Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > મનોરંજન > વેબ સિરીઝ > વીડિયોઝ > Arjun Bijlani: રૂહાનિયતની નવી સિઝનની વાત સાથે એક્ટર માંડે છે પ્રેમના અર્થની વાત

Arjun Bijlani: રૂહાનિયતની નવી સિઝનની વાત સાથે એક્ટર માંડે છે પ્રેમના અર્થની વાત

20 July, 2022 03:32 IST | Mumbai

અર્જુન બિજલાની (Arjun Bijlani) રૂહાનિયત શોની નવી સિઝન સાથે ફરી છવાઇ જવાના છે ત્યારે તેમણે ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે વાતચીત કરી. તેમણે આ વાતચીતમાં હાઇ ઇન્ટેન્સિટી પ્રેમની વાત કરી તો સાથે આજકાલના યંગસ્ટર્સને `લવ એડવાઇઝ` પણ આપી. પ્રેમમાં સાથે ઇવોલ્વ થવાનું હોય છે તેવી વાત કરતાં અર્જુન બિજલાની સાચા પ્રેમને વ્યાખ્યાયિત પણ કરે છે.

20 July, 2022 03:32 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK