બિગ બોસ : સના અને વિશાલ આ શું કરી રહ્યાં છે?

Published: 21st November, 2012 07:27 IST

બિગ બોસ સીઝન 6માં આ વખતે ઘરમાં રોમાન્સની સીઝન આવી ચૂકી છે. સના ખાન અને વિશાલ કરવાલ વચ્ચે રોમાન્સ દેખાઈ રહ્યો છે ત્યારે આખરે આવતા એપિસોડ્સમાં તેમની રિલેશનશીપનો રાઝ ખુલવાનો અંદાજ આંકવામાં આવી રહ્યો છે.


Sana Khan and Vishal Karwal


અમારા સૂત્રો મુજબ આ કપલ જે લિવ-ઇન-રિલેશનશીપમાં રહે છે જેના કારણે બિગ બોસના ઘરમાં તેમનો રોમાન્સ ભરપૂર ખીલી રહ્યો છે. આ હકીકત ત્યારે બહાર આવે છે જ્યારે સના વિશાલને ઘરની બહાર કાઢવા માટે નોમિનેટ નહીં કરી શકે તેમ ડેલનાઝ ઈરાનીને સમજાવે છે.

જો કે એ તો સમય જ નક્કી કરશે કે આવતા બિગ બોસના ખેલમાં ઘરમાં કેવી રાજનીતિ રમાય છે? કોણ થાય છે આઉટ ને કોણ રહે છે ઇન...

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK