કાજોલની વેબ-ડેબ્યુ ફિલ્મ ‘ત્રિભંગા’ પંદર જાન્યુઆરીએ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં ત્રણ જનરેશનની વાત કરવામાં આવી છે જે 1980ના દાયકાથી આજના દિવસ સુધીની સ્ટોરીને આવરી લેશે. મુંબઈમાં સેટ આ સ્ટોરી દ્વારા કાજોલ તેનો ડિજિટલ ડેબ્યુ કરી રહી છે. આ ફિલ્મમાં તન્વી આઝમી અને મિથિલા પાલકર પણ જોવા મળશે જેને રેણુકા શહાણે દ્વારા લખવામાં અને ડિરેક્ટ કરવામાં આવી છે. આ ફિલ્મની રિલીઝની જાહેરાત કરતાં કાજોલે ઇન્સ્ટાગ્રામ પર કૅપ્શન આપી હતી કે ‘ત્રિભંગા એટલે કે ટેઢી, મેઢી, ક્રેઝી પરંતુ સેક્સી. ‘ત્રિભંગા’ પંદર જાન્યુઆરીએ નેટફ્લિક્સ પર પ્રીમિયર થશે.’
દીકરીના જન્મ બાદ હું મારી મમ્મીને બરાબર સમજી શકી હતી: કાજોલ
17th January, 2021 16:42 ISTસારી સ્ક્રિપ્ટ્સ ભાગ્યે જ મળતી હોય છે : કાજોલ
15th January, 2021 17:24 ISTજે વસ્તુઓ ફૅટ દેખાડે એને ઇગ્નોર કરે છે કાજોલ
14th January, 2021 14:29 ISTઆવનારા ભવિષ્યને ઉજ્જ્વળ બનાવવા માટે આપણે આત્મવિશ્વાસી બનવંં પડશે: કાજોલ
10th January, 2021 17:18 IST