અક્કીનું કૉલેજમાં અનોખું પ્રમોશન

Published: 29th November, 2012 05:46 IST

હાલમાં મંગળવારે અક્ષયકુમાર અને અસિન તેમની આગામી ફિલ્મ ‘ખિલાડી ૭૮૬’ના પ્રમોશન માટે જુહુમાં આવેલી મીઠીબાઈ કૉલેજમાં ગયાં હતાં.

આ ફિલ્મ સાતમી ડિસેમ્બરે રિલીઝ થવાની છે ત્યારે હવે એનું પ્રમોશન પુરજોશમાં ચાલુ થઈ ગયું છે. કૉલેજમાં પ્રમોશન માટે આવેલા અક્ષયકુમારે શરત મૂકી હતી કે તે કૉલેજમાં હોવાથી માત્ર શિક્ષણ સાથે સંકળાયેલા સવાલોના જ જવાબ આપશે. ત્યાર બાદ તેણે રાતે ૧૦ વાગ્યે પ્રમોશન આટોપી લીધું હતું અને સ્પષ્ટતા કરી હતી કે હવે મારો સૂવાનો સમય થઈ ગયો છે.

તસવીરો : સમીર માર્કન્ડે

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK