદાસ્પદ શો ‘બિગ બૉસ ૧૩’ને ગઈ કાલે તેણે અંધેરીમાં ડી.એન.નગર મેટ્રો કોર્પોરેશન યાર્ડમાં લૉન્ચ કર્યો હતો. આ ઇવેન્ટમાં તે એક ફોટોગ્રાફર પર ભડકી ગયો હતો. જોકે તેની સાથે આ પહેલીવાર નથી થયું. સલમાન અગાઉ પણ આ ફોટોગ્રાફર પર ભડકી ગયો હતો. આ ઇવેન્ટમાં તે ફોટોગ્રાફરને કહેતો જોવા મળ્યો હતો કે હર ટાઇમ કા તેરા ઐસા હૈ. આ સાથે જ અન્ય ફોટોગ્રાફર્સને ઉદ્દેશીને સલમાને કહ્યું હતું કે આપ લોગો કો ઇસકા કુછ કરના પડેગા.

આ પણ વાંચો : સલમાન ખાન નહીં, આ વ્યક્તિ છે અસલી Bigg Boss



સલમાનનો ગુસ્સો તો પણ ઓછો ન થતાં તેણે તે ફોટોગ્રાફરને કહી દીધું હતું કે ‘તેરે કો હંમેશાં પ્રોબ્લેમ હોતી હૈ ના તો તું એક કામ કર મેરે કો બૅન હી કર દે.’


Whatsapp-channel Whatsapp-channel

24 September, 2019 01:06 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK