હાલમાં પોતાની માઇક્રોબ્લૉગિંગ સાઇટ પર અમ્રિતાએ ટ્વીટ કરી છે કે ‘અમે દશેરાના શુભ દિવસે અમારા દીકરા રયાનને ઘરે લાવ્યાં છીએ. અત્યારે તો ઘરમાં ડબલ સેલિબ્રેશનનો માહોલ છે.’
અમ્રિતાએ ૨૦ ઑક્ટોબરે બીજા દીકરાને જન્મ આપ્યો હતો. દંપતીને આ પહેલાં અઢી વર્ષનો એક દીકરો અઝાન છે.
Thackeray ફિલ્મ માટે નવાઝુદ્દીન સિદ્દીકી અને અમ્રિતા રાવ પહેલી પસંદ નહોતા
23rd January, 2021 16:15 ISTપોતાની ગર્લ્સ-ગૅન્ગમાં કરિશ્માને મિસ કરી રહી છે કરીના કપૂર ખાન
10th January, 2021 17:16 ISTઅર્જુન કપૂર માટે ટેસ્ટી ફૂડ બનાવ્યું મલાઇકાએ
4th January, 2021 18:16 ISTMalaika Arora: જુઓ 'હેપ્પી સંડે' કહીને મલાઇકાએ શેર કર્યા સિઝલિંગ પૂલ ફોટોઝ
3rd January, 2021 19:17 IST