Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મૉસ્કો ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ થશે ગુજરાતી ફિલ્મ બે યાર

મૉસ્કો ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ થશે ગુજરાતી ફિલ્મ બે યાર

21 June, 2017 05:34 AM IST |

મૉસ્કો ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ થશે ગુજરાતી ફિલ્મ બે યાર

મૉસ્કો ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ થશે ગુજરાતી ફિલ્મ બે યાર


Bey Yaar

ભારતીય સિનેમાની ઘણી ફિલ્મોનું પહેલી વાર મૉસ્કો ફિલ્મ ફેસ્ટિવલમાં સ્ક્રીનિંગ કરવામાં આવશે. ભારત અને રશિયાના ૭૦ વર્ષના દ્વિપક્ષી સંબંધોના સેલિબ્રેશન માટે ૩૯મા મૉસ્કો ફિલ્મ ફેસ્ટિવલમાં ઇન્ડિયન ફિલ્મો માટે એક સ્પેશ્યલ સેક્શન ફાળવવામાં આવ્યું છે. આ ફિલ્મોમાં ‘બાહુબલી’ સિરીઝ, ‘બૅડમૅન’, ‘અ ડેથ ઇન ધ ગુંજ’, ગુજરાતી ફિલ્મ ‘બે યાર’, કન્નડ ફિલ્મ ‘યુ ટર્ન’ અને આસામી ફિલ્મ ‘કથાનળી’નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ફેસ્ટિવલ બાવીસથી ૨૯ જૂન સુધી ચાલશે.


Whatsapp-channel Whatsapp-channel

21 June, 2017 05:34 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK