પુન: જીવિત થયો અનિલ અને માધુરીનો જૂનો જાદુ, જુઓ તસવીરો

Published: 5th December, 2012 06:18 IST

સોમવારે બાંદરાના એમએમઆરડીએ ગ્રાઉન્ડ્સમાં કલર્સ ચૅનલના ગોલ્ડન પેટલ અવૉર્ડ્સ ફંક્શનનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અનિલ કપૂર અને માધુરી દીક્ષિતે ‘રામ લખન’ના ‘માય નેમ ઇઝ લખન’ તેમ જ ‘એક લડકી કો દેખા’ ગીત પર ધમાકેદાર ડાન્સ કરીને તેમની જોડીનો જૂનો જાદુ પુન: જીવિત કયોર્ હતો.



આ કાર્યક્રમમાં સલમાન ખાન, મલઇકા અરોરા-ખાન, ફારાહ ખાન, કિરણ ખેર તેમ જ ઈશા શરવનીએ હાજરી આપી હતી.

(ગોલ્ડન પેટલ એવોર્ડ્સ 2012ની તસવીરો જુઓ અહીં)



Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK