Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પોતાને પહેલાં કરતાં આજે શરીર-માઇન્ડથી વધુ સ્ટ્રૉન્ગર માને છે અનિલ કપૂર

પોતાને પહેલાં કરતાં આજે શરીર-માઇન્ડથી વધુ સ્ટ્રૉન્ગર માને છે અનિલ કપૂર

09 July, 2020 12:53 PM IST | Mumbai Desk
Agencies

પોતાને પહેલાં કરતાં આજે શરીર-માઇન્ડથી વધુ સ્ટ્રૉન્ગર માને છે અનિલ કપૂર

અનીલ કપૂર

અનીલ કપૂર


અનિલ કપૂરનું માનવું છે કે તે પહેલાં કરતાં આજે શરીર અને માઇન્ડથી વધુ સ્ટ્રૉન્ગ છે. ૬૩ વર્ષનો અનિલ કપૂર ભલભલા યુવાનોને શરમાવે એવો ફિટ ઍન્ડ ફાઇન છે. તે ઘરમાં એક્સરસાઇઝ કરે છે. એનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અનિલ કપૂરે કૅપ્શન આપી હતી કે ‘હું આજે જેટલો શરીરથી અને માનસિક રીતે સ્ટ્રૉન્ગ છું એટલો કદી પણ નથી રહ્યો.’
તેનો આ ફોટો જોઈને તેના ફૅન્સ તો ફિદા થયા જ છે, પરંતુ હૃતિક રોશને પણ એના પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે ‘બસ, બાકી સબ ખતમ.’


Whatsapp-channel Whatsapp-channel

09 July, 2020 12:53 PM IST | Mumbai Desk | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK